Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કાલથી વાતાવરણ પલટાશે, આગામી ૭૨ કલાકમાં વરસાદ ખાબકશે

    April 18, 2026

    Harsh Sanghvi એ મોરબીમાં એવું કહ્યું કે કાર્યકર્તા ખુશ થઈ ગયા

    April 18, 2026

    ભાજપના ચાવાળા બેન જીતશે, કે AAP નો ઉમેદવાર બાજી મારશે?

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કાલથી વાતાવરણ પલટાશે, આગામી ૭૨ કલાકમાં વરસાદ ખાબકશે
    • Harsh Sanghvi એ મોરબીમાં એવું કહ્યું કે કાર્યકર્તા ખુશ થઈ ગયા
    • ભાજપના ચાવાળા બેન જીતશે, કે AAP નો ઉમેદવાર બાજી મારશે?
    • તંત્રી લેખ…ખતરનાક રીતે વિભાજિત વિશ્વ
    • Shefali Shah એકતા કપૂર સાથે ‘કોકે’માં કામ કરશે
    • ભણસાલીની ‘Love and War’ હવે ૨૧ જાન્યુઆરીએ રિલીઝ થશે
    • Ayushmann and Sara ‘ઉડતા તીર’માં એકસાથે જોવા મળશે
    • Dhandhuka માં  ભરવાડ યુવકની કરપીણ હત્યા બાદ ટોળાએ દુકાનમાં આગચંપી કરી,કરફ્યૂ જાહેર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Sun ની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું
    આંતરરાષ્ટ્રીય

    Sun ની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 25, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સાંજે ૫:૧૦ વાગ્યે અમેરિકન સ્પેસ એજન્સીનું આ અવકાશયાન સૂર્યની સૌથી નજીકથી પસાર થયું હતું

    Washington, તા.૨૫

    નાસાના સોલાર પ્રોબ પાર્કરે નવો ઈતિહાસ રચ્યો છે. સાંજે ૫ઃ૧૦ વાગ્યે અમેરિકન સ્પેસ એજન્સીનું આ અવકાશયાન સૂર્યની સૌથી નજીકથી પસાર થયું હતું. મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલ આ પહેલું અવકાશયાન છે જે સૂર્યની આટલી નજીક પહોંચ્યું છે. નાસાના જણાવ્યા અનુસાર સૂર્યથી અવકાશયાનનું અંતર માત્ર ૬૧ લાખ કિમી હતું. આ પહેલા સૂર્યની સૌથી નજીક જતું અવકાશયાન લગભગ ૪૩ મિલિયન કિલોમીટરના અંતરેથી પસાર થયું હતું. પાર્કર તેના કરતા લગભગ ૭ ગણું નજીક ગયું હતું.પૃથ્વીથી સૂર્યનું અંતર અંદાજે ૧૫ કરોડ કિલોમીટર છે, અત્યારસુધી વિશ્વમાં શરૂ કરાયેલા તમામ સૂર્ય મિશન સૂર્યથી કરોડો કિલોમીટર દૂરથી તેના રહસ્યો શોધી રહ્યા છે. અત્યારસુધીના સૂર્ય મિશનના ઇતિહાસમાં, તારાની સૌથી નજીક જતું અવકાશયાન નાસાનું હેલિયોસ-૨ હતું, જે ૧૯૭૬માં સૂર્યથી લગભગ ૪૩ મિલિયન કિલોમીટરના અંતરેથી પસાર થયું હતું.આજે જ્યારે નાસાનું આ અવકાશયાન સૂર્યની સૌથી નજીક પહોંચ્યું ત્યારે તેની ઝડપ ૬ લાખ ૯૨ હજાર ૧૭ કિલોમીટર પ્રતિ કલાક હતી, જે ૧૯૦ કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપ કરતાં પણ વધુ છે. નાસાનો દાવો છે કે અત્યારસુધી બનાવવામાં આવેલ કોઈપણ માનવીય પદાર્થની સરખામણીમાં તેની ઝડપ સૌથી વધુ છે. જે એક નવો રેકોર્ડ પણ છે. નાસાના જણાવ્યા અનુસાર, અત્યારસુધી કોઈ અવકાશયાન કોઈ પણ તારાની નજીકથી અને આટલી ઝડપે પસાર થયું નથી.નાસા અનુસાર, આ અવકાશયાન ૧૩૭૧ ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનનો સામનો કરી શકે છે, જ્યારે તે સૂર્યની નજીકથી પસાર થયું ત્યારે તેનું તાપમાન લગભગ ૯૮૨ ડિગ્રી સેલ્સિયસ એટલે કે, ૧૮૦૦ ફેરનહીટની આસપાસ હતું. આ મિશન આગામી ત્રણ દિવસ સુધી સૂર્યના વાતાવરણમાં રહેશે. સૂર્યના આ વિસ્તારને પેરિહેલિયન કહેવામાં આવે છે. અત્યારસુધી આ અવકાશયાન ૨૧ વખત સૂર્યની આસપાસ પરિક્રમા કરી ચૂક્યું છે, પરંતુ પહેલીવાર તે આટલું નજીક આવ્યું છે.સૂર્ય હાલમાં સૌથી વધુ સક્રિય છે, જેને સૌર મહત્તમ કહેવાય છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આ વાહન સૂર્ય વિશે ઘણી મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરી શકે છે, જો કે, આ વાહન તુરંત જ આ માહિતી નાસાને મોકલી શકશે નહીં. કારણ કે, હાલમાં તે નાસા સાથે સંપર્કથી બહાર છે. સૂર્યનું વાતાવરણ છોડતાની સાથે જ તે ૨૭ ડિસેમ્બરે ફરી એકવાર નાસા સાથે સંપર્ક સ્થાપિત કરશે અને ત્યારબાદ માહિતી મોકલશે.

    nasa Sun
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    ‘ટ્રમ્પના 7 દાવા અને તમામ જુઠ્ઠાં…’ ભડકેલાં Iranએ કહ્યું: હોર્મુઝમાં તો ફક્ત અમારો જ કાયદો ચાલશે

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iranએ ફરી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કર્યું: America સામે વાયદો તોડવાનો લગાવ્યો આરોપ

    April 18, 2026
    મુખ્ય સમાચાર

    ફોનમાં Aadhaar App Install મામલે સરકારની પીછેહઠ: Smart Phone કંપનીઓને રાહત

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    ભારત માટે ગુડ ન્યૂઝ: ટ્રમ્પ સરકારએ રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી આપી છૂટ

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકામાં છેલ્લા ૩ વર્ષમાં પાંચ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને પાંચના રહસ્યમય મોત

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કાલથી વાતાવરણ પલટાશે, આગામી ૭૨ કલાકમાં વરસાદ ખાબકશે

    April 18, 2026

    Harsh Sanghvi એ મોરબીમાં એવું કહ્યું કે કાર્યકર્તા ખુશ થઈ ગયા

    April 18, 2026

    ભાજપના ચાવાળા બેન જીતશે, કે AAP નો ઉમેદવાર બાજી મારશે?

    April 18, 2026

    તંત્રી લેખ…ખતરનાક રીતે વિભાજિત વિશ્વ

    April 18, 2026

    Shefali Shah એકતા કપૂર સાથે ‘કોકે’માં કામ કરશે

    April 18, 2026

    ભણસાલીની ‘Love and War’ હવે ૨૧ જાન્યુઆરીએ રિલીઝ થશે

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કાલથી વાતાવરણ પલટાશે, આગામી ૭૨ કલાકમાં વરસાદ ખાબકશે

    April 18, 2026

    Harsh Sanghvi એ મોરબીમાં એવું કહ્યું કે કાર્યકર્તા ખુશ થઈ ગયા

    April 18, 2026

    ભાજપના ચાવાળા બેન જીતશે, કે AAP નો ઉમેદવાર બાજી મારશે?

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.