Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન
    • Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો
    • Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત
    • બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં Rajkotના વકીલોનો ડંકો, ત્રણની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક
    • Rajkot: પત્ની-પુત્ર સાથે ફોન પર ઝઘડા બાદ પ્રૌઢે એસિડ પી જીવન ટૂંકાવ્યું
    • Surendranagarમાં ‘‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ‘‘ નિમિત્તે નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે
    • રેલ સંરક્ષામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ Rajkot ડિવિઝનના ૦૬ રેલવેકર્મીઓનું ડીઆરએમ દ્વારા સન્માન
    • Jamnagar: એક્રેડિટેડ જર્નાલિસ્ટ એસોસિએશનની આગામી મિટિંગોમાં હોદેદારોની શપથવિધિ, પત્રકાર સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Mehsanaના કડીમાં ચોરીનો ઠપકો આપવો મોંઘો પડ્યો, સિક્યુરિટી ડાયરેક્ટર પર કુહાડી-છરાથી હુમલો કરી પતાવી દીધો
    ગુજરાત

    Mehsanaના કડીમાં ચોરીનો ઠપકો આપવો મોંઘો પડ્યો, સિક્યુરિટી ડાયરેક્ટર પર કુહાડી-છરાથી હુમલો કરી પતાવી દીધો

    Vikram RavalBy Vikram RavalAugust 7, 2026Updated:August 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mehsanaતા.૭

    કડી તાલુકાના નંદાસણ પાસે આવેલા રાજપુર ગામની આ ઘટના છે. પાંચમી ઓગસ્ટના રોજ સાંજે સવા પાંચ વાગ્યાની આસપાસ રાજપુર સીમમાં ઝુલાસણ રોડ પર આવેલી બંધ રેમ્બો કંપની પાસે આ હત્યા થઈ હતી. રાધેશ્યામ શર્મા નામના વ્યક્તિ, જેઓ પોતાની રિયલ સિક્યુરિટી એજન્સી ચલાવે છે, તેઓ પોતાની હેરિયર કાર લઈને સાઈટ ચેક કરવા ગયા હતા.

    આ દરમિયાન અચાનક એક પીકઅપ ડાલુ અને રિક્ષા લઈને આવેલા શખ્સોએ તેમની કારને જોરદાર ટક્કર મારી હતી. કારમાંથી બહાર કાઢીને રાધેશ્યામભાઈ પર મોટા છરા, કુહાડી, લાકડી અને લોખંડની પાઇપ વડે હુમલો કરાયો હતો, જેમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

    આ મામલે મૃતકના ભાઈ જીતેન્દ્ર શર્માએ નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના નિવેદન અને પોલીસ ફરિયાદ મુજબ, આ હત્યા પાછળ ચોરીની શંકા મુખ્ય કારણ છે. આરોપી મોશીનખાન કુરેશી અગાઉ રેમ્બો કંપનીમાં ચોરીના ઈરાદે આવ્યો હતો. ત્યારે સિક્યુરિટી ગાર્ડ અને રાધેશ્યામભાઈએ તેને પકડીને ઠપકો આપ્યો હતો. આ જ બાબતની અદાવત રાખીને મોશીનખાને કાવતરું રચ્યું હતું. તેણે ઈરફાનમિયાં ચૌહાણ, યુનુસ ઉર્ફે ચીખલી અને મોઈન કુરેશી સહિતના માણસોને હથિયારો સાથે મોકલીને આ ઘાતકી હત્યા કરાવી હતી.

    કડી વિભાગના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિએ વધુમાં જણાવ્યું છે કે, આ કેસમાં રાયોટિંગ વિથ મર્ડરનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. નંદાસણ પોલીસ સાથે એલસીબી અને એસઓજીની ટીમો પણ આરોપીઓને પકડવા કામે લાગી છે. ઘટનાસ્થળે પોલીસ અધિક્ષક અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી હતી.

    એફએસએલની મદદથી પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. બે દિવસ અગાઉ પણ આરોપી યુનુસ ઉર્ફે ચીખલીએ સિક્યુરિટી ગાર્ડને ધમકી આપી હતી કે જો રાધેશ્યામભાઈ તેમને રોકશે તો તેઓ તેમને જાનથી મારી નાખશે. હાલ પોલીસ આ સમગ્ર મામલે ફરાર આરોપીઓને સઘન રીતે શોધી રહી છે.

    Mehsana Mehsana NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઅનિશ્ચિતતા અને ઉછાળે વેચવાલીથી Marketમાં દબાણ યથાવત….!!!
    Next Article Surendranagar: પોલીસકર્મીના ઘરે ડબ્બા ટ્રેડિંગ ASI સસ્પેન્ડ
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Anandમાં નકલી ડેપ્યુટી કલેકટર ઝડપાયો; નોકરીની લાલચ આપી યુવક પાસેથી ૭.૭૦ લાખ પડાવ્યા

    September 21, 2026
    સુરત

    Surat: વેન્ટિલેશન વગરના બાથરૂમમાં ગેસ ગીઝર બન્યું જીવલેણ,૭ મહિનામાં ૪ લોકોના મોત

    September 21, 2026
    ગુજરાત

    Bharuch: જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થતાં ૯ વર્ષીય માસૂમનું કમકમાટીભર્યું મોત

    September 21, 2026
    અમદાવાદ

    Ahmedabad: ભાજપ કાર્યાલયો અને સોમનાથ મંદિરને ઉડાવી દેવાનો ઈમેલ મળતા ખળભળાટ

    September 21, 2026
    ગુજરાત

    Gandhinagar: સફેદ દૂધનો કાળો કારોબાર, ૬ મહિનામાં ૨૦૦૦૦ લીટર નકલી દૂધ ઝડપાયું

    September 21, 2026
    અમદાવાદ

    Ahmedabad: બગોદરા હાઈવે પર અજાણ્યા ટ્રકે ટક્કર મારતાં ૮ પશુઓના કરુણ મોત

    September 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,910
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,010
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹236,160
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-09-2026 04:45
    Categories
    Latest News

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026

    બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં Rajkotના વકીલોનો ડંકો, ત્રણની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક

    September 21, 2026

    Rajkot: પત્ની-પુત્ર સાથે ફોન પર ઝઘડા બાદ પ્રૌઢે એસિડ પી જીવન ટૂંકાવ્યું

    September 21, 2026

    Surendranagarમાં ‘‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ‘‘ નિમિત્તે નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે

    September 21, 2026
    Search
    Main News

    New Delhi: કોંગ્રેસે એસઆઇઆર પ્રક્રિયા પર ચૂંટણી પંચને પ્રશ્ન ઉઠાવ્યો, ભારતીયોને તેમના મતદાનના અધિકારથી વંચિત રાખવાની એક પદ્ધતિ છે

    September 21, 2026

    Rajkot: ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા ફરી વિવાદમાં, મહિલા પોલીસકર્મીએ ૫ લોકો સામે નોંધાવી ફરિયાદ

    September 21, 2026

    પાકિસ્તાનમાં ૧૦૦૦ રૂપિયે વેચાશે ૧ લિટર Petrol

    September 21, 2026

    એશિયન ગેમ્સ ૨૦૨૬ઃ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન જોઈને ખુશ-ખુશ થયા PM Modi

    September 21, 2026

    Chandigarh: ફરિદકોટમાં ૪૭ કિલોથી વધુ હેરોઇન, હથિયાર જપ્ત : ચારની ધરપકડ

    September 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.