Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો

    July 11, 2026

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો
    • ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી
    • Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો
    • પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં
    • બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક
    • Bahamas માં ભયંકર વિમાન દુર્ઘટનાઃ ૧૦ લોકોના મોત, તપાસ દરમિયાન ફ્લેમિંગો એરની ફ્લાઇટ્‌સ સ્થગિત
    • Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,
    • Rajkot: પ્રેમ લગ્ન કરવું ગુનો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિની પસંદગી અને માતા-પિતાની સહમતી અત્યંત જરૂરી,નરેશ પટેલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘Coolie’માટે રજનીકાંતે ૧૫૦ કરોડ જેવી અધધ ફી વસૂલી
    મનોરંજન

    ‘Coolie’માટે રજનીકાંતે ૧૫૦ કરોડ જેવી અધધ ફી વસૂલી

    Vikram RavalBy Vikram RavalMay 29, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આ ફિલ્મની ટીમ ખાસ તકેદારી રાખે છે કે તેઓ ફિલ્મની કોઈ જ માહિતી કે ફિલ્મની વાર્તા અંગે કોઈ પણ માહિતી જાહેર ન થઈ જાય

    Mumbai, તા.૨૯

    ૨૦૨૫માં જે ફિલ્મની સૌથી વધુ રાહ જોવાતી હોય તેમાં ડિરેક્ટર લોકેશ કનગરાજની ફિલ્મ ‘કૂલી’નો પણ સમાવેશ થાય છે. તેમાં સુપરસ્ટાર રજનીકાંત લીડ રોલમાં છે. હાલ આ ફિલ્મ પોસ્ટ પ્રોડક્શનના તબક્કામાં છે. આ ફિલ્મ ૧૪ ઓગસ્ટે રિલીઝ થવાની છે. અતિ વિશાળ બજેટ સાથે બની રહેલી આ ફિલ્મ સાથેની અપેક્ષાઓ પણ આકાશને આંબે એટલી ઊંચી છે. તેમાં રજનીકાંત ઉપરાંત નાગાર્જૂન, ઉપેન્દ્ર, શૌબિન સાહિર, સથ્યરાજ અને શ્રુતિ હસન સહીતના કલાકારો છે. એવી પણ ચર્ચા છે કે આ ફિલ્મમાં આમિર ખાન પણ એક કેમિયો કરવાનો છે. રજનીકાંત અને લોકેશ કનગરાજ પહેલી વખત સાથે કામ કરવાના છે, તેથી પણ તેમના ચાહકો ઘણા ઉત્સાહીત છે. જે આ પહેલાં ‘કૈથી’, ‘માસ્ટર’, ‘વિક્રમ’ અને ‘લિઓ’ જેવી ફિલ્મ બનાવી ચુક્યા છે.આ ફિલ્મની ટીમ ખાસ તકેદારી રાખે છે કે તેઓ ફિલ્મની કોઈ જ માહિતી કે ફિલ્મની વાર્તા અંગે કોઈ પણ માહિતી જાહેર ન થઈ જાય. આ ફિલ્મનું ટીઝર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે એમાં પણ કેટલીક આછેરી ઝલક મળી છે, ફિલ્મની વાર્તા વિશે બહુ ખ્યાલ આવતો નથી. ત્યારે હવે એવા અહેવાલ આવી રહ્યા છે, જેનાથી અંદાજ આવે છે કે આ ફિલ્મ કેટલી મોટા બજેટમાં બની રહી છે. તાજેતરના અહેવાલ મુજબ આ ફિલ્મ ૩૫૦ કરોડના મહાકાય બજેટ સાથે બની રહી છે. તેમાં રજનીકાંત અને કનગરાજની ફીનો પણ સમાવેશ થાય છે. એવો અહેવાલ છે કે આ ફિલ્મ માટે રજનીકાંતે ૧૫૦ કરોડની ફી નક્કી કરી છે, જ્યારે લોકેશને આ ફિલ્મ ડિરેક્ટ કરવા માટે ૫૦ કરોડ ફી પેટે મળશે, જે કોઈ ડિરેક્ટર માટે એક ઐતિહાસિક રકમ માનવામાં આવી રહી છે. બાકીના ૧૫૦ કરોડમાં ફિલ્મની પ્રોડક્શન કોસ્ટ અને બાકીના કલાકારો અને ટેન્કિકલ ટીમના વળતરનો સમાવેશ થાય છે. આ અહેવાલો અનુસાર આ રકમમાં હજુ ફિલ્મના પ્રમોશનના ખર્ચને તો ગણવામાં જ આવ્યો નથી. તે લગભગ ૨૫ કરોડ જેટલો હોવાનો અંદાજ છે. આ ફિલ્મ મોટા બજેટમાં બનતી હોવા છતાં ફિલ્મે અત્યારથી કેટલીક કમાણી પણ કરી લીધી છે. ‘કૂલી’ના કેટલાક અધિકારો વેંચાઈ ગયા છે અને બાકીની બધી જ રકમનું વળતર થિએટરમાંથી વસુલ કરાવની ફિલ્મની ટીમની ગણતરી છે, આ ફિલ્મના ઓટીટીના અધિકારો ૧૩૦ કરોડમાં વેંચાયા છે. જ્યારે સેટેલાઇટ ડીલમાં ૯૦ કરોડ તેમજ મ્યુઝિકના રાઈટ્‌સમાં પ્રોડક્શન હાઉસે ૨૦ કરોડની કમાણી કરી લીધી છે.

    charged coolie Rajinikanth Rs 150 crore
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Deepika Padukone ચાહકોને તેની ગર્ભાવસ્થા વિશે અપડેટ આપી, તેના ત્રીજા ત્રિમાસિક દરમિયાન પડકારો વિશે વાત કરી

    July 11, 2026
    મનોરંજન

    શું Aamir Khan and Gauri Spratt ઓસ્ટ્રેલિયામાં હનીમૂન ઉજવશે,૫ જુલાઈ, ૨૦૨૬ ના રોજ લગ્ન કર્યા હતાં

    July 11, 2026
    મનોરંજન

    Alia Bhatt તેના મિત્રના લગ્ન પહેલા “માહી વે” ગીત પર ડાન્સ કર્યો હતો

    July 11, 2026
    મનોરંજન

    ‘Bigg Boss OTT 2’ ફેમ પલક પુર્સવાની દુલ્હન બની, ઈશા યોગ સેન્ટરમાં સાત પ્રતિજ્ઞાઓ લીધી

    July 11, 2026
    મનોરંજન

    મને મારા શરીરને કારણે ભૂમિકાઓ મળે છે, મારી પ્રતિભાને કારણે નહીં,Anjali Anand

    July 11, 2026
    મનોરંજન

    Aditya Roy ને વધુ એક મ્યુઝિકલ લવ સ્ટોરી મળી

    July 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો

    July 11, 2026

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026

    પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં

    July 11, 2026

    બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક

    July 11, 2026

    Bahamas માં ભયંકર વિમાન દુર્ઘટનાઃ ૧૦ લોકોના મોત, તપાસ દરમિયાન ફ્લેમિંગો એરની ફ્લાઇટ્‌સ સ્થગિત

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો

    July 11, 2026

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.