Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન

    November 21, 2026

    Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી

    November 21, 2026

    દેશોમાં સૌથી વધુ સદી ફટકારવામાં હવે KL Rahul ને સ્થાન

    November 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન
    • Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી
    • દેશોમાં સૌથી વધુ સદી ફટકારવામાં હવે KL Rahul ને સ્થાન
    • વાહનના મનગમતા નંબર માટે કોલ્હાપુરવાસીઓએ રૂા.19 કરોડ ખર્ચીયા
    • વિદેશમાં છુપાયેલ દરેક ભાગેડુને ભારત પાછા લાવી કાયદા મુજબ કાર્યવાહી કરાશે : Amit Shah
    • ‘Ramayan’ 15મા દિવસે Worldwide કલેક્શન રૂા.1,547.15 કરોડને પાર
    • બોલીવુડ એકટર Anil Kapoor પેરીસમાં રાષ્ટ્રપતિ મેક્રોનને મળ્યા
    • Junagadh: ગીર સફારીના ચાર નવા રૂટ ખોલાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: વેપારીઓનું 31 લાખનું સોનુ ઓળવી જનાર કિરીટ રાધનપુરા ઝડપાયો
    રાજકોટ

    Rajkot: વેપારીઓનું 31 લાખનું સોનુ ઓળવી જનાર કિરીટ રાધનપુરા ઝડપાયો

    Vikram RavalBy Vikram RavalNovember 21, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
     જામનગરના શખ્સને પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઇસ્કોન મંદિર નજીકથી દબોચ્યો
    Rajkot,
    સોની બજારના બે વેપારીઓનું રૂ.31 લાખનું સોનું ઓળવી જનાર શખ્સને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે જામનગર હાઇવે પરથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
    પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી જામનગર રોડ પર હોવાની બાતમી મળતા ટીમે વર્કઆઉટ કરી જામનગર રોડ પર ઇસ્કોન મંદિર પાસે ટોયોટા કારના શો-રૂમ પાસેથી આરોપી કિરીટ મહેન્દ્રભાઈ રાધનપુરા (ઉ.વ. ૪૯, રહે. વિભાપર, જામનગર)ને ઝડપી લીધો હતો.
    પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ આરોપી કિરીટ તેના બે પાર્ટનર મિલન પાટડિયા અને ચિંતન પાટડિયા સોનીબજારની જૂની ગધીવાડમાં રીયા ગોલ્ડ નામે દુકાન ધરાવી વેપાર કરતા હતા. એકાદ વર્ષ પહેલાં આરોપીઓએ સોનાના દાગીના બનાવતા અલ્કાજુદ્દીન અને સુરજઅલીને વિશ્વાસમાં લઈ ઓર્ડર આપી તૈયાર સોનાના દાગીના લીધા હતા. તેની સામે હિસાબ પેટે રૂ.૩૦.૮૦ લાખની કિંમતનું ૧૮૫.૬૯૦ ગ્રામ ફાઇન સોનું નહીં આપી છેતરપિંડી કરી હતી. આ અંગે ફરિયાદ નોંધાતા એ-ડિવિઝન પોલીસે આરોપી મિલન અને ચિંતનની ધરપકડ કરી હતી.ફરાર આરોપી કિરીટ અલગ-અલગ શહેરોમાં છૂટક મજૂરી કામ કરતો હતો. તે રાજકોટમાં આવ્યો હોવાની માહિતી મળતા તેને દબોચી લીધો હતો અને એ-ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો.
    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: પડધરીના તરઘડીના ગોડાઉનમાંથી નકલી જંતુનાશક દવાની મીની ફેક્ટરી ઝડપાઈ
    Next Article Jasdan ના જંગવડ ગામે ડબલ મર્ડર : પિતરાઈના હુમલામાં કોળી દંપતીનું મોત, બે ઘાયલ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ધોરાજીની લૂંટમાં નવો વળાંક,મહિલા આરોપીએ ફરિયાદી સામે દુષ્કર્મનો આક્ષેપથી ખળભળાટ

    November 21, 2026
    રાજકોટ

    Rajkot: પડધરીના તરઘડીના ગોડાઉનમાંથી નકલી જંતુનાશક દવાની મીની ફેક્ટરી ઝડપાઈ

    November 21, 2026
    રાજકોટ

    Rajkot: જેલમાંથી કેદી રફુચકરના મામલે બે સસ્પેન્ડ, ચારને નોટીસ

    November 21, 2026
    રાજકોટ

    Rajkot: મિત્રને ટ્રક તળે કચડી મોતને ઘાટ ઉતારી રોકડની લૂંટ ચલાવનાર જાવેદ પઠાણ 12 વર્ષે ઝડપાયો

    November 21, 2026
    રાજકોટ

    Cyber ​​Fraud: મોબાઇલ હેક કરી બેંક ખાતામાંથી 60 હજાર ઉપાડી લીધા

    November 20, 2026
    રાજકોટ

    સિઝનમાં પ્રથમવાર ઠંડીનો ચમકારો : 10 શહેરોમાં 14 થી 18 ડિગ્રી તાપમાન

    November 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,241
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,317
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹123,322
    લાઈવ રેટ્સ • અપડેટ: 21-11-2026 14:48
    Categories
    Latest News

    Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન

    November 21, 2026

    Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી

    November 21, 2026

    દેશોમાં સૌથી વધુ સદી ફટકારવામાં હવે KL Rahul ને સ્થાન

    November 21, 2026

    વાહનના મનગમતા નંબર માટે કોલ્હાપુરવાસીઓએ રૂા.19 કરોડ ખર્ચીયા

    November 21, 2026

    વિદેશમાં છુપાયેલ દરેક ભાગેડુને ભારત પાછા લાવી કાયદા મુજબ કાર્યવાહી કરાશે : Amit Shah

    November 21, 2026

    ‘Ramayan’ 15મા દિવસે Worldwide કલેક્શન રૂા.1,547.15 કરોડને પાર

    November 21, 2026
    Search
    Main News

    વાહનના મનગમતા નંબર માટે કોલ્હાપુરવાસીઓએ રૂા.19 કરોડ ખર્ચીયા

    November 21, 2026

    વિદેશમાં છુપાયેલ દરેક ભાગેડુને ભારત પાછા લાવી કાયદા મુજબ કાર્યવાહી કરાશે : Amit Shah

    November 21, 2026

    GSRTCએ બુકિંગ અને આવકનો પોતાનો રેકોર્ડ તોડ્યો : બે દિવસની આવક 7 કરોડ પાર

    November 21, 2026

    આજે મૌસમનો સૌથી ઠંડો દિવસ : નલીયા, અમરેલી, રાજકોટમાં ધ્રુજારો

    November 21, 2026

    ટોલ પ્લાઝા પર વાહનોના દસ્તાવેજનું ‘E-detection’; માન્ય નહીં હોય તો E-challan

    November 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન

    November 21, 2026

    Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી

    November 21, 2026

    દેશોમાં સૌથી વધુ સદી ફટકારવામાં હવે KL Rahul ને સ્થાન

    November 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.