Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: 30 થી વધું દરોડામાં અનેક દેશી દારૂના ધંધાર્થી પકડાયા,મોટો જથ્થો ઝડપાયો

    August 20, 2026

    Junagadh: પવિત્ર શ્રાવણ માસમાં જુગારધામો ઉપર પોલીસના દરોડા: 14 શખ્સો પકડાયા

    August 20, 2026

    Junagadh: કેશોદમાં પત્નીની હત્યા બાદ પતિનો આપઘાત

    August 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: 30 થી વધું દરોડામાં અનેક દેશી દારૂના ધંધાર્થી પકડાયા,મોટો જથ્થો ઝડપાયો
    • Junagadh: પવિત્ર શ્રાવણ માસમાં જુગારધામો ઉપર પોલીસના દરોડા: 14 શખ્સો પકડાયા
    • Junagadh: કેશોદમાં પત્નીની હત્યા બાદ પતિનો આપઘાત
    • Junagadh: મેંદરડાના ચિરોડા-ગુંદાળી રોડ પર કાર ઝાડ સાથે અથડાતા ભાઇ-બહેનના કરૂણ મોત
    • Junagadh: ઘોડાસરા કોલેજમાં ડો.સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથી નિમિતે વાર્તાલાપ યોજાયો
    • Junagadh: ક્રિષ્ના બોર્ડીંગ સ્કુલમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
    • Visavadar સંત શિરોમણી રવિદાસજીની 650મી જન્મજયંતિ નિમિત્તે કળશની પધરામણી
    • Manavadar ના દડવા ગામે પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘Barbie 2’ નું ભવિષ્ય અનિશ્ચિત, વોર્નર બ્રધર્સ અને સર્જકો પાસે બજેટની કમી
    મનોરંજન

    ‘Barbie 2’ નું ભવિષ્ય અનિશ્ચિત, વોર્નર બ્રધર્સ અને સર્જકો પાસે બજેટની કમી

    Vikram RavalBy Vikram RavalAugust 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રાયન ગોસ્લિંગે કેનના પોતાના ઓસ્કર-નોમિનેટેડ પાત્રને ફરી ભજવવા માટે ૨૦ મિલિયન ડૉલરની માગણી કરી

    Mumbai, તા.૧૯

    ૨૦૨૩ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાર્બી’ની સિક્વલ બનશે કે નહીં તે અંગે હવે સવાલો ઊભા થયા છે. ફિલ્મનાં સંભવિત બીજા ભાગને લઈને વોર્નર બ્રધર્સ અને ફિલ્મની ક્રિએટિવ ટીમ વચ્ચે વળતરની રકમને લઈને વાટાઘાટો અટકી ગઈ હોવાનું સામે આવ્યું છે. સ્થિતિ નહીં સુધરે તો પ્રોજેક્ટને હાલ પુરતો પડતો મુકવામાં આવી શકે છે.આ અંગેના અહેવાલો અનુસાર, ફિલ્મનાં ડિરેક્ટર ગ્રેટા ગર્વિગ, સહ-લેખક નોઆ બોમ્બાક, લીડ એક્ટ્રેસ અને પ્રોડ્યુસર માર્ગોટ રોબી તથા લીડ એક્ટર રાયન ગોસ્લિંગ સંભવિત સિક્વલ માટે પરત ફરવા તૈયાર છે. ૨૦૨૩માં રિલીઝ થયેલી ‘બાર્બી’એ વિશ્વભરમાં ૧.૪ બિલિયન ડૉલરની કમાણી કરી હતી અને મહિલા દિગ્દર્શક દ્વારા બનાવવામાં આવેલી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી.હવેના અહેવાલો મુજબ, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વોર્નર બ્રધર્સે ફિલ્મની ક્રિએટિવ ટીમને સિક્વલ માટે છથી વધુ ઓફર આપી છે, પરંતુ તમામ ઓફર નકારી દેવામાં આવી છે.આ વસંત ઋતુનાં અંતમાં સ્ટુડિયોએ આપેલી તાજેતરની ઓફરને સ્ટુડિયો સાથે સંકળાયેલા એક સુત્રએ અત્યાર સુધીની કોઈ ફિલ્મી ટીમને આપવામાં આવેલી સૌથી મોટી ઓફર ગણાવી છે. એક અન્ય સુત્રએ તો તેને “જીવન બદલી નાખે એટલી રકમ” ગણાવી હતી.જોકે, ડીલ સાથે સંકળાયેલા અન્ય એક સુત્રે આ દાવા પર સવાલ ઉઠાવતાં જણાવ્યું કે સમગ્ર પેકેજ ઐતિહાસિક હોઈ શકે છે, પરંતુ દરેક વ્યક્તિને મળનારી વ્યક્તિગત રકમ એટલી મોટી ન પણ હોય. ફિલ્મની ક્રિએટિવ ટીમ વધુ મોટી અપળન્ટ ફી અને બેક-એન્ડ પ્રોફિટમાં વધુ હિસ્સો માગી રહી હોવાનું કહેવાય છે.રિપોર્ટ મુજબ, રાયન ગોસ્લિંગે કેનના પોતાના ઓસ્કર-નોમિનેટેડ પાત્રને ફરી ભજવવા માટે ૨૦ મિલિયન ડૉલરની માગણી કરી છે. ‘બાર્બી ૨’ માટેની વાટાઘાટોને વધુ જટિલ બનાવતી બાબત એ છે કે મૂળ ફિલ્મના કરારમાં સિક્વલ બનાવવાની કોઈ ફરજિયાત જોગવાઈ નહોતી. તેથી ફિલ્મની ક્રિએટિવ ટીમ પાસે વધુ સારા કરાર માટે વાટાઘાટ કરવાની મજબુત સ્થિતિ છે.આ અહેવાલો અનુસાર, ગ્રેટા ગર્વિગ અને નોઆ બોમ્બાક પાસે સિક્વલ માટે એક આઇડિયા પણ છે, પરંતુ કરાર નક્કી ન થાય ત્યાં સુધી તેઓ તેની વિગતો જાહેર કરવા તૈયાર નથી. વોર્નર બ્રધર સ્ટુડિયો માટે હવે સમય પણ મહત્વનો બની ગયો છે. વોર્નર બ્રધર્સ પાસે ૨૦૨૬ના અંત પહેલાં વધુ એક ‘બાર્બી’ ફિલ્મને એક્ટિવ ડેવલપમેન્ટમાં મુકવા માટે માત્ર ચાર મહિના જેટલો સમય હોવાનું કહેવાય છે.

    ‘Barbie 2’ Warner Bros
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAnne Hathaway માટે ‘The End of Oak Street’ ફેમિલી હોરર ફિલ્મનો પહેલો અનુભવ
    Next Article ‘Adarsh ​​Bal Vidyalaya’ની સફળતા પછી સીઝન ૨ અને ૩ પણ આવશે
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    જ્યારે Faria Abdullah મંદિરમાં ગઈ, ત્યારે લોકોએ તેને “કાફિર” કહી. તેણે રડતા રડતા જવાબ આપ્યો

    August 19, 2026
    મનોરંજન

    જ્યારે Malvika Sharma ને બીફ ખાવા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે લોકો ગુસ્સે થયા, અને અભિનેત્રીએ અસ્વસ્થતા અનુભવી

    August 19, 2026
    મનોરંજન

    સશસ્ત્ર નક્સલીઓ ગયા હોવા છતાં, “બ્રેઇન્ડ” નક્સલીઓ હજુ પણ આસપાસ છે,Swara Bhaskar

    August 19, 2026
    મનોરંજન

    “૨૩ વર્ષ ધીરજ,” Emraan Hashmi ની પત્ની પરવીને “આવારાપન ૨” ની સફળતાની ઉજવણી કરી

    August 19, 2026
    મનોરંજન

    Bigg Boss Malayalam Season 7 ની વિજેતા અભિનેત્રી અનુમોલે લગ્ન કર્યા; સોશિયલ મીડિયા પર ફોટા શેર કર્યા

    August 19, 2026
    મનોરંજન

    Zindagi Na Milegi Dobara 2 બની રહી હોવાનું કન્ફર્મ

    August 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹158,790
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,560
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹236,480
    લાઈવ રેટ્સ • અપડેટ: 20-08-2026 17:01
    Categories
    Latest News

    Rajkot: 30 થી વધું દરોડામાં અનેક દેશી દારૂના ધંધાર્થી પકડાયા,મોટો જથ્થો ઝડપાયો

    August 20, 2026

    Junagadh: પવિત્ર શ્રાવણ માસમાં જુગારધામો ઉપર પોલીસના દરોડા: 14 શખ્સો પકડાયા

    August 20, 2026

    Junagadh: કેશોદમાં પત્નીની હત્યા બાદ પતિનો આપઘાત

    August 20, 2026

    Junagadh: મેંદરડાના ચિરોડા-ગુંદાળી રોડ પર કાર ઝાડ સાથે અથડાતા ભાઇ-બહેનના કરૂણ મોત

    August 20, 2026

    Junagadh: ઘોડાસરા કોલેજમાં ડો.સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથી નિમિતે વાર્તાલાપ યોજાયો

    August 20, 2026

    Junagadh: ક્રિષ્ના બોર્ડીંગ સ્કુલમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

    August 20, 2026
    Search
    Main News

    Ritabrata Banerjee બંગાળમાં વિરોધ પક્ષના નેતા તરીકે ચાલુ રહેશે,હાઈકોર્ટ બે મહિનામાં નિર્ણય લેશે

    August 19, 2026

    Union Minister Kiren Rijiju એ અરુણાચલ પ્રદેશમાં ૬૦ કિલોમીટર ઘૂસણખોરી કરવાના ચીનના દાવાને ફગાવી દીધો

    August 19, 2026

    રાજદના નેતા Tejashwi Yadav ની રાજભવન કૂચ દરમિયાન અટકાયત બાદ મુક્તી “હું જેલથી ડરતો નથી

    August 19, 2026

    US President Donald Trump કેનેડાથી આવતા માલ પર પ્રસ્તાવિત ૫૦ ટકા ટેરિફ ત્રણ દિવસ માટે મુલતવી રાખ્યો

    August 19, 2026

    America એ હોર્મુઝ સ્ટ્રેટ પર દાવો કર્યો, ઈરાને ટ્રમ્પની મજાક ઉડાવી, કહ્યું કે તેઓ ૭,૦૦૦ માઈલ દૂરથી સ્વપ્ન જોઈ રહ્યા છે

    August 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: 30 થી વધું દરોડામાં અનેક દેશી દારૂના ધંધાર્થી પકડાયા,મોટો જથ્થો ઝડપાયો

    August 20, 2026

    Junagadh: પવિત્ર શ્રાવણ માસમાં જુગારધામો ઉપર પોલીસના દરોડા: 14 શખ્સો પકડાયા

    August 20, 2026

    Junagadh: કેશોદમાં પત્નીની હત્યા બાદ પતિનો આપઘાત

    August 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.