Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 03 જૂનનું રાશિફળ
    • Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 
    • Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
    • પતિ અંધ છે એ જાણી ગાંધારીએ આંખે પટ્ટી બાંધી ન્હોત, તો કદાચ ઈતિહાસ જુદો હોત!
    • Rajkotમાં જલારામ સોસાયટીમા લગ્નના ૨૦ દિવસ પૂર્વે યુવતીનો આપઘાત 
    • યુવાનો ક્યારે ખુદને વ્યસનને હવાલે કરવાનું બંધ કરશે?
    • Rajkot ફરસાણના વેપારીનો ગળેફાંસો ખાઈ આપઘાત 
    • Rajkot શાપરની સાઇનિંગ કંપનીમાં ૨૦ ફૂટ ઊંચાઈએથી પટકાતાં શ્રમિકનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»Uncategorized»માણાવદર માં Smart meter લગાવવાની કામગીરી તેજ
    Uncategorized

    માણાવદર માં Smart meter લગાવવાની કામગીરી તેજ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 2, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મામલતદારે પોતાના ઘરે Smart meter લગાવી લોકોને પ્રેરણા આપી

    (જીજ્ઞેશ પટેલ દ્વારા)

    Manavadar, તા.૨ઃ

    ગુજરાત સરકાર અને પીજીવીસીએલ દ્વારા હાલમાં વીજ ગ્રાહકોના ઘરે અત્યાધુનિક Smart meter લગાવવાની કામગીરી પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે. આ ડિજિટલ ઝુંબેશ અંતર્ગત સામાન્ય નાગરિકોમાં જાગૃતિ આવે અને ટેકનોલોજી પ્રત્યેનો ડર દૂર થાય તે માટે સરકારી અધિકારીઓ પણ હવે પોતે આગળ આવીને આ નવી વ્યવસ્થાને અપનાવી રહ્યા છે.

    માણાવદર તાલુકાના મામલતદાર મહેશભાઈ શુક્લાએ જણાવ્યું હતું કે, તેમણે પોતે ૧૮ મે ૨૦૨૬ના રોજ પોતાના નિવાસસ્થાને Smart meter લગાવડાવ્યું છે. તેમણે નાગરિકોને સંદેશ આપતા ઉમેર્યું કે, જેમ જેમ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રગતિ કરી રહ્યા છે, તેમ આપણે પણ પ્રગતિની આ દોડમાં સામેલ થવું જોઈએ અને સરકારની આ આધુનિક યોજનાને સફળ બનાવવા માટે સંપૂર્ણ સહકાર આપવો જોઈએ.

    મામલતદારે લોકોને સ્માર્ટ મીટરના મહત્વના ફાયદાઓ સમજાવતા જણાવ્યું હતું કે, આ મીટર આવવાથી ગ્રાહકો પોતાની મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોજિંદો વીજ વપરાશ લાઈવ જોઈ શકશે. ઘરમાં કયું ઉપકરણ વધુ વીજળી વાપરે છે તેની સચોટ માહિતી મળવાના કારણે ગ્રાહકો પોતાના વપરાશ પર સરળતાથી નિયંત્રણ લાવી શકશે. આ યોગ્ય મોનિટરિંગને લીધે વીજળીનો બચાવ થશે, જે અંતે ગ્રાહકોના ખિસ્સા પરનો બોજ હળવો કરીને સીધો આર્થિક ફાયદો કરાવશે.

    અંતમાં, તેમણે માણાવદર તાલુકાના તમામ વીજ ગ્રાહકોને કોઈ પણ જાતની આશંકા કે અફવાઓ રાખ્યા વગર પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવવા માટે આગ્રહભરી વિનંતી કરી છે. સરકારના આ મોટા અને ડિજિટલ ઉદ્દેશ્યમાં સાથ આપીને આખો માણાવદર તાલુકો સમગ્ર જૂનાગઢ જિલ્લામાં સ્માર્ટ મીટરની કામગીરીમાં પ્રથમ હરોળમાં આવે તેવો સહયોગ આપવા તેમણે તમામ નગરજનોને આહવાન કર્યું છે.

    Manavadar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar માં મેગા સાયબર સ્કેમ, ૧૩૪ બેંક ખાતાઓમાંથી ૨૧ કરોડના ટ્રાન્ઝેક્શન

    June 2, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લાના વડીયામાં શ્વાનોનો આતંક, ૨૦ દિવસમાં ૨ બાળકોના મોત નિપજયાં

    June 2, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh ના બસ્ટેન્ડ સર્કલ ખાતે પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમાનું ભવ્ય અનાવરણ

    June 2, 2026
    સૌરાષ્ટ્ર

    Porbandar: કારે બાઇકને ઠોકરે લેતા માસુમ પુત્ર અને માતા-પિતાનુ મોત

    June 2, 2026
    સૌરાષ્ટ્ર

    Mundraના પ્રાગપરમાં મશીન નીચે કચડાઈ જતાં બે કામદારના મોત

    June 1, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: મેંદરડાના માલણકા ગામે મધ્યપ્રદેશની ૨૦ વર્ષીય યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાત

    June 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026

    પતિ અંધ છે એ જાણી ગાંધારીએ આંખે પટ્ટી બાંધી ન્હોત, તો કદાચ ઈતિહાસ જુદો હોત!

    June 2, 2026

    Rajkotમાં જલારામ સોસાયટીમા લગ્નના ૨૦ દિવસ પૂર્વે યુવતીનો આપઘાત 

    June 2, 2026

    યુવાનો ક્યારે ખુદને વ્યસનને હવાલે કરવાનું બંધ કરશે?

    June 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.