Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે
    • પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો
    • 15 ઓગસ્ટનું પંચાંગ
    • 15 ઓગસ્ટનું રાશિફળ
    • ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી
    • Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી
    • વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat: 159 તાલુકામાં વરસાદ, સિઝનનુ 73 ટકા પાણી વરસી ગયુ
    ગુજરાત

    Gujarat: 159 તાલુકામાં વરસાદ, સિઝનનુ 73 ટકા પાણી વરસી ગયુ

    Vikram RavalBy Vikram RavalAugust 14, 2026Updated:August 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar તા.14
    રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે ગુજરાત રાજ્ય ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કુલ 159 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ભારે હેત વરસાવી રહ્યા છે, જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ તાલુકામાં નોંધાયો છે.

    દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત જોવા મળી રહ્યું છે. રાજ્યમાં 13 ઓગસ્ટ સવારે 6ઃ00 વાગ્યાથી 14 ઓગસ્ટ સવારે 6ઃ00 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં સૌથી વધુ 87 મીમી (3.43 ઈંચ) વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના અન્ય તાલુકાઓ જેવા કે કપરાડામાં 43 મીમી, ધરમપુરમાં 35 મીમી અને પારડીમાં 32 મીમી વરસાદ નોંધાયો છે.

    ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં 62 મીમી (2.44 ઈંચ) અને ડીસામાં 43 મીમી વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના ધંધુકામાં 50 મીમી (1.97 ઈંચ) અને ધોલેરામાં 42 મીમી વરસાદ પડ્યો હતો. મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં 46 મીમી અને વીરપુરમાં 44 મીમી વરસાદ નોંધાયો છે.

    આ ઉપરાંત, નવસારી જિલ્લાના ખેરગામમાં 72 મીમી (2.83 ઈંચ) અને વલસાડના નાનાપોઢામાં 69 મીમી (2.72 ઈંચ) વરસાદ વરસ્યો હતો. રાજ્યના 159 તાલુકામાં વરસાદી ઝાપટાથી લઈને ભારે વરસાદી માહોલ જામ્યો છે. ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જેવા સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે.

    ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નથી છતાં રાજસ્થાન-મધ્યપ્રદેશના બોર્ડર ભાગોમાં જોર રહ્યુ છે. આ સાથે રાજયમાં સિઝનનો કુલ વરસાદ 73 ટકાથી વધુ થઈ થઈ ગયો છે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRahul Gandhi દેશની મજાક ઉડાવે છે: ભાજપ સાંસદ Kangana Ranaut
    Next Article એકી સાથે પાંચ કાનુની સુધારાનો મહા-ખરડો વિધાનસભામાં રજુ કરાશે
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026
    આંતરરાષ્ટ્રીય

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026
    ગુજરાત

    Gujaratમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ

    August 14, 2026
    રાષ્ટ્રીય

    15 ઓગસ્ટ પહેલા જ દિલ્હીમાં એરપોર્ટ, હાઈકોર્ટ અને જામનગર હાઉસમાં બોમ્બની ધમકી

    August 14, 2026
    રાષ્ટ્રીય

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી J.P. Naddaની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ

    August 14, 2026
    અમરેલી

    CM આજે અમરેલીમાં: કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,620
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,980
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-08-2026 15:05
    Categories
    Latest News

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026

    15 ઓગસ્ટનું રાશિફળ

    August 14, 2026

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026
    Search
    Main News

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટ પહેલા જ દિલ્હીમાં એરપોર્ટ, હાઈકોર્ટ અને જામનગર હાઉસમાં બોમ્બની ધમકી

    August 14, 2026

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી J.P. Naddaની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ

    August 14, 2026

    CM આજે અમરેલીમાં: કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.