Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Saptahik Rashi Bhavishya: 7 થી 13 ઓક્ટોબર 2026

    October 6, 2026

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    October 5, 2026

    આજનું પંચાંગ

    October 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Saptahik Rashi Bhavishya: 7 થી 13 ઓક્ટોબર 2026
    • Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Morbiમાં રૂ. ૨૫ હજારની લાંચ લેતા ઔદ્યોગિક સલામતી વિભાગના નાયબ નિયામક સહિત બે ACBના છટકામાં ઝડપાયા
    • Rajkot: હિંગોળગઢ નજીક અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા યુવકનું મોત
    • Rajkot: સ્વામિનારાયણ પાર્કમાં પ્રૌઢે ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત
    • Rajkot: સગીરા પાસે લોહીનો વેપલાના ગુનામાં મહિલાના જામીન રદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 6
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘Adarsh ​​Bal Vidyalaya’ની સફળતા પછી સીઝન ૨ અને ૩ પણ આવશે
    મનોરંજન

    ‘Adarsh ​​Bal Vidyalaya’ની સફળતા પછી સીઝન ૨ અને ૩ પણ આવશે

    Vikram RavalBy Vikram RavalAugust 19, 2026Updated:September 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ‘આદર્શ બાલ વિદ્યાલય’માં કે કે મેનન, અર્ચના પુરણ સિંહ, અભિમન્યુ સિંહ, અન્નપૂર્ણા સોની અને પ્રાચી શાહ મહત્વના રોલમા હશે

    Mumbai, તા.૧૯

    પ્રાઇમ વીડિયોએ તેની લોકપ્રિય ઓરિજિનલ કોમેડી-ડ્રામા સિરીઝ ‘આદર્શ બાલ વિદ્યાલય’ની સીઝન ૨ અને ૩ બનાવવાની સત્તાવાર જાહેરાત કરી છે. એટલે ટિંકી ટોલીની શાળામાં છેલ્લી ઘંટડી વાગી ગઈ હોવાનું માનતાં દર્શકો માટે હજુ ઘણું બાકી છે. ૨૪ જુલાઈ, ૨૦૨૬ના રોજ વર્લ્ડવાઇડ પ્રીમિયર થયા બાદ સિરીઝે ઝડપથી વૈશ્વિક દર્શકોમાં લોકપ્રિયતા મેળવી છે. તે દુનિયાની ટોપ-૧૦ યાદીમાં નંબર-૧ નોન-ઇંગ્લિશ સિરીઝ તરીકે ટ્રેન્ડ થઈ હતી. ભારતમાં સિરીઝને દેશના ૯૪ ટકા પિન કોડ્‌સમાંથી વ્યૂઅરશિપ મળી છે. પોશમ પા પિક્ચર્સના બેનર હેઠળ બનેલી આ સિરીઝનું દિગ્દર્શન હિમાંક ગૌરે કર્યું છે, જ્યારે બિસ્વપતિ સરકાર અને સમિર સક્સેના તેના સર્જક અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે.સિરીઝની વાર્તા ટિંકી ટોલીની એકદમ ગેરવ્યવસ્થિત શાળાનાં આરામપ્રિય હેડમાસ્ટર જ્ઞાનેશ્વર ત્રિપાઠી અને શાળામાં વ્યવસ્થા લાવવાના તેમના મહત્વાકાંક્ષી પ્રયાસની આસપાસ ફરે છે. સિરીઝ બિસ્વપતિ સરકાર, અક્ષય અસ્થાના, નુપુર પાઈ, તત્સત પાંડે અને મેઘના શ્રીવાસ્તવે લખી છે.‘આદર્શ બાલ વિદ્યાલય’માં કે કે મેનન, અર્ચના પુરણ સિંહ, અભિમન્યુ સિંહ, નવીન કસ્તુરીયા, પ્રસન્ના બિષ્ત, દેવેન ભોજાણી, અજિતેશ ગુપ્તા, અન્નપૂર્ણા સોની અને પ્રાચી શાહ મહત્વના રોલમાં જોવા છે. સીઝન ૨ અને ૩નું કામ શરૂ થવા સાથે ટિંકી ટોલીની શાળાની કહાની હજુ લાંબી ચાલવાની છે. પ્રાઇમ વીડિયોએ પણ હળવા અંદાજમાં સંકેત આપ્યો છે કે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ક્લાસ પૂરો થયો હોવાનું માનતા તમામ લોકો ફરી પોતાની બેઠકો પર આવી જાય—હાજરી ફરજિયાત છે!

    Adarsh ​​Bal Vidyalaya seasons 2 and 3
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article‘Barbie 2’ નું ભવિષ્ય અનિશ્ચિત, વોર્નર બ્રધર્સ અને સર્જકો પાસે બજેટની કમી
    Next Article ‘Batwara 1947’ બોક્સ ઓફિસ ખાસ કમાલ કરી શકી નહીં
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Anil Kapoorની ’સુબેદાર’ ફિલ્મે દેશનું ગૌરવ વધાર્યું, એશિયન એકેડેમી ક્રિએટિવ એવોર્ડ્‌સમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ જીતી

    October 5, 2026
    મનોરંજન

    Hanuman Anshની કમાણી ૪૦૦ કરોડને પાર પહોંચી

    October 5, 2026
    મનોરંજન

    અમિતાભ બચ્ચન Kaun Banega Crorepati ૧૮ના સેટ પર લપસી ગયા, શૂટિંગ દરમિયાન તેમના ઘૂંટણમાં ઈજા થઈ

    October 1, 2026
    મનોરંજન

    Sunita Ahujaએ કૃષ્ણા અને કાશ્મીરા સાથે પાર્ટી કરી, બેબી પિંક ગ્લિટરી આઉટફિટમાં સ્ટાઇલિશ દેખાતી હતી

    October 1, 2026
    મનોરંજન

    નેટફ્લિક્સે લોક અપ સીઝન ૨ની જાહેરાત કરી, ફરાહ ખાન અને Riteish Deshmukh જેલર તરીકે પાછા ફર્યા

    September 30, 2026
    મનોરંજન

    અભિનેતા Ayushmann Khurranaએ નાના બજેટની ફિલ્મોનું પ્રમોશન કર્યું

    September 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,420
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,050
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,890
    લાઈવ રેટ્સ • અપડેટ: 06-10-2026 19:02
    Categories
    Latest News

    Saptahik Rashi Bhavishya: 7 થી 13 ઓક્ટોબર 2026

    October 6, 2026

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    October 5, 2026

    આજનું પંચાંગ

    October 5, 2026

    આજનું રાશિફળ

    October 5, 2026

    Morbiમાં રૂ. ૨૫ હજારની લાંચ લેતા ઔદ્યોગિક સલામતી વિભાગના નાયબ નિયામક સહિત બે ACBના છટકામાં ઝડપાયા

    October 5, 2026

    Rajkot: હિંગોળગઢ નજીક અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા યુવકનું મોત

    October 5, 2026
    Search
    Main News

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026

    ‘SIR’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો: Supreme Courtના ન્યાયાધીશ

    October 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Saptahik Rashi Bhavishya: 7 થી 13 ઓક્ટોબર 2026

    October 6, 2026

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    October 5, 2026

    આજનું પંચાંગ

    October 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.