Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન

    May 1, 2026

    Congress leader Pawan Kheda ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી કાનૂની રાહત મળી

    May 1, 2026

    Pakistan માં પેટ્રોલ-ડીઝલ ૪૦૦ ને પાર પહોચ્યું

    May 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન
    • Congress leader Pawan Kheda ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી કાનૂની રાહત મળી
    • Pakistan માં પેટ્રોલ-ડીઝલ ૪૦૦ ને પાર પહોચ્યું
    • 02 મે નું પંચાંગ
    • 02 મે નું રાશિફળ
    • Pakistan માં આતંકીઓનો ખાતમો,એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર
    • પ્રતિષ્ઠિત Vande Bharat Train ના નાસ્તા માંથી કીડા નીકળ્યા
    • America થી આવશે અબજો ડોલર! ૧૧ મેથી ટેરિફ રિફંડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreli જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી પહેલા જ રાજકીય ગરમાવો
    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી પહેલા જ રાજકીય ગરમાવો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ) Amreli, તા.4

    અમરેલી જિલ્લામાં જિલ્લા પંચાયતની 34 બેઠક, 11 તાલુકા પંચાયતની 190 બેઠક તથા અને 6 નગર પાલિકાના 46 વોર્ડની 184 બેઠક માટેની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવતા જ અમરેલી જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી જાહેર થતાં જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે, જેના કારણે હવે ખાતમુહૂર્ત, લોકાર્પણ જેવા કાર્યક્રમો પર રોક લાગી ગઈ છે.

    અમરેલી જિલ્લામાં કુલ 408 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે, જેમાં પંચાયતોમાં 864877 અને પાલિકાઓમાં 210677 મતદારો પોતાનો મતાધિકાર ઉપયોગ કરશે. આ સમગ્ર પ્રક્રિયા માટે જિલ્લામાં 1324 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે.અમરેલી જિલ્લા પંચાયતની 34 બેઠકો, 11 તાલુકા પંચાયતોની કુલ 190 બેઠકો અને 6 નગરપાલિકાઓની 184 બેઠકો માટે મતદાન યોજાશે.

    અમરેલી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગર પાલિકાઓની ચૂંટણીઓ માટે આગામી તા 6 એપ્રિલથી ઉમેદવારીપત્ર ભરવાનું શરૂ થશે. જે તા. 11 એપ્રિલ સુધી ઉમેદવારી નોંધાવી શકશે.ભરાયેલ ઉમેદવારીપત્રની ચકાસણી તા. 13 ના રોજ થશે. જ્યારે ઉમેદવારીપત્ર પરત ખેંચવા માટેની અંતિમ તા 15 એપ્રિલ રહેશે. જ્યારે મતદાનની તા. 26 એપ્રિલે સવારે 7 વાગ્યાથી સાંજનાં 6 સુધી રહેશે. જ્યારે થયેલ મતદાનની મત ગણતરી 28 અપ્રિલના રોજ કરવામાં આવશે.

    અમરેલી સ્થાનિક પંચાયતના ઈતિહાસ પર નજર કરીએ તો હાલ 11માંથી 10 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને તમામ નગરપાલિકાઓમાં ભાજપનું શાસન છે. છેલ્લા 15 વર્ષથી જિલ્લા પંચાયતમાં ભાજપનું દબદબો રહ્યો છે.માત્ર પાટીદાર અનામત આંદોલન દરમિયાન એક સમય એવો આવ્યો હતો કે, ભાજપને મોટો ઝટકો લાગ્યો હતો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો સફાયો થયો હતો.

    ચૂંટણી જાહેર થતાં જ રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. ગામડાઓમાં રાત્રિ સભાઓ શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારોની જાહેરાત બાદ પ્રચાર-પ્રસાર વધુ તેજ બનશે.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Surendranagar: Limdi Bus Stand પાસે અકસ્માતમાં બેને ઇજા

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ચાની કીટલી ચલાવનારે કર્યો આપઘાત

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: તમામ સરકારી કચેરીઓમાં Helmet ચેકીંગ ડ્રાઈવ

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ચોટીલામાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: હેડલુમ ચોક વિસ્તારમાં વેપારી ઉપર હિચકારા હુમલો

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar જિલ્લામાં ગરમી સામે સાવચેતી રાખવા તંત્રની અપિલ

    May 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન

    May 1, 2026

    Congress leader Pawan Kheda ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી કાનૂની રાહત મળી

    May 1, 2026

    Pakistan માં પેટ્રોલ-ડીઝલ ૪૦૦ ને પાર પહોચ્યું

    May 1, 2026

    02 મે નું પંચાંગ

    May 1, 2026

    02 મે નું રાશિફળ

    May 1, 2026

    Pakistan માં આતંકીઓનો ખાતમો,એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર

    May 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન

    May 1, 2026

    Congress leader Pawan Kheda ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી કાનૂની રાહત મળી

    May 1, 2026

    Pakistan માં પેટ્રોલ-ડીઝલ ૪૦૦ ને પાર પહોચ્યું

    May 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.