Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો
    • Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ
    • Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી
    • સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા
    • Vaibhav Suryavanshi નો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ,ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે
    • Captain Hardik સ્પષ્ટ કર્યું કે, ઝાકળ નહીં, પણ ટીમની ખરાબ બોલિંગ હારનું મુખ્ય કારણ છે
    • Gujarat આજે બેંગ્લોર સામે ટકરાશે,વિરાટ અને રબાડા પર નજર રહેશે
    • અભિનેતામાંથી રાજકારણી બનેલા Vijay તમિલનાડુ ચૂંટણીના સૌથી મોટા વાઇલ્ડકાર્ડ તરીકે ઉભરી શકે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Rajesh Khanna એ પુત્રીઓના નામે કર્યો હતો બંગલો ‘આશીર્વાદ’
    મનોરંજન

    Rajesh Khanna એ પુત્રીઓના નામે કર્યો હતો બંગલો ‘આશીર્વાદ’

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 31, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પોતાના કામ અને કારકિર્દી માટે જાણીતા રાજેશ ખન્નાની જિંદગી ઉથલપાથલથી ભરેલી રહી છે

    Mumbai તા.૩૧

    હિન્દી સિનેમાના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાની ગઈકાલે ૮૨મી જન્મજયંતિ હતી. ત્યારે તેમના જીવન અને વારસાને લગતા વિવાદો સતત ચર્ચામાં છે. પોતાના કામ અને કારકિર્દી માટે જાણીતા રાજેશ ખન્નાની જિંદગી ઉથલપાથલથી ભરેલી રહી છે. રાજેશ ખન્નાને બધા પ્રેમથી કાકા કહેતા. તેમણે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો સાથે ભારતીય સિનેમા પર અમીટ છાપ છોડી છે.તેમની ફેન ફોલોઈંગ ઘણી મોટી હતી, ચાહકો તેના પર અને તેની સફેદ કાર પર પણ ઘણો પ્રેમ વરસાવતા હતા. જો કે ૭૦ના દાયકાના અંત સુધીમાં તેનું સ્ટારડમ ઓછું થવા લાગ્યું. ૧૮ જુલાઇ, ૨૦૧૨ના રોજ તેમના મૃત્યુના એક મહિના પહેલા કરાયેલા તેમના વસિયતનામામાં રાજેશ ખન્નાએ તેમની મિલકત અને બંગલો ‘આશિર્વાદ’ તેમની પુત્રીઓ ટિં્‌વકલ અને રિંકીના નામે કર્યો હતો. તેણે પત્ની ડિમ્પલ કાપડિયાનું નામ વસિયતનામામાં સામેલ નહોતું કર્યું.જો કે, તેમના અવસાનના એક દિવસ પહેલા રાજેશ ખન્નાની કથિત લિવ-ઈન પાર્ટનર અનિતા અડવાણીએ તેમના પરિવારને તેમની મિલકત પર તેમના હકનો દાવો કરતી કાનૂની નોટિસ મોકલી હતી.અનિતા અડવાણી પોતાને ખન્નાની સરોગેટ પત્ની કહે છે. તેણે રાજેશ ખન્નાની વસિયતમાં પોતાની ભાગીદારીની વાતનો ખુલાસો કર્યો. તેણે કહ્યું, ‘મેં તેમની સંભાળ લીધી, આશીર્વાદની કાળજી લીધી અને તેના માટે કરવા ચોથનું વ્રત પણ રાખ્યું.’ તેમના દાવા છતાં, રાજેશ ખન્નાના પરિવારે તેમના છેલ્લા દિવસોમાં તેમનાથી અંતર રાખ્યું હતું અને તેમને અંતિમ સંસ્કારથી પણ દૂર રાખ્યા હતા.એક ઇન્ટરવ્યુમાં અનિતા અડવાણીએ રાજેશ ખન્નાની સંભાળ રાખવા અને તેને ટેકો આપવા બદલ તેના વળતરની માંગણી કરી. તેણીએ કહ્યું, ‘તેના એકલતાના સમયગાળા દરમિયાન હું તેની સાથે હતી.’ અડવાણીએ રાજેશ ખન્નાના બંગલા આશીર્વાદને મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવાની વાત પણ કરી અને કહ્યું કે આ રાજેશ ખન્નાનું સપનું હતું અને હવે તેઓ માને છે કે તેમના મૃત્યુ બાદ આ સપનું અવગણવામાં આવ્યું હતું.

    Rajesh Khanna
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    અભિનેતામાંથી રાજકારણી બનેલા Vijay તમિલનાડુ ચૂંટણીના સૌથી મોટા વાઇલ્ડકાર્ડ તરીકે ઉભરી શકે છે

    April 30, 2026
    મનોરંજન

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026
    મનોરંજન

    Akshaykumarનો અંદાજ સાચો સાબિત થયો: ભૂત બાંગ્લાની કમાણી ૨૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી

    April 29, 2026
    મનોરંજન

    Ranveer and Deepikaની પુત્રી દુઆએ પહેલીવાર લાઇવ શોનો આનંદ લીધો

    April 29, 2026
    મનોરંજન

    બોલીવુડ એન્ટ્રી પર Sai Pallaviએ તેની નબળી હિંદી માટે માફી માંગી

    April 29, 2026
    મનોરંજન

    Manoj Bajpayeeની ભુલથી Allu Arjunને મોટી શિખામણ મળી હતી

    April 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026

    સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા

    April 30, 2026

    Vaibhav Suryavanshi નો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ,ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે

    April 30, 2026

    Captain Hardik સ્પષ્ટ કર્યું કે, ઝાકળ નહીં, પણ ટીમની ખરાબ બોલિંગ હારનું મુખ્ય કારણ છે

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.