Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા
    • 19 એપ્રિલનું પંચાંગ
    • 19 એપ્રિલનું રાશિફળ
    • મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી
    • Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ
    • ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump
    • Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, April 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Sonakshi Sinha, Anurag Kashyapઅને આદર્શ ગૌરવ એક સાથે તેલુગુ ડેબ્યુ કરશે
    મનોરંજન

    Sonakshi Sinha, Anurag Kashyapઅને આદર્શ ગૌરવ એક સાથે તેલુગુ ડેબ્યુ કરશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 22, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એક્ટર અને ફિલ્મ મેકર અનુરાગ કષ્યપે તાજેતરમાં જ બોલિવૂડ છોડીને સાઉથમાં જવાની જાહેરાત કરી હતી

    Mumbaiતા.૨૨

    એક સમય હતો, જ્યારે સાઉથના કલાકારોની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મની રાહ જોવાતી હતી. હવે આ પ્રવાહ ઉલટો વહેવાનો શરૂ થયો છે, હવે બોલિવૂડના કલાકારો સાઉથ તરફ પ્રયાણ કરવા લાગ્યા છે. આરઆરઆર, બાહુબલી, પુષ્પા જેવી બ્લોક બસ્ટર ફિલ્મની પૅન ઇન્ડિયા રિલીઝનો આ પ્રવાહમાં મહત્વનો ફાળો છે. હવે ઘણા જાણીતા બોલિવૂડ એક્ટર્સ ટૂંક સમયમાં સાઉથની ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહ્યાં છે, તેમાં પણ અનુરાગ કષ્યપે તો જાહેર કર્યું છે કે તે બોલિવૂડથી નિઃરાશ થઈને સાઉથ તરફ પ્રયાણ કરી રહ્યા છે. તે સિવાય સોનાક્ષી સિંહા અને આદર્શ ગૌરવ પણ તેલુગુ ફિલ્મમાં ડેબ્યુ કરવા જઈ રહ્યાં છે.સોનાક્ષી સિંહાએ તાજેતરમાં જ જાહેરાત કરી છે કે તે સુધીર બાબુની હોરર થ્રિલર ફિલ્મ જટાધરાથી ડેબ્યુ કરશે. સોનાક્ષીએ આ ફિલ્મનો તેનો ફર્સ્ટ લૂક પણ જાહેર કર્યો હતો. આ ફિલ્મ વેંકટ કલ્યાણે ડિરેક્ટ કરી છે. ફિલ્મના મેકર્સે પણ જાહેર કર્યું હતું કે આ ફિલ્મમાં દંતકથા અને કેટલીક કાલ્પનિક શક્તિઓનું પણ મિશ્રણ હશે.એક્ટર અને ફિલ્મ મેકર અનુરાગ કષ્યપે તાજેતરમાં જ બોલિવૂડ છોડીને સાઉથમાં જવાની જાહેરાત કરી હતી. હવે તે પણ તેલુગુ ફિલ્મમાં ડેબ્યુ કરશે, તે અદિવિ શેષની ફિલ્મમાં એક પોલિસ ઓફિસરના રોલમાં જોવા મળશે. આ એક ડાકુની સ્ટોરી પર આધારીત ફિલ્મ છે. આ ફિલ્મ હિન્દી અને તેલુગુ બંનેમાં શૂટ થઈ રહી છે, તેમાં અદિવિ શેષ અને મૃણાલ ઠાકુર પણ જોવા મળશે. શએનિલ દેવ આ ફિલ્મ પ્રોડ્યુસ કરે છે અને તે આ વર્ષના અંતમાં રિલીઝ થશે.ક્રિકેટર ડેવિડ વોર્નરનો તેલુગુ ગીતો માટેનો પ્રેમ તો જાણીતો છે, તેણે નિતિનની તેલુગુ ફિલ્મ  રોબિનહૂડમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે શ્રીલીલી પણ હતી. ઇમરાન હાશ્મી પણ પવન કલ્યાણ સાથે તેલુગુ ફિલ્મમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. તે એક ઓમિ ભાઉ નામના ગેંગસ્ટરનો રોલ કરશે, જે સુજિથ દ્વારા ડિરેક્ટ થઈ છે. આ ફિલ્મ પહેલાં સપ્ટેમ્બર ૨૦૨૪માં રિલીઝ થવાની હતી પરંતુ હવે ડિલે થઈ છે. સુપર બોય્ઝ ઓફ માલેગાંવની સફળતા પછી હવે આદર્શ ગૌરવ પણ સાઉથની ફિલ્મમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. તેણે ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે, જોકે હજુ આ ફિલ્મનું નામ જાહેર થયું નથી. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેલુગુ તેની માતૃભાષા છે, તેથી તે ઘણા વખતથી કોઈ તેલુગુ ફિલ્મમાં કામ કરવા માગતો હતો. બસ કઈ રીતે શરૂઆત કરવી તે તેને ખબર નહોતી.

    Adarsh ​​Gaurav Anurag Kashyap make Telugu debut Sonakshi Sinha
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી

    April 18, 2026
    મનોરંજન

    Rohit Shetty ના ઘરે ફાયરિંગની ઘટનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી

    April 18, 2026
    મનોરંજન

    Malayalam ટેલિવિઝન ઉદ્યોગના પ્રખ્યાત ટીવી અભિનેતા સિદ્ધાર્થ વેણુગોપાલનું અવસાન થયું

    April 18, 2026
    મનોરંજન

    Shefali Shah એકતા કપૂર સાથે ‘કોકે’માં કામ કરશે

    April 18, 2026
    મનોરંજન

    ભણસાલીની ‘Love and War’ હવે ૨૧ જાન્યુઆરીએ રિલીઝ થશે

    April 18, 2026
    મનોરંજન

    Ayushmann and Sara ‘ઉડતા તીર’માં એકસાથે જોવા મળશે

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026

    19 એપ્રિલનું રાશિફળ

    April 18, 2026

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.