Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શ્રાવણના પ્રારંભે Somnath માં હજારો શિવભકતોની શિવવંદના : ભકિતમય માહોલ

    August 14, 2026

    કાલે રાષ્ટ્રભક્તિના રંગે રંગાશે સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છ : ઠેર ઠેર ધ્વજવંદન

    August 14, 2026

    CM આજે અમરેલીમાં : કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શ્રાવણના પ્રારંભે Somnath માં હજારો શિવભકતોની શિવવંદના : ભકિતમય માહોલ
    • કાલે રાષ્ટ્રભક્તિના રંગે રંગાશે સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છ : ઠેર ઠેર ધ્વજવંદન
    • CM આજે અમરેલીમાં : કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે
    • America થી ગેસની આયાત વધારવા તેલ કંપનીઓને કેન્દ્ર સરકારનો આદેશ
    • America માં વિવાદ : ICE એજન્ટોને મળશે 380 વોલ્ટનો ઝાટકો આપતાં Electric Gloves
    • છેવાડાના લોકો સુધી સરળતાથી ધિરાણ આપવા બેંકોને મુખ્યમંત્રીની તાકીદ
    • એકી સાથે પાંચ કાનુની સુધારાનો મહા-ખરડો વિધાનસભામાં રજુ કરાશે
    • Gujarat: 159 તાલુકામાં વરસાદ : સિઝનનુ 73 ટકા પાણી વરસી ગયુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Rahul Gandhi દેશની મજાક ઉડાવે છે : ભાજપ સાંસદ Kangana Ranaut ના આકરા પ્રહારો
    રાષ્ટ્રીય

    Rahul Gandhi દેશની મજાક ઉડાવે છે : ભાજપ સાંસદ Kangana Ranaut ના આકરા પ્રહારો

    Vikram RavalBy Vikram RavalAugust 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા.14
    સંસદમાં ગતિરોધ અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર ચર્ચા કરવાના સરકારના પ્રસ્તાવને સ્વીકારવાનો વિપક્ષ દ્વારા ઇનકાર કરવા બદલ ભાજપ સાંસદ કંગના રનૌતે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે.

    બુધવારે કંગનાએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી સતત દેશની મજાક ઉડાવે છે. કંગના રનૌતે કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં, કોંગે્રસ પાર્ટી “સેંકડો ચૂંટણીઓ હારી ગઈ છે” અને “તેમના કોઈ સ્થાન બાકી નથી!”

    અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી કંગના રનૌતે લોકસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીની ભૂમિકાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમને ભવિષ્યમાં આ ભૂમિકા ઓફર કરવામાં આવશે નહીં અને આ તેમનો છેલ્લો કાર્યકાળ હશે.

    તેમણે રાહુલ ગાંધી પર સંસદ અને દેશની મજાક ઉડાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર ગૃહમંત્રી અમિત શાહ પાસેથી નિવેદન માંગે છે અને પછી કહે છે, “અમે તેમનું સાંભળશું નહીં.”

    એક તરફ, તેઓ કહે છે, ‘અમે અમિત શાહજી પાસેથી જવાબ માંગીએ છીએ, પૂછવા માટે કે તેમણે વિદ્યાર્થીઓ સાથે આવું કર્યું કે નહીં’ અને તે જ સમયે તેઓ એમ પણ કહે છે, ‘અમે તેમને સાંભળવા માટે અહીં નથી.’

    ભાજપના સાંસદે વધુમાં કહ્યું, “આખી દુનિયા જોઈ રહી છે અને વિચારી રહી છે કે તે કેવા પ્રકારનો વ્યક્તિ છે. જે રીતે તે પોતાની હતાશા વ્યક્ત કરી રહ્યો છે, સંસદનું અને આમ સમગ્ર દેશ અને તેના નાગરિકોનું અપમાન કરી રહ્યો છે, અને વિપક્ષના નેતા તરીકેની તેમની ભૂમિકા, મને ખાતરી છે કે આ તેમનો છેલ્લો કાર્યકાળ હશે.”

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleજયાં સુધી Modi and Amit Shah રાજીનામું નહિં આપે ત્યાં સુધી વિપક્ષ તેમને જંપવા નહિં દે: Rahul
    Next Article Gujarat: 159 તાલુકામાં વરસાદ : સિઝનનુ 73 ટકા પાણી વરસી ગયુ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    CM આજે અમરેલીમાં : કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026
    રાષ્ટ્રીય

    America થી ગેસની આયાત વધારવા તેલ કંપનીઓને કેન્દ્ર સરકારનો આદેશ

    August 14, 2026
    આંતરરાષ્ટ્રીય

    America માં વિવાદ : ICE એજન્ટોને મળશે 380 વોલ્ટનો ઝાટકો આપતાં Electric Gloves

    August 14, 2026
    ગુજરાત

    એકી સાથે પાંચ કાનુની સુધારાનો મહા-ખરડો વિધાનસભામાં રજુ કરાશે

    August 14, 2026
    ગુજરાત

    Gujarat: 159 તાલુકામાં વરસાદ : સિઝનનુ 73 ટકા પાણી વરસી ગયુ

    August 14, 2026
    રાષ્ટ્રીય

    જયાં સુધી Modi and Amit Shah રાજીનામું નહિં આપે ત્યાં સુધી વિપક્ષ તેમને જંપવા નહિં દે: Rahul

    August 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,260
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,490
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,540
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-08-2026 13:19
    Categories
    Latest News

    શ્રાવણના પ્રારંભે Somnath માં હજારો શિવભકતોની શિવવંદના : ભકિતમય માહોલ

    August 14, 2026

    કાલે રાષ્ટ્રભક્તિના રંગે રંગાશે સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છ : ઠેર ઠેર ધ્વજવંદન

    August 14, 2026

    CM આજે અમરેલીમાં : કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026

    America થી ગેસની આયાત વધારવા તેલ કંપનીઓને કેન્દ્ર સરકારનો આદેશ

    August 14, 2026

    America માં વિવાદ : ICE એજન્ટોને મળશે 380 વોલ્ટનો ઝાટકો આપતાં Electric Gloves

    August 14, 2026

    છેવાડાના લોકો સુધી સરળતાથી ધિરાણ આપવા બેંકોને મુખ્યમંત્રીની તાકીદ

    August 14, 2026
    Search
    Main News

    CM આજે અમરેલીમાં : કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026

    America થી ગેસની આયાત વધારવા તેલ કંપનીઓને કેન્દ્ર સરકારનો આદેશ

    August 14, 2026

    America માં વિવાદ : ICE એજન્ટોને મળશે 380 વોલ્ટનો ઝાટકો આપતાં Electric Gloves

    August 14, 2026

    એકી સાથે પાંચ કાનુની સુધારાનો મહા-ખરડો વિધાનસભામાં રજુ કરાશે

    August 14, 2026

    Gujarat: 159 તાલુકામાં વરસાદ : સિઝનનુ 73 ટકા પાણી વરસી ગયુ

    August 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શ્રાવણના પ્રારંભે Somnath માં હજારો શિવભકતોની શિવવંદના : ભકિતમય માહોલ

    August 14, 2026

    કાલે રાષ્ટ્રભક્તિના રંગે રંગાશે સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છ : ઠેર ઠેર ધ્વજવંદન

    August 14, 2026

    CM આજે અમરેલીમાં : કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.