Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat Titans players ઓની બસમાં શોર્ટ સર્કિટથી આગ : તમામને સુરક્ષિત બહાર કઢાયા

    June 1, 2026

    વિરાટની શાનદાર જીત બાદ Anushka’s ‘flying kiss’ નો વીડિયો વાયરલ

    June 1, 2026

    IPLના ઇતિહાસમાં પહેલીવાર બની આવી અજીબો ગરીબ ઘટના, એક જ મેચમાં 2 વાર કરવો પડ્યો ટોસ!

    June 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat Titans players ઓની બસમાં શોર્ટ સર્કિટથી આગ : તમામને સુરક્ષિત બહાર કઢાયા
    • વિરાટની શાનદાર જીત બાદ Anushka’s ‘flying kiss’ નો વીડિયો વાયરલ
    • IPLના ઇતિહાસમાં પહેલીવાર બની આવી અજીબો ગરીબ ઘટના, એક જ મેચમાં 2 વાર કરવો પડ્યો ટોસ!
    • સદી ચૂકીને પણ ઇતિહાસ રચતો વૈભવ : IPL માં સૌથી ઝડપી 1000 રન પૂરા કર્યા
    • IPL ના ઈતિહાસમાં સતત બીજીવાર હિટ વિકેટ આઉટ થનાર પ્રથમ ખેલાડી બનતો Sai Sudarshan
    • America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન
    • Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન
    • લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»Washingtonની પેપર મિલમાં કેમિકલ ટેન્ક ફાટતાં અનેકના મોત
    મુખ્ય સમાચાર

    Washingtonની પેપર મિલમાં કેમિકલ ટેન્ક ફાટતાં અનેકના મોત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 27, 2026Updated:May 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    લિક્વિડ પેકેજિંગ પ્લાન્ટ અને પેપર મિલ ખૂબ જ મોટા પાયે કાર્યરત છે, જ્યાં અંદાજે ૧,૦૦૦ જેટલા કર્મચારીઓ કામ કરે છે

    Washington, તા.૨૭

    અમેરિકાના દક્ષિણ-પશ્ચિમ વોશિંગ્ટનમાંથી એક અત્યંત ભયાનક અને હૃદયકંપાવનારી દુર્ઘટના સામે આવી છે. અહીં આવેલી એક પલ્પ અને પેપર મિલમાં કેમિકલ ટેન્ક અચાનક ફાટવાને કારણે મોટો બ્લાસ્ટ થયો છે. આ ભયાનક વિસ્ફોટમાં અનેક લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૯ લોકો હજુ પણ ગુમ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક ફાયર ડિપાર્ટમેન્ટ અને કંપની પ્રશાસન દ્વારા આ દુર્ઘટના સ્થળને ‘માસ કેઝ્યુઅલ્ટી સીન’ (સામૂહિક હતાહત સ્થળ) ઘોષિત કરવામાં આવ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, આ દર્દનાક અકસ્માત દક્ષિણ-પશ્ચિમ વોશિંગ્ટનમાં સ્થિત ‘નિપ્પોન ડાયનાવેવ પેકેજિંગ કંપની’માં મંગળવારે સવારે સ્થાનિક સમય મુજબ આશરે ૭ઃ૧૫ વાગ્યે થયો હતો. મિલની અંદર આવેલી એક વિશાળ કેમિકલ ટેન્કમાં અચાનક જોરદાર ધડાકો થયો હતો, જે એટલો શક્તિશાળી હતો કે જોતજોતામાં આખી યુનિટ મલબાના ઢગલામાં તબદીલ થઈ ગઈ હતી.બ્લાસ્ટની માહિતી મળતાની સાથે જ આશરે ૪૦ જેટલા ફાયર ફાઇટર્સ, પેરામેડિક્સ અને પ્રાદેશિક જોખમી પદાર્થોની ખાસ સ્પેશિયલ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. મલબા હેઠળ દબાયેલા અને લાપતા થયેલા ૯ કર્મચારીઓની શોધખોળ માટે કલાકો સુધી મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. કાયદા અમલીકરણ અધિકારીઓ અને કંપની દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદન અનુસાર, આ અકસ્માતમાં ઘણા લોકોના જીવ ગયા છે અને મોટી સંખ્યામાં શ્રમિકો ગંભીર રીતે દાઝી જવાથી તેમજ ઝેરી ગેસ શ્વાસમાં જવાને કારણે ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે ખસેડાયા છે.વોશિંગ્ટન સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોલોજીના જણાવ્યા અનુસાર, આ લિક્વિડ પેકેજિંગ પ્લાન્ટ અને પેપર મિલ ખૂબ જ મોટા પાયે કાર્યરત છે, જ્યાં અંદાજે ૧,૦૦૦ જેટલા કર્મચારીઓ કામ કરે છે. આ પ્લાન્ટમાં મુખ્યત્વે ટિશ્યુ પેપર, પ્રિન્ટિંગ પેપર, કાર્ટન અને કપ-પ્લેટ બનાવવા માટેના મટીરિયલનું ઉત્પાદન કરવામાં આવે છે. આ મોટી હોનારતને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને તંત્ર દ્વારા બ્લાસ્ટના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.

    paper mill Washington
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન

    June 1, 2026
    રાષ્ટ્રીય

    Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન

    June 1, 2026
    રાષ્ટ્રીય

    લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ

    June 1, 2026
    રાષ્ટ્રીય

    Commercial Gas તથા છોટુ સિલીન્ડરના ભાવ ફરી વધ્યા

    June 1, 2026
    રાષ્ટ્રીય

    Gujarat સહિતની 24 રાજયસભા બેઠક માટે મોદી – શાહની બેઠક

    June 1, 2026
    રાષ્ટ્રીય

    Government Projects સમયસર પુરા નહી થતા રૂા.5.65 લાખ કરોડનો વેડફાટ

    June 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gujarat Titans players ઓની બસમાં શોર્ટ સર્કિટથી આગ : તમામને સુરક્ષિત બહાર કઢાયા

    June 1, 2026

    વિરાટની શાનદાર જીત બાદ Anushka’s ‘flying kiss’ નો વીડિયો વાયરલ

    June 1, 2026

    IPLના ઇતિહાસમાં પહેલીવાર બની આવી અજીબો ગરીબ ઘટના, એક જ મેચમાં 2 વાર કરવો પડ્યો ટોસ!

    June 1, 2026

    સદી ચૂકીને પણ ઇતિહાસ રચતો વૈભવ : IPL માં સૌથી ઝડપી 1000 રન પૂરા કર્યા

    June 1, 2026

    IPL ના ઈતિહાસમાં સતત બીજીવાર હિટ વિકેટ આઉટ થનાર પ્રથમ ખેલાડી બનતો Sai Sudarshan

    June 1, 2026

    America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન

    June 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat Titans players ઓની બસમાં શોર્ટ સર્કિટથી આગ : તમામને સુરક્ષિત બહાર કઢાયા

    June 1, 2026

    વિરાટની શાનદાર જીત બાદ Anushka’s ‘flying kiss’ નો વીડિયો વાયરલ

    June 1, 2026

    IPLના ઇતિહાસમાં પહેલીવાર બની આવી અજીબો ગરીબ ઘટના, એક જ મેચમાં 2 વાર કરવો પડ્યો ટોસ!

    June 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.