Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો
    • Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ
    • Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી
    • સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા
    • Vaibhav Suryavanshi નો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ,ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે
    • Captain Hardik સ્પષ્ટ કર્યું કે, ઝાકળ નહીં, પણ ટીમની ખરાબ બોલિંગ હારનું મુખ્ય કારણ છે
    • Gujarat આજે બેંગ્લોર સામે ટકરાશે,વિરાટ અને રબાડા પર નજર રહેશે
    • અભિનેતામાંથી રાજકારણી બનેલા Vijay તમિલનાડુ ચૂંટણીના સૌથી મોટા વાઇલ્ડકાર્ડ તરીકે ઉભરી શકે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat માં આ વર્ષે ઉનાળો અતિ આકરો : માર્ચમાં જ હીટવેવ આવશે
    ગુજરાત

    Gujarat માં આ વર્ષે ઉનાળો અતિ આકરો : માર્ચમાં જ હીટવેવ આવશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 1, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.01

    ભારત મૌસમ વિજ્ઞાાન વિભાગ દ્વારા આવતીકાલથી શરૂ થતા માર્ચથી મે સુધીના ઉનાળાના ત્રણ માસમાં દેશમાં એકંદરે ઉનાળામાં હોય છે તેના કરતા ઘણી વધુ ગરમી પડવાનું પૂર્વાનુમાન જારી કર્યું છે. તાપમાન સામાન્યથી અધિક રહેશે. જેમાં ગુજરાતમાં રેડ માર્કથી  દર્શાવ્યા મૂજબ આ ત્રણ માસમાં અતિશય અગનવર્ષા થવાની સંભાવના છે અને હીટવેવની શરૂઆત માર્ચમાં થઈ શકે છે.

    ગ્લોબલ વોર્મિંગની અસર ગુજરાતને વ્યાપક રીતે થઈ રહી છે અને આ વર્ષે શિયાળો પણ હૂંફાળો રહ્યો છે. કડકડતી ઠંડીના માસ જાન્યુઆરીમાં સામાન્ય કરતા વધુ તાપમાન રહ્યું છે. હવામાનને અસર કરતો ગરમ અલ નીનો પ્રવાહથી વિપરિત હાલ ઠંડો પ્રવાહ ગણાતો લા નીનાની સ્થિતિ હોવા છતાં સમગ્ર વિશ્વમાં રેકોર્ડબ્રેક ઉંચુ તાપમાન નોંધાયું છે. હવે ઉનાળામાં ખાસ કરીને બાળકો,સગર્ભા,વૃધ્ધો,બિમારો માટે વધુ જોખમી રહે તેવો તડકો પડવાની શક્યતા છે. ઉંચા તાપમાનની ઉનાળુ વાવેતર, કેસર કેરી સહિત બાગાયતી પાકો, જળ-વિજળી માંગ તેમજ જનસ્વાસ્થ્ય ઉપર પણ વ્યાપક અસરની સંભાવના છે.

    ગુજરાતમાં વસંત ઋતુના માર્ચ માસમાં જ  ઉત્તર અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારમાં હીટવેવની શક્યતા છે, જ્યારે એપ્રિલ-મે માસમાં સમગ્ર ગુજરાતમાં હીટવેવ સામાન્ય કરતા ઘણા વધારે દિવસો રહેશે. આ સાથે ઉનાળામાં માવઠાંનું પ્રમાણ સામાન્યથી ઓછું રહેવાની પણ સંભાવના છે.  હાલ, શિયાળા-વસંતઋતુના સંધિકાળમાં જ રાજ્યમાં આ સમયમાં સામાન્ય હોય તેના કરતા 4થી 5 સે. તાપમાન સતત ઉંચુ નોંધાતું રહ્યું છે. મહત્તમ તાપમાન ફેબુ્રઆરીમાં 30- 32 સે.ને બદલે 37-39 સુધી પહોંચી ગયું છે ત્યારે ઉનાળો અતિશય આકરો રહેવા મૌસમ વિજ્ઞાાનીઓનું પૂર્વાનુમાન છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    43 ડિગ્રી સાથે Rajkot ફરી સૌથી ગરમ,અન્ય શહેરોમાં 1થી 2 ડિગ્રી તાપમાન ઘટયુ

    April 30, 2026
    મુખ્ય સમાચાર

    Gandhinagar: સાયબર સેલના વિવાદમાં હાઈકોર્ટની લાલ આંખ કીર્તિદાન ગઢવી અને પોલીસ અધિકારીઓ વિરુદ્ધ નોટિસ

    April 30, 2026
    ગુજરાત

    સૌથી વધુ ઉપયોગી ટોપ-20 સરકારી સેવાઓ હવે Digital Gujarat portal પર ઉપલબ્ધ

    April 30, 2026
    ગુજરાત

    PM મોદી 11 મેએ સૌરાષ્ટ્રમાં : સોમનાથના દર્શન કરશે,ગુજરાત પ્રવાસમાં ત્રણ શહેરોની મુલાકાત લેશે

    April 30, 2026
    સુરત

    Sarthana Nature Parkમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત: કિડનીની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો

    April 29, 2026
    ગુજરાત

    Suigamમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ: થરાદ સેશન કોર્ટનો ચુકાદો

    April 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026

    સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા

    April 30, 2026

    Vaibhav Suryavanshi નો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ,ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે

    April 30, 2026

    Captain Hardik સ્પષ્ટ કર્યું કે, ઝાકળ નહીં, પણ ટીમની ખરાબ બોલિંગ હારનું મુખ્ય કારણ છે

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.