Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: શાપર નજીક દિવાળીની રજામાં કારખાનામાંથી રૂ. ૧૫ લાખની ચોરી

    November 13, 2026

    Rajkot નકલી આદેશથી ૧૨૯ સટ્ટા-સાઇટ બ્લોક કેન્દ્રએ આપ્યા તપાસના આદેશ

    November 13, 2026

    ઉત્સવ વચ્ચે Rajkotમા યુવક સહિત ચારના આપઘાત

    November 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: શાપર નજીક દિવાળીની રજામાં કારખાનામાંથી રૂ. ૧૫ લાખની ચોરી
    • Rajkot નકલી આદેશથી ૧૨૯ સટ્ટા-સાઇટ બ્લોક કેન્દ્રએ આપ્યા તપાસના આદેશ
    • ઉત્સવ વચ્ચે Rajkotમા યુવક સહિત ચારના આપઘાત
    • રોશનીથી ઝળહળ્યું યાત્રાધામ Virpur; જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીની તૈયારીઓ તેજ
    • Amreli: દિવાળીના ચાર દિવસમાં આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓનો ભારે ધસારો
    • Jamnagar શહેર અને આસપાસના વિસ્તારમાં દિવાળીના ત્રણ દિવસમાં આગના ૧૧૬ બનાવો , ફાયર બ્રિગેડની સતત દોડધામ
    • Jamnagarના દીપક ટોકીઝથી ચાંદી બજાર માર્ગને સીસી રોડ બનાવવાની કામગીરી સામે વેપારીઓનો વિરોધ
    • Jamnagarમાં સુમુખ હોટલમાંથી રૂ. ૧.૯૨ લાખના હેરોઈન સાથે પંજાબના બે ભાઈઓ ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Rohit Sharma બસમાંથી નીચે પડ્યો, મોટી દુર્ઘટના ટળી
    ખેલ જગત

    Rohit Sharma બસમાંથી નીચે પડ્યો, મોટી દુર્ઘટના ટળી

    Vikram RavalBy Vikram RavalSeptember 28, 2026Updated:October 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પ્રથમ વનડે મેચ બાદ હોટેલ પર પાછા ફરતી વખતે બસમાંથી નીચે ઉતરતી વખતે Rohit Sharma પડી ગયો

    Guwahati, તા.૨૮

    ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્‌સમેન Rohit Sharma વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડે જીત્યા બાદ બસ દ્વારા ટીમ સાથે હોટેલ પરત ફરી રહ્યો હતો ત્યારે બસમાંથી નીચે ઉતરતી વખતે તેનો પગ લપસી ગયો અને તે નીચે પડી ગયો. સદભાગ્યે તેને કોઈ ઈજા થઈ નથી. આ દરમિયાન વિરાટ કોહલી જે નીચે ઊભો હતો, તેનું રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

    ઉલ્લેખનીય છે કે શુભમન ગિલના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને ૮ વિકેટથી હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી હતી. આ મેચમાં કોહલી અને શુભમન ગિલે સદી ફટકારી હતી, જ્યારે કુલદીપ યાદવે ૪ વિકેટ ઝડપીને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ઠ’ પર રોહિત શર્માના બસમાંથી પડવાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હિટમેન બસમાંથી નીચે ઉતરતી વખતે પગથિયાં પરથી લપસી જાય છે અને નીચે પડે છે. ઘટનાસ્થળે હાજર એક પોલીસ અધિકારી અને કેટલાક સ્ટાફ સભ્યોએ તાત્કાલિક મદદ કરી અને રોહિત શર્માને ઊભા કરવામાં મદદ કરી. સદભાગ્યે, રોહિતને કોઈ ઈજા થઈ નથી. કેટલાક ખેલાડીઓ પહેલાથી જ નીચે ઉતરી ચૂક્યા હતા અને ભારતીય ટીમની જીતની ઉજવણી કરવા માટે હોટેલનો સ્ટાફ બહાર ઊભો હતો. બધા તાળીઓ પાડી રહ્યા હતા, પરંતુ વિરાટ કોહલીનું ધ્યાન રોહિત શર્મા તરફ ગયું. તે પાછળ ફરીને રોહિતને જોઈ રહ્યો હતો.

    પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે ભારતને ૨૯૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ સ્કોરનો પીછો કરતા રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડીને કારણે ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત મળી. આ જોડીએ પ્રથમ વિકેટ માટે ૧૨ ઓવરમાં ૭૪ રન જોડ્યા. રોહિત શર્માએ સારી શરૂઆત કરી અને બે ચોગ્ગા તથા ત્રણ ગગનચુંબી છગ્ગાની મદદથી ૩૨ રન બનાવ્યા, પરંતુ તે આ શરૂઆતને મોટી ઇનિંગ્સમાં ફેરવી શક્યો નહીં. તે અલ્ઝારી જોસેફનો શિકાર બન્યો. ત્યારબાદ વિરાટ કોહલી બેટિંગ કરવા આવ્યો અને કેપ્ટન શુભમન ગિલ સાથે મળીને ૧૫૧ રનની ભાગીદારી નોંધાવી, જેણે ટીમને જીત તરફ દોરી. આ દરમિયાન બંને બેટ્‌સમેનોએ સદી ફટકારી. ગિલ ૧૧૦ રન બનાવીને આઉટ થયો, જ્યારે કોહલીએ ૧૩૯ રનની અણનમ ઇનિંગ્સ રમી. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી વન-ડે ર્(ંડ્ઢૈં) મેચ બુધવાર, ૩૦ સપ્ટેમ્બરના રોજ ગુવાહાટીમાં રમાશે.

    Rohit Sharma
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticlePm Modiએ શેર કર્યો હજારો વર્ષ જૂનો સંસ્કૃત શ્લોક
    Next Article Kedarnath માર્ગ પર ફસાયેલા ૧૫૦૦ શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    કુસલ મેન્ડિસે સદી ફટકારીને ઇતિહાસ રચ્યો, વિરાટ કોહલી અને Joe Root જેવા ખેલાડીઓમાં જોડાયો

    November 13, 2026
    ખેલ જગત

    ટેસ્ટ શ્રેણી પહેલા ભારતને રાહતઃ બીસીસીઆઇની મેડિકલ ટીમે Rishabh Pantને ફિટ જાહેર કર્યો

    November 13, 2026
    ખેલ જગત

    ભારત સામેની ODI સિરીઝમાં ન્યૂઝીલેન્ડને બેવડો ફટકો પડ્યો

    November 9, 2026
    ખેલ જગત

    પ્રથમ વનડેમાં ભારતની શાનદાર જીત; New Zealandને ૫ વિકેટે હરાવ્યું

    November 4, 2026
    ખેલ જગત

    જ્યારે હું સવારે ઉઠું છું, ત્યારે મને આશ્ચર્ય થાય છે કે હું આટલી મહેનત કેમ કરું છું: Sarfaraz Khan

    November 3, 2026
    ખેલ જગત

    Fakhar Zaman Kumar સંગાકારાની સદીની બરાબરી કરે છે, વિરાટ કોહલી યાદીમાં પ્રથમ સ્થાને

    November 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,554
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,680
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹149,871
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-11-2026 19:46
    Categories
    Latest News

    Rajkot: શાપર નજીક દિવાળીની રજામાં કારખાનામાંથી રૂ. ૧૫ લાખની ચોરી

    November 13, 2026

    Rajkot નકલી આદેશથી ૧૨૯ સટ્ટા-સાઇટ બ્લોક કેન્દ્રએ આપ્યા તપાસના આદેશ

    November 13, 2026

    ઉત્સવ વચ્ચે Rajkotમા યુવક સહિત ચારના આપઘાત

    November 13, 2026

    રોશનીથી ઝળહળ્યું યાત્રાધામ Virpur; જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીની તૈયારીઓ તેજ

    November 13, 2026

    Amreli: દિવાળીના ચાર દિવસમાં આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓનો ભારે ધસારો

    November 13, 2026

    Jamnagar શહેર અને આસપાસના વિસ્તારમાં દિવાળીના ત્રણ દિવસમાં આગના ૧૧૬ બનાવો , ફાયર બ્રિગેડની સતત દોડધામ

    November 13, 2026
    Search
    Main News

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: શાપર નજીક દિવાળીની રજામાં કારખાનામાંથી રૂ. ૧૫ લાખની ચોરી

    November 13, 2026

    Rajkot નકલી આદેશથી ૧૨૯ સટ્ટા-સાઇટ બ્લોક કેન્દ્રએ આપ્યા તપાસના આદેશ

    November 13, 2026

    ઉત્સવ વચ્ચે Rajkotમા યુવક સહિત ચારના આપઘાત

    November 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.