Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Petrol-diesel prices: પેટ્રોલમાં પ્રતિ લિટર ૫ અને ડીઝલમાં ૩ નો વધારો

    October 12, 2026

    EDએ આમ્રપાલી જૂથની ૫૪.૭૧ કરોડની મિલકતો ટાંચમાં લીધી

    October 12, 2026

    Djibouti તટ નજીક દરિયામાં બોટ ડૂબી જતાં ૧૫ બાળકો સહિત ૧૩૯ પ્રવાસીઓના મોત

    October 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Petrol-diesel prices: પેટ્રોલમાં પ્રતિ લિટર ૫ અને ડીઝલમાં ૩ નો વધારો
    • EDએ આમ્રપાલી જૂથની ૫૪.૭૧ કરોડની મિલકતો ટાંચમાં લીધી
    • Djibouti તટ નજીક દરિયામાં બોટ ડૂબી જતાં ૧૫ બાળકો સહિત ૧૩૯ પ્રવાસીઓના મોત
    • Nana Patekar પર આરોપ મૂકનારી તનુશ્રી પર ભડક્યો કોમેડિયન સુનીલ પાલ
    • Rajinikanth ‘ઇન્ડિયન ૩’ માટે ‘ધર્મન’ની રિલીઝ ટાળી શકે છે
    • Salman Khan શરૂ કરી પોતાની સત્તાવાર યુટ્યુબ ચેનલ
    • કારગિલમાં ‘ચૌહાણ’નું શૂટિંગ શરૂ, ૨૩ વર્ષ બાદ લદ્દાખ પરત ફર્યો Ajay Devgn
    • ટ્રોલિંગ સામે પોતાનું મુલ્ય સમજવાની સુફિયાણી વાતો નહીં કરું : Taapsee Pannu
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 12
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»કારગિલમાં ‘ચૌહાણ’નું શૂટિંગ શરૂ, ૨૩ વર્ષ બાદ લદ્દાખ પરત ફર્યો Ajay Devgn
    મનોરંજન

    કારગિલમાં ‘ચૌહાણ’નું શૂટિંગ શરૂ, ૨૩ વર્ષ બાદ લદ્દાખ પરત ફર્યો Ajay Devgn

    Vikram RavalBy Vikram RavalOctober 12, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    નીરજ યાદવના દિગ્દર્શનમાં બની રહેલી વૉર ડ્રામા ફિલ્મ ૧ ઑક્ટોબર, ૨૦૨૭ના રોજ રિલીઝ થશે

    Mumbai, તા.૧૨

    Ajay Devgn દૃશ્યમની સફળતા સાથે પોતાની આગામી વૉર ડ્રામા ફિલ્મ ‘ચૌહાણ’ના શૂટિંગ માટે લદ્દાખના કારગિલ પહોંચ્યો છે. અહેવાલો અનુસાર, અજયે થોડા દિવસ પહેલાં કારગિલમાં શૂટિંગ શરૂ કર્યું છે. ફિલ્મનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ દૃશ્યો આ સુંદર પર્વતીય વિસ્તારમાં ફિલ્માવવામાં આવશે.લદ્દાખના એક સુત્રના જણાવ્યા અનુસાર, ફિલ્મનાં નિર્માતાઓએ શૂટિંગ માટે જરૂરી મંજુરીઓ અગાઉથી મેળવી લીધી છે અને શૂટિંગ સરળતાથી પૂરું થાય તે માટે ખાસ વ્યવસ્થાઓ પણ કરી છે.

    કારગિલમાં હાલ ઠંડીનું પ્રમાણ વધુ છે, જે ફિલ્મનાં દૃશ્યોને વાસ્તવિક બનાવશે.અજય દેવગન માટે લદ્દાખમાં શૂટિંગ કરવાનો આ પહેલો અનુભવ નથી. વર્ષ ૨૦૦૩માં જે. પી. દત્તાની વૉર ફિલ્મ ‘એલઓસીઃ કારગિલ’ના કેટલાંક મહત્ત્વપૂર્ણ દૃશ્યોનું શૂટિંગ પણ તેમણે આ પર્વતીય વિસ્તારમાં કર્યું હતું. હવે લગભગ ૨૩ વર્ષ બાદ તેઓ ફરી આ જ વિસ્તારમાં ફિલ્મના શૂટિંગ માટે પરત ફર્યા છે.‘ચૌહાણ’નું દિગ્દર્શન નીરજ યાદવ કરી રહ્યા છે, જ્યારે જ્યોતિ દેશપાંડે, આનંદ એલ. રાય અને હિમાંશુ શર્મા નિર્માતા તરીકે જોડાયેલા છે. જિયો સ્ટુડિયોઝ અને કલર યેલો પ્રોડક્શન્સના સહયોગથી બની રહેલી આ ફિલ્મની જાહેરાત ૨૫ જૂન, ૨૦૨૬ના રોજ અજય દેવગનના પિતા અને જાણીતા એક્શન ડિરેક્ટર વીરુ દેવગનની જન્મજયંતી નિમિત્તે કરવામાં આવી હતી

    ફિલ્મની જાહેરાતના વીડિયોમાં ‘જુમ્મા ચુમ્મા દે દે’ ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વીડિયોના અંતે સંવાદ સંભળાય છે, “પઠાણોને કહેજો, ચૌહાણ આવી રહ્યો છે.” ‘ચૌહાણ’ અજય દેવગન અને દિગ્દર્શક આનંદ એલ. રાયની પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મ ૧ ઑક્ટોબર, ૨૦૨૭ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

    Ajay Devgn
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleટ્રોલિંગ સામે પોતાનું મુલ્ય સમજવાની સુફિયાણી વાતો નહીં કરું : Taapsee Pannu
    Next Article Salman Khan શરૂ કરી પોતાની સત્તાવાર યુટ્યુબ ચેનલ
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Nana Patekar પર આરોપ મૂકનારી તનુશ્રી પર ભડક્યો કોમેડિયન સુનીલ પાલ

    October 12, 2026
    મનોરંજન

    Rajinikanth ‘ઇન્ડિયન ૩’ માટે ‘ધર્મન’ની રિલીઝ ટાળી શકે છે

    October 12, 2026
    મનોરંજન

    Salman Khan શરૂ કરી પોતાની સત્તાવાર યુટ્યુબ ચેનલ

    October 12, 2026
    મનોરંજન

    ટ્રોલિંગ સામે પોતાનું મુલ્ય સમજવાની સુફિયાણી વાતો નહીં કરું : Taapsee Pannu

    October 12, 2026
    રાશિ ભવિષ્ય

    શેરબજાર સાપ્તાહિક રાશિફળ (11-16 Oct 2026): જ્યોતિષીય દૃષ્ટિએ બજારનું સંભવિત વલણ

    October 11, 2026
    મનોરંજન

    સદીના મહાનાયક (Birthday Special): અમિતાભ બચ્ચનની જીવન સફર અને સિનેમાનો એક યુગ

    October 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,360
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,840
    લાઈવ રેટ્સ • અપડેટ: 12-10-2026 20:22
    Categories
    Latest News

    Petrol-diesel prices: પેટ્રોલમાં પ્રતિ લિટર ૫ અને ડીઝલમાં ૩ નો વધારો

    October 12, 2026

    EDએ આમ્રપાલી જૂથની ૫૪.૭૧ કરોડની મિલકતો ટાંચમાં લીધી

    October 12, 2026

    Djibouti તટ નજીક દરિયામાં બોટ ડૂબી જતાં ૧૫ બાળકો સહિત ૧૩૯ પ્રવાસીઓના મોત

    October 12, 2026

    Nana Patekar પર આરોપ મૂકનારી તનુશ્રી પર ભડક્યો કોમેડિયન સુનીલ પાલ

    October 12, 2026

    Rajinikanth ‘ઇન્ડિયન ૩’ માટે ‘ધર્મન’ની રિલીઝ ટાળી શકે છે

    October 12, 2026

    Salman Khan શરૂ કરી પોતાની સત્તાવાર યુટ્યુબ ચેનલ

    October 12, 2026
    Search
    Main News

    EDએ આમ્રપાલી જૂથની ૫૪.૭૧ કરોડની મિલકતો ટાંચમાં લીધી

    October 12, 2026

    Djibouti તટ નજીક દરિયામાં બોટ ડૂબી જતાં ૧૫ બાળકો સહિત ૧૩૯ પ્રવાસીઓના મોત

    October 12, 2026

    સદીના મહાનાયક (Birthday Special): અમિતાભ બચ્ચનની જીવન સફર અને સિનેમાનો એક યુગ

    October 11, 2026

    જંતર મંતર સત્તા માટે અગ્નિપરીક્ષા બની ગયું! ૫૭ મેટ્રો સ્ટેશન બંધ, ટ્રેનો રદ, અને વિરોધ વિવાદ Supreme Court સુધી પહોંચ્યો

    October 10, 2026

    New Delhiમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડ્યા

    October 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Petrol-diesel prices: પેટ્રોલમાં પ્રતિ લિટર ૫ અને ડીઝલમાં ૩ નો વધારો

    October 12, 2026

    EDએ આમ્રપાલી જૂથની ૫૪.૭૧ કરોડની મિલકતો ટાંચમાં લીધી

    October 12, 2026

    Djibouti તટ નજીક દરિયામાં બોટ ડૂબી જતાં ૧૫ બાળકો સહિત ૧૩૯ પ્રવાસીઓના મોત

    October 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.