Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ

    April 18, 2026

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026

    Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ
    • Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે
    • Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત
    • Morbi : યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાયેલી લાશ મળી
    • Morbi : માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું હાર્ટ એટેકથી મોત
    • Morbi : ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો
    • Morbi : ગુજરાતનો વિકાસ રોકનારાને ઘરભેગા કરવાનો સમય આવી ગયો છે
    • Morbi : યુવાને 9 લાખ સામે 7 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી કરતા ધાકધમકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot મ્યુ. કોર્પો.ની ચૂંટણીમાં 554 ઉમેદવારોના નામાંકન: ફોર્મ ચકાસણી શરૂ
    રાજકોટ

    Rajkot મ્યુ. કોર્પો.ની ચૂંટણીમાં 554 ઉમેદવારોના નામાંકન: ફોર્મ ચકાસણી શરૂ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 13, 2026Updated:April 13, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot, તા. 13
    રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા 11મી એપ્રિલે પૂર્ણ થઈ છે. આ દરમિયાન 18 વોર્ડની બેઠકો માટે કુલ 554 નામાંકન ફોર્મ ભરવામાં આવ્યા છે. આજે આ તમામ ઉમેદવારોના નામાંકનપત્રની ચકાસણી કરવામાં આવી રહી છે.

    જિલ્લા ચૂંટણી તંત્રના જણાવ્યા મુજબ, રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા સૌથી વધુ 243 ફોર્મ ભરવામાં આવ્યા છે. કોંગ્રેસ પક્ષ તરફથી 144 ફોર્મ, આમ આદમી પાર્ટી દ્વારા 129 ફોર્મ, બહુજન સમાજ પાર્ટી તરફથી 10 અને અપક્ષ તથા અન્ય ઉમેદવારો દ્વારા 28 ફોર્મ ભરવામાં આવ્યા છે.
    વોર્ડ વાઈઝ વિગત જોઈએ તો, વોર્ડ નંબર-1 માં કુલ 32 ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપના 16, કોંગ્રેસના 8, આપના 6 અને 2 અપક્ષનો સમાવેશ થાય છે.

    વોર્ડ નંબર – 2 માં પણ કુલ 32 ફોર્મ આવ્યા છે, જેમાં ભાજપના 16, કોંગ્રેસના 7, આપના 7 અને 2 અપક્ષ છે. વોર્ડ નંબર 3માં કુલ 38 ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપના 16, કોંગ્રેસના 12, આપના 8 અને 2 અપક્ષ ઉમેદવારો છે.

    વોર્ડ નંબર 4માં સૌથી વધુ 39 ફોર્મ નોંધાયા છે, જેમાં ભાજપના 16, કોંગ્રેસના 8, આપના 10, બીએસપીના 1 અને 4 અપક્ષોએ દાવેદારી કરી છે. વોર્ડ નંબર 5માં કુલ 33 ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપના 16, કોંગ્રેસના 8, આપના 8 અને 1 અપક્ષ છે. વોર્ડ નંબર 6માં કુલ 33 ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપના 17, કોંગ્રેસના 8 અને આપના 8 ફોર્મનો સમાવેશ થાય છે.

    વોર્ડ નંબર 7માં 30 ફોર્મ ભરવામાં આવ્યા છે, જેમાં ભાજપના 18, કોંગ્રેસના 8 અને આપના 4 ફોર્મ છે. વોર્ડ નંબર 8માં 33 ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપના 16, કોંગ્રેસના 6, આપના 9 અને 2 બીએસપીના ફોર્મ છે. વોર્ડ નંબર 9માં કુલ 28 ફોર્મ છે, જેમાં ભાજપના 14, કોંગ્રેસના 5, આપના 8 અને 1 અપક્ષ ઉમેદવાર છે.

    વોર્ડ નંબર 10માં 25 ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપના 10, કોંગ્રેસના 8, આપના 4, બીએસપીના 1 અને 2 અપક્ષ છે. વોર્ડ નંબર 11માં 29 ફોર્મ આવ્યા છે, જેમાં ભાજપના 10, કોંગ્રેસના 8, આપના 8, બીએસપીના 1 અને 2 અપક્ષ છે. વોર્ડ નંબર 12માં 26 ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપના 10, કોંગ્રેસના 8 અને આપના 8 ઉમેદવારો છે.

    વોર્ડ નંબર 13માં 34 ફોર્મ નોંધાયા છે, જેમાં ભાજપના 15, કોંગ્રેસના 8, આપના 7, બીએસપીના 3 અને 1 અપક્ષ છે. વોર્ડ નંબર 14માં 30 ફોર્મ છે, જેમાં ભાજપના 13, કોંગ્રેસના 8, આપના 7 અને 2 અપક્ષ છે. વોર્ડ નંબર 15માં 35 ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપના 15, કોંગ્રેસના 11, આપના 3, બીએસપીના 1 અને 5 અપક્ષનો સમાવેશ થાય છે.

    વોર્ડ નંબર 16માં 26 ફોર્મ આવ્યા છે, જેમાં ભાજપના 8, કોંગ્રેસના 8, આપના 8 અને 2 અપક્ષ છે. વોર્ડ નંબર 17માં કુલ 25 ફોર્મ છે, જેમાં ભાજપના 8, કોંગ્રેસના 8, આપના 8 અને 1 અપક્ષ છે. વોર્ડ નંબર 18માં 26 ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપના 9, કોંગ્રેસના 7, આપના 8, બીએસપીના 1 અને 1 અપક્ષ ઉમેદવાર છે.  આમ, સમગ્ર શહેરમાં ભાજપના 243, કોંગ્રેસના 144, આપના 129, બીએસપીના 10 અને 28 અન્ય/અપક્ષો મળી કુલ 554 ફોર્મ ભરાયા છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ

    April 18, 2026
    રાજકોટ

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકામાં છેલ્લા ૩ વર્ષમાં પાંચ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને પાંચના રહસ્યમય મોત

    April 17, 2026
    મુખ્ય સમાચાર

    Lok Sabhaમાં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ

    April 17, 2026
    રાષ્ટ્રીય

    Rahul Gandhiના ભાષણથી લોકસભામાં હોબાળો

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ

    April 18, 2026

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026

    Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત

    April 18, 2026

    Morbi : યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાયેલી લાશ મળી

    April 18, 2026

    Morbi : માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું હાર્ટ એટેકથી મોત

    April 18, 2026

    Morbi : ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ

    April 18, 2026

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026

    Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.