Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી

    June 16, 2026

    ૧૬ મહિના બાદ G7 માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત

    June 16, 2026

    ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા China માં ઈમરજન્સી એલર્ટ

    June 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી
    • ૧૬ મહિના બાદ G7 માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત
    • ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા China માં ઈમરજન્સી એલર્ટ
    • US-Iran તણાવ,વિદેશી રોકાણકારોનું વેચાણ અને ભારતીય શેરબજાર:વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્ર
    • સાંપ્રત સમયમાં”આલોક” અને”પરલોક” શબ્દનાં ત્રિપરિમાણીય અર્થને કંઈ રીતે મૂલવીશું?
    • રામ મંદિર દાન કેસઃ અયોધ્યામાં આ મહાપાપ પાછળ કઈ ગેંગનો હાથ છે,Akhilesh Yadav
    • Bhavnagar: મહુવા-સોમનાથ હાઈવે પર ઈનોવા કાર પલટતાં દારૂની રેલમછેલ
    • પાડું પત્ની કુંતી, પાંડવોની માતા હોવા છતાં પંચ કુમારિકા તરીકે ખૂબ શુદ્ધ ચરિત્ર ધરાવે છે!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Stock Marketમાં ફરી 1400 પોઇન્ટની તેજી: ક્રૂડ 95 ડોલર
    વ્યાપાર

    Stock Marketમાં ફરી 1400 પોઇન્ટની તેજી: ક્રૂડ 95 ડોલર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 15, 2026Updated:April 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.15
    અમેરિકા-ઇરાન વચ્ચેની શાંતિ વાટાઘાટો નિષ્ફળ ગયા પછી પણ વધુ બેઠક થવાની શક્યતા વચ્ચે યુધ્ધ તૂર્તમાં સમાપ્ત થઇ જવાના દાવાને પગલે શેરબજારમાં આજે 1400 પોઇન્ટનો જોરદાર ઉછાળો  નોંધાયો હતો. ઇન્વેસ્ટરોની સંપત્તિમાં અંદાજીત પાંચ લાખ કરોડની વૃદ્ધિ થઇ હતી. ક્રૂડતેલ 95 ડોલર પર ધસી ગયું હતું.

    શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી પણ ફરી યુધ્ધ કે હુમલા ચાલુ ન થતાં હાશકારો હતો જ તેવા સમયે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુધ્ધ વહેલી તકે અને તૂર્તમાં જ પૂર્ણ થઇ જવાનો દાવો કરતા માર્કેટમાં પોઝીટીવ અસર હતી.

    અમેરિકા, યુરોપ તથા એશિયન બજારોની તેજીના પ્રભાવ હેઠળ માર્કેટમાં શરુઆત જ ટોપ અપ હતી અને ઓલરાઉન્ડ લેવાલીના જોરે તેજી આગળ ધપતી રહી હતી. ક્રૂડતેલના ભાવ નીચા આવતા અને કરન્સી માર્કેટમાં ડોલર સામે ભારતીય રૂપિયો ફરી મજબૂત બનતા તેજીને ટેકો મળી ગયો હતો.

    જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે યુધ્ધના સંકેતો જ માર્કેટમાં ઉથલપાથલ સર્જી રહ્યા છે. નવા સંકટની આશંકા ઉભી થાય તો માર્કેટ નીચે ખાબકે છે અને ઉકેલની આશા બંધાય તો સડસડાટ કરતું ઉંચે પહોંચી જાય છે. યુધ્ધનું ચિત્ર સંપૂર્ણ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ટ્રેન્ડ નિશ્ચિત થઇ શકે તેમ નથી અને બેતરફી વધઘટ આવતી રહેવાનો ઇન્કાર ન થઇ શકે.

    શેરબજારમાં આજે લાર્જકેપથી માંડીને મીડકેપ-સ્મોલકેપ શેરોમાં પણ ધૂમ લેવાલી વચ્ચે તેજી હતી. મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 1212 પોઇન્ટના ઉછાળાથી 78060 સાંપડ્યો હતો તે ઉંચામાં 78270 તથા નીચામાં 77913 થયો હતો. નિફટી 366 પોઇન્ટના ઉછાળાથી 24208 હતો તે ઉંચામાં 24280 તથા નીચામાં 24162 થયો હતો.

    યુધ્ધ અટકાવાના આશાવાદ તથા આવતા મહિનાઓમાં ડીમાંડમાં મોટોકાપ આવવાના રીપોર્ટથી ક્રૂડતેલ પણ ફરી 100 ડોલરની નીચે ઉતરી ગયું હતું. ડબલ્યુટીઆઇ ક્રૂડનો ભાવ 91.02 ડોલર તથા બ્રોન્ટ ક્રૂડનો ભાવ 95.18 ડોલર હતો. સોના-ચાંદીમાં મોડીરાત્રે જોરદાર તેજી થયા બાદ સવારે ભાવ થોડા નબળા પડ્યા હતા.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ૧૬ મહિના બાદ G7 માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત

    June 16, 2026
    આંતરરાષ્ટ્રીય

    ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા China માં ઈમરજન્સી એલર્ટ

    June 16, 2026
    રાષ્ટ્રીય

    મિત્ર France AgreesTo Make Indian Rafale ને સુપરપાવર બનાવવા માટે સંમત છે

    June 16, 2026
    રાષ્ટ્રીય

    Yes Bank scam સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ દરોડા પાડ્યા, દિલ્હી અને મુંબઈ સહિત ૧૭ સ્થળોએ દરોડા પાડ્યા

    June 16, 2026
    આંતરરાષ્ટ્રીય

    Donal Trump કરારમાં ઈરાનના મિસાઈલ કાર્યક્રમ અને પ્રાદેશિક જૂથોને લગતા મુદ્દાઓનો સમાવેશ કરવામાં નિષ્ફળ રહ્યા

    June 16, 2026
    આંતરરાષ્ટ્રીય

    UN એ તાલિબાનને અફઘાનિસ્તાનમાં મહિલાઓ પરના અત્યાચાર બંધ કરવા વિનંતી કરી

    June 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી

    June 16, 2026

    ૧૬ મહિના બાદ G7 માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત

    June 16, 2026

    ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા China માં ઈમરજન્સી એલર્ટ

    June 16, 2026

    US-Iran તણાવ,વિદેશી રોકાણકારોનું વેચાણ અને ભારતીય શેરબજાર:વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્ર

    June 16, 2026

    સાંપ્રત સમયમાં”આલોક” અને”પરલોક” શબ્દનાં ત્રિપરિમાણીય અર્થને કંઈ રીતે મૂલવીશું?

    June 16, 2026

    રામ મંદિર દાન કેસઃ અયોધ્યામાં આ મહાપાપ પાછળ કઈ ગેંગનો હાથ છે,Akhilesh Yadav

    June 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી

    June 16, 2026

    ૧૬ મહિના બાદ G7 માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત

    June 16, 2026

    ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા China માં ઈમરજન્સી એલર્ટ

    June 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.