Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અનિશ્ચિતતા અને વેચવાલીથી બજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!

    August 11, 2026

    Surat ના સિંગણપોરમાં એપાર્ટમેન્ટમાં આગ લાગી

    August 11, 2026

    Ahmedabad: Parimal ચાર રસ્તા નજીક ફ્લેટમાં સોલર પેનલ લગાવવાના નામે છેતરપિંડી

    August 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અનિશ્ચિતતા અને વેચવાલીથી બજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!
    • Surat ના સિંગણપોરમાં એપાર્ટમેન્ટમાં આગ લાગી
    • Ahmedabad: Parimal ચાર રસ્તા નજીક ફ્લેટમાં સોલર પેનલ લગાવવાના નામે છેતરપિંડી
    • Netaji Subhash Chandra Bose ના અસ્થિ જાપાનથી ભારત પાછા લાવવા માટે બોઝની પુત્રીએ સુપ્રીમનો સંપર્ક કર્યો
    • ભગવાન કૃષ્ણ વિશ્વના મહાન જનરલ ઝેડ છે, તેમણે ૧૨ વર્ષની ઉંમરે મહાન કાર્યો કર્યાઃ Shriram Tiwari
    • Maharashtra ના વિરારમાં નકલી ચલણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો,જેમાં એક કારમાંથી ૧ કરોડ રૂપિયાની નકલી નોટો મળી આવી
    • રાજ્યમાં સત્તા પરિવર્તન પછી Trinamool Congress ના નેતાઓને સતત નિશાન બનાવવામાં આવ્યા છે
    • ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા લેવામાં આવ્યા હતા અને તેમને પ્રશ્નપત્ર યાદ રાખવા માટે પણ કહેવામાં આવ્યું હતું,Abhay Tiwari
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Sourav Ganguly અને તેની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ ફરિયાદ
    ખેલ જગત

    Sourav Ganguly અને તેની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ ફરિયાદ

    Vikram RavalBy Vikram RavalAugust 11, 2026Updated:August 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Kolkata, તા.11
    ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન અને BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને તેમની પત્ની ડોના ગાંગુલીને જાનથી મારી નાખવાની ધમકીભર્યા પત્રો મળવાની ઘટના સામે આવી છે. આ મામલે કોલકાતા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

    ગાંગુલીને છેલ્લાં કેટલાક મહિનાઓથી આપત્તિજનક ટિપ્પણીઓ વાળા પત્રો મળી રહ્યાં હતાં, જેને શરૂઆતમાં સામાન્ય વ્યક્તિનો ગુસ્સો સમજીને ગંભીરતાથી લેવામાં આવ્યો ન હતો. પરંતુ સોમવારે તેમની ઓફિસમાં આવેલા બે નવા પત્રોમાં દંપતી ઉપરાંત તેમના નજીકના લોકોને પણ નુકસાન પહોંચાડવાની અને હત્યા કરવાની સ્પષ્ટ ધમકી આપવામાં આવતાં સ્થિતિ વધુ નાજુક બની છે.

    ધમકીઓનું પ્રમાણ વધતાં સૌરવ ગાંગુલીની ઓફિસ દ્વારા દક્ષિણ કોલકાતાના ઠાકુરપુકુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પત્ર મોકલનાર તરીકે ‘અરુણ’ નામનાં વ્યક્તિનું નામ સામે આવ્યું છે. પ્રાથમિક કડીઓના આધારે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ચિઠ્ઠીઓ ઉત્તર 24 પરગણા જિલ્લાનાં બેલઘરિયા વિસ્તારમાંથી કુરિયર મારફતે મોકલવામાં આવી છે.

    ઘટનાની ગંભીરતાને જોતાં કોલકાતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે. અધિકારીઓની એક વિશેષ ટીમ કુરિયર એજન્સીના નેટવર્કને ખંખોળી રહી છે જેથી ડિલિવરી ટ્રેલની જાણકારી મેળવી શકાય.

    આ સાથે જ શંકાસ્પદ વ્યક્તિ સાથે જોડાયેલા મોબાઈલ નંબર અને સિમ કાર્ડનું લોકેશન પણ ટ્રેસ કરવામાં આવી રહ્યું છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ તમામ પત્રો એક જ વ્યક્તિ મોકલી રહ્યો છે કે તેની પાછળ કોઈ ગેંગ સક્રિય છે.

    પોલીસ તંત્રનું કહેવું છે કે, આરોપીને વહેલી તકે ટ્રેક કરવા માટે તમામ ટેકનિકલ અને ગ્રાઉન્ડ લેવલના પાસાઓ પર કામ ચાલી રહ્યું છે. બીજી તરફ, આ સમગ્ર ધમકીભર્યા ઘટનાક્રમ અંગે સૌરવ ગાંગુલી કે તેમની પત્ની ડોના ગાંગુલી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી

    death threats Sourav Ganguly wife receive
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAfghanistanએ વર્લ્ડ કપ 2027 માટે કર્યું ડાયરેક્ટ ક્વોલિફાય
    Next Article Padikkal or Sarfaraz! ત્રીજો નંબર બની સમસ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Yashasvi Jaiswal સાથે ડેટિંગની અફવાઓ પર મૃણાલ ઠાકુરે મૌન તોડ્યું

    August 11, 2026
    ખેલ જગત

    ક્રિકેટ પછી, હવે હિટમેન ટીવી પર ડેબ્યૂ કરી રહ્યો છે, Rohit Sharma નાના પડદા પર ધૂમ મચાવી રહ્યો છે

    August 11, 2026
    ખેલ જગત

    West Indiesને મોટો ફટકો, ૨૦૨૭ વનડે વર્લ્ડ કપમાં સીધા પ્રવેશની તક ગુમાવી

    August 11, 2026
    ખેલ જગત

    નિવૃત્તિની જાહેરાત કર્યા પછી Sachin Tendulkar ફોન કરનારા પહેલા લોકોમાંનો એક હતો: રહાણે

    August 11, 2026
    ખેલ જગત

    Bangladeshનો ઘમંડ ગાયબ થયો, બોર્ડ ભારતીય ટીમના પ્રવાસ અંગે ચિંતિત

    August 11, 2026
    ખેલ જગત

    Padikkal or Sarfaraz! ત્રીજો નંબર બની સમસ્યા

    August 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,480
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,610
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,960
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-08-2026 21:26
    Categories
    Latest News

    અનિશ્ચિતતા અને વેચવાલીથી બજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!

    August 11, 2026

    Surat ના સિંગણપોરમાં એપાર્ટમેન્ટમાં આગ લાગી

    August 11, 2026

    Ahmedabad: Parimal ચાર રસ્તા નજીક ફ્લેટમાં સોલર પેનલ લગાવવાના નામે છેતરપિંડી

    August 11, 2026

    Netaji Subhash Chandra Bose ના અસ્થિ જાપાનથી ભારત પાછા લાવવા માટે બોઝની પુત્રીએ સુપ્રીમનો સંપર્ક કર્યો

    August 11, 2026

    ભગવાન કૃષ્ણ વિશ્વના મહાન જનરલ ઝેડ છે, તેમણે ૧૨ વર્ષની ઉંમરે મહાન કાર્યો કર્યાઃ Shriram Tiwari

    August 11, 2026

    Maharashtra ના વિરારમાં નકલી ચલણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો,જેમાં એક કારમાંથી ૧ કરોડ રૂપિયાની નકલી નોટો મળી આવી

    August 11, 2026
    Search
    Main News

    Netaji Subhash Chandra Bose ના અસ્થિ જાપાનથી ભારત પાછા લાવવા માટે બોઝની પુત્રીએ સુપ્રીમનો સંપર્ક કર્યો

    August 11, 2026

    સુપરકોમ્પ્યુટિંગ ક્ષેત્રમાં ભારતની નવી શક્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે,PM Modi

    August 11, 2026

    ભારતે Arunachal Pradesh ના ૨૭ સ્થળોના નામ તેના નકશામાં શામેલ કર્યા ત્યારે ચીન ગુસ્સે થયું

    August 11, 2026

    Medical Waste ને ઊંડા ખાડામાં દાટીને નિકાલ કરવાની પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન

    August 11, 2026

    ડીઝલમાં Ethanol Blending પર સરકારે માર્યો બ્રેક

    August 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અનિશ્ચિતતા અને વેચવાલીથી બજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!

    August 11, 2026

    Surat ના સિંગણપોરમાં એપાર્ટમેન્ટમાં આગ લાગી

    August 11, 2026

    Ahmedabad: Parimal ચાર રસ્તા નજીક ફ્લેટમાં સોલર પેનલ લગાવવાના નામે છેતરપિંડી

    August 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.