Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ

    November 25, 2026

    China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન

    November 25, 2026

    પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટો બની ‘Miss Universe’

    November 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ
    • China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન
    • પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટો બની ‘Miss Universe’
    • 19 છગ્ગા સાથે Priyansh Arya નો રનવર્ષા કરતો રેકોર્ડ, T20માં ભારતીય ખેલાડીનો સર્વોચ્ચ સ્કોર
    • Vaibhav ની મેદાન પર “AI’ જેવી રમત : વર્લ્ડ રેકોર્ડની વણઝાર
    • જીતની તક સામે કેમ ડ્રોમાં સંતોષ? કેપ્ટન ગિલની રણનીતિ પર ઉઠ્યા સવાલ
    • IPL માં 2027માં તૂટી વિસ્ફોટક ‘ટ્રેવિસ – શર્મા’ની જોડી : Travis Head લીગમાંથી નામ પાછું ખેંચ્યું
    • IPO ‘Grey Market Premium’ પર સેબીની લાલ આંખ : પ્રકાશન અને પ્રસાર પર મુકાયો પ્રતિબંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot રેલવે ડિવિઝને રચ્યો ઇતિહાસ, એક જ હરાજીમાં ૭.૦૯ કરોડના સ્ક્રેપનું રેકોર્ડ વેચાણ
    રાજકોટ

    Rajkot રેલવે ડિવિઝને રચ્યો ઇતિહાસ, એક જ હરાજીમાં ૭.૦૯ કરોડના સ્ક્રેપનું રેકોર્ડ વેચાણ

    Vikram RavalBy Vikram RavalOctober 15, 2026Updated:October 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં ૨૨.૬૫ કરોડનું સ્ક્રેપ વેચાણ; બંને સિદ્ધિઓ ડિવિઝનના ઇતિહાસમાં સર્વોચ્ચ સ્તરે

    Rajkot તા.૧૫ઃ

    Rajkot પશ્ચિમ રેલવેના રાજકોટ રેલવે ડિવિઝને સ્ક્રેપ નિકાલના ક્ષેત્રમાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ડિવિઝને ૧૩ ઑક્ટોબર ૨૦૨૬ના રોજ આયોજિત એક જ હરાજીમાં ૭.૦૯ કરોડ મૂલ્યના સ્ક્રેપનું રેકોર્ડ વેચાણ કર્યું છે. રાજકોટ ડિવિઝનના ઇતિહાસમાં કોઈપણ એક હરાજીમાં થયેલું આ અત્યાર સુધીનું સૌથી વધુ સ્ક્રેપ વેચાણ છે.

    રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સિદ્ધિ સાથે રાજકોટ ડિવિઝને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬૨૭માં અત્યાર સુધીમાં કુલ ૨૨.૬૫ કરોડનું સંચયી (કુલ) સ્ક્રેપ વેચાણ નોંધાવ્યું છે, જે આ સમયગાળા દરમિયાન ડિવિઝનનું અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. આ સિદ્ધિઓ ડિવિઝનની અસરકારક મટિરિયલ મેનેજમેન્ટ સિસ્ટમ, પારદર્શક ઈ-હરાજી પ્રક્રિયા અને રેલવે સંસાધનોના બહેતર ઉપયોગ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

    આ નોંધપાત્ર સફળતામાં રાજકોટ ડિવિઝનના સ્ટોર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેમના સંકલિત પ્રયાસો અને નિર્ધારિત પ્રક્રિયાઓ અનુસાર સ્ક્રેપ નિકાલ કરવાથી બિનઉપયોગી તેમજ વધારાની સામગ્રીનું મહત્તમ આર્થિક મૂલ્ય મેળવવામાં સફળતા મળી છે.

    રેલવેના સંચાલન, જાળવણી અને વિકાસ કાર્યો દરમિયાન ઉત્પન્ન થતી બિનઉપયોગી સામગ્રીનો સમયસર નિકાલ માત્ર વધારાની આવક જ ઊભી કરતો નથી, પરંતુ સ્ક્રેપના રિસાયક્લિંગને પ્રોત્સાહન આપીને રેલવે પરિસરોને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

    આ સિદ્ધિ બદલ રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર, શ્રી ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, ‘‘આ સિદ્ધિ રાજકોટ ડિવિઝનની કાર્યક્ષમતા અને અસરકારક સંસાધન સંચાલનનો પુરાવો છે. અમે સંપૂર્ણ પારદર્શિતા અને બહેતર કાર્યપ્રણાલી દ્વારા રેલવેની આવકમાં વધારો કરવા તથા સંસાધનોના મહત્તમ સદુપયોગ માટે પ્રતિબદ્ધ છીએ.’’

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleBabra નગરપાલિકાના પાણી વિતરણમાં કાપથી શહેરીજનોમાં રોષ
    Next Article પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Rajkot મનપાની ઘોર બેદરકારીએ લીધો વધુ એક નિર્દોષનો ભોગઃઆઇસીયુમાં ૨ મહિનાની સારવાર બાદ મહિલાનું મોત

    November 23, 2026
    રાજકોટ

    Rajkot: ધોરાજીની લૂંટમાં નવો વળાંક,મહિલા આરોપીએ ફરિયાદી સામે દુષ્કર્મનો આક્ષેપથી ખળભળાટ

    November 21, 2026
    રાજકોટ

    Rajkot: વેપારીઓનું 31 લાખનું સોનુ ઓળવી જનાર કિરીટ રાધનપુરા ઝડપાયો

    November 21, 2026
    રાજકોટ

    Rajkot: પડધરીના તરઘડીના ગોડાઉનમાંથી નકલી જંતુનાશક દવાની મીની ફેક્ટરી ઝડપાઈ

    November 21, 2026
    રાજકોટ

    Rajkot: જેલમાંથી કેદી રફુચકરના મામલે બે સસ્પેન્ડ, ચારને નોટીસ

    November 21, 2026
    રાજકોટ

    Rajkot: મિત્રને ટ્રક તળે કચડી મોતને ઘાટ ઉતારી રોકડની લૂંટ ચલાવનાર જાવેદ પઠાણ 12 વર્ષે ઝડપાયો

    November 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹105,391
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹96,538
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹119,624
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-11-2026 16:41
    Categories
    Latest News

    Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ

    November 25, 2026

    China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન

    November 25, 2026

    પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટો બની ‘Miss Universe’

    November 25, 2026

    19 છગ્ગા સાથે Priyansh Arya નો રનવર્ષા કરતો રેકોર્ડ, T20માં ભારતીય ખેલાડીનો સર્વોચ્ચ સ્કોર

    November 25, 2026

    Vaibhav ની મેદાન પર “AI’ જેવી રમત : વર્લ્ડ રેકોર્ડની વણઝાર

    November 25, 2026

    જીતની તક સામે કેમ ડ્રોમાં સંતોષ? કેપ્ટન ગિલની રણનીતિ પર ઉઠ્યા સવાલ

    November 25, 2026
    Search
    Main News

    Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ

    November 25, 2026

    China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન

    November 25, 2026

    IPO ‘Grey Market Premium’ પર સેબીની લાલ આંખ : પ્રકાશન અને પ્રસાર પર મુકાયો પ્રતિબંધ

    November 25, 2026

    પ્રથમ વખત ATM વિડ્રો કરતા ક્રેડીટ કાર્ડ ખર્ચ વધ્યો

    November 25, 2026

    Hyundai Motor India, Tata Motors, and Audi India કારના ભાવ વધારાની જાહેરાત કરી

    November 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ

    November 25, 2026

    China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન

    November 25, 2026

    પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટો બની ‘Miss Universe’

    November 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.