Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    08 મેનું પંચાંગ

    May 7, 2026

    08 મેનું રાશિફળ

    May 7, 2026

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 08 મેનું પંચાંગ
    • 08 મેનું રાશિફળ
    • કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે
    • કેસર નાં એક ખોટાં ચુનાવનું પરિણામ, એવું આવ્યું કે જીંદગીભર એને એનું શૂળ રહેશે?
    • US-Iran tensions માં એક ઐતિહાસિક વળાંક – યુદ્ધવિરામથી લઈને કરારના ઉંબરે
    • પહેલીવાર India and Zimbabwe મહિલા ટીમો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીનો સમાવેશ થશે
    • Hyderabad માં શાનદાર જીત સાથે SRH એ ઇતિહાસ રચ્યો, ચેન્નાઈ સુપર કિંગ્સનો રેકોર્ડ તોડી નાખ્યો
    • ૨૨ વર્ષીય બેટ્‌સમેન કૂપર કોનોલીએ સદી ફટકારીને ક્રિસ ગેલને પાછળ છોડી દીધો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Ram Mandir માં રામલલ્લાનાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો
    અન્ય રાજ્યો

    Ram Mandir માં રામલલ્લાનાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 7, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ayodhya તા.7
    રામમંદિરમાં દર્શન માટે પ્રવેશ હવે સવારે 6 વાગ્યાથી શરૂ થશે. મંદિર ટ્રસ્ટે ઋતુ પરિવર્તન અને મહાકુંભનાં શ્રધ્ધાળુઓના દ્રષ્ટિગત શ્રીરામ લલાના દર્શનના સમય ગાળામાં વધારો કરાયો છે.

    આ વ્યવસ્થા આજથી લાગુ રહેશે.આ ઉપરાંત એનઆરઆઈ શ્રધ્ધાળુ પોતાના પાસપોર્ટથી સીધા કાઉન્ટરથી દર્શન પાસ બનાવી શકશે રામમંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ડો.અનિલ મિશ્રે ટાઈમ ટેબલ જાહેર કર્યું છે.

    નવી વ્યવસ્થામાં સવારે 4 વાગ્યે મંગલા આરતી અને પટ બંધ થશે. ત્યારબાદ સવારે 6 વાગ્યે શૃંગાર આરતી થશે. બિરલા ધર્મશાળા સામે મુખ્ય દ્વારથી દર્શન માટે પ્રવેશ આરંભ થશે.જે રાત્રે 9 વાગ્યા સુધી અવિરત ચાલશે. બપોરે 12 વાગ્યે ભોગ આરતી થશે. સાંજે 7 વાગ્યે સંધ્યા આરતી અને 15 મીનીટ માટે કપાટ બંધ રહેશે.

    ડો.મિશ્રાના જણાવ્યા રાત્રે 10 વાગ્યે શયન આરતી અને ત્યારબાદ બાકી રાત્રી માટે કપાટ બંધ થઈ જશે. ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે હવે કોઈપણ એનઆરઆઈ ડાયરેકટ કાઉન્ટર પર પોતાનો પાસપોર્ટ રજુ કરીને પાસ બનાવી શકે છે. રામલલ્લાનાં દર્શન માટે સુગમ અને વિશિષ્ટ વીઆઈપી પાસ અને આરતી પાસની વ્યવસ્થા જાહેર કરાઈ છે.

    Darshan and Aarti Timings Changed Ram temple
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026
    મુખ્ય સમાચાર

    Prabhasની Faujiની ટીમને અકસ્માત, એક ક્રૂ મેમ્બરનું મોત

    May 7, 2026
    ધાર્મિક

    સંસારના વિષયોમાંથી મન હટી જાય તો સમાધિ જેવો આનંદ મળે છે

    May 5, 2026
    ધાર્મિક

    Maharishi Ved Vyasa અને પંચમ વેદ કહેવાતાં મહાભારતનાં મુખ્ય બોધને જાણીએ

    May 5, 2026
    અન્ય રાજ્યો

    Tamil Naduમાં TVK કોંગ્રેસ સહિત અન્ય નાના પક્ષો સાથે જોડાણ કરવાનું વિચારી રહ્યું છે

    May 5, 2026
    મુખ્ય સમાચાર

    Odishaના જાજપુરમાં લગ્નના મહેમાનોથી ભરેલી બોલેરો કાર ટ્રક સાથે અથડાઈ, પાંચ લોકોના મોત

    May 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    08 મેનું પંચાંગ

    May 7, 2026

    08 મેનું રાશિફળ

    May 7, 2026

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026

    કેસર નાં એક ખોટાં ચુનાવનું પરિણામ, એવું આવ્યું કે જીંદગીભર એને એનું શૂળ રહેશે?

    May 7, 2026

    US-Iran tensions માં એક ઐતિહાસિક વળાંક – યુદ્ધવિરામથી લઈને કરારના ઉંબરે

    May 7, 2026

    પહેલીવાર India and Zimbabwe મહિલા ટીમો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીનો સમાવેશ થશે

    May 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    08 મેનું પંચાંગ

    May 7, 2026

    08 મેનું રાશિફળ

    May 7, 2026

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.