Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક Indian Flagવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ Iranian રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • Hormuz Strait નજીક Indian Flagવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ Iranian રાજદૂતને સમન્સ પાઠવ્યા
    • 19 એપ્રિલનું પંચાંગ
    • 19 એપ્રિલનું રાશિફળ
    • મહિલા અનામત બિલ પર ‘વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’: PM મોદી
    • Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી: Israelના વડાપ્રધાન નેતન્યાહૂ
    • Chinaના President Xi Jinping Hormuz Stratના ખુલવાથીથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું: Trump
    • Akshay Kumarની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી, ૨૩ કરોડની કમાણી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»પૃથ્વીથી 400 કિમી દૂર અંતરીક્ષથી મતદાન કરશે Sunita Williams
    આંતરરાષ્ટ્રીય

    પૃથ્વીથી 400 કિમી દૂર અંતરીક્ષથી મતદાન કરશે Sunita Williams

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraOctober 7, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    US,તા,07

    સુનીતા વિલિયમ્સ ઘણા મહિનાઓથી બૂચ વિલ્મોર સાથે અવકાશમાં અટવાયેલા છે. એવામાં હવે તે વધુ એક ઈતિહાસ રચવા માટે તૈયાર છે. તે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પરથી વોટિંગ કરીને ઈતિહાસ રચશે. એટલે કે 5 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓ મતદાન કરશે. સુનિતા વિલિયમ્સ પૃથ્વીની સપાટીથી લગભગ 400 કિલોમીટરના અંતરે પોતાનો મત આપીને ઈતિહાસ રચશે.

    અવકાશમાંથી મતદાન કરવાની પ્રથા 1997 ચાલી રહી છે 

    અવકાશમાં અવકાશયાત્રીઓ માટે મતદાનની પ્રક્રિયા 1997માં શરૂ થઈ હતી. ટેક્સાસમાં એક બિલ પાસ કરીને નાસાના અવકાશયાત્રીઓને અવકાશમાંથી મતદાન કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો હતો. આ કાયદા અનુસાર, જો કોઈ વ્યક્તિ અવકાશમાં હોય તો તે ઈલેક્ટ્રોનિક રીતે મતદાન કરી શકે છે. નાસાના મોટાભાગના અવકાશયાત્રીઓ ટેક્સાસના હ્યુસ્ટનમાં રહેતા હોવાથી આ કાયદો એટલા માટે બનાવવામાં આવ્યો છે.

    સૌથી પહેલા મતદાન મીર સ્પેસ સ્ટેશન પર રહેતા ડેવિડ વુલ્ફે કર્યું હતું. તે પછી, 2020ની ચૂંટણી દરમિયાન, કેટ રુબિન્સે ISSથી મત આપ્યો હતો.

    આ રીતે કરશે મતદાન 

    જે રીતે વિદેશમાં બેઠેલા અમેરિકન નાગરિકો મતદાનમાં ભાગ લે છે તેવી જ સુનીતા વિલિયમ્સ પણ ભાગ લેશે. આ માટે મતદાન કરતા પહેલા અવકાશયાત્રીઓ જે ચૂંટણીમાં ભાગ લેવા માગે છે તેના માટે તમામ જરૂરી પેપર વર્ક કરી રાખે છે. ત્યારબાદ, નાસાના મિશન કંટ્રોલ સેન્ટરમાંથી તેમને સુરક્ષિત ઈલેક્ટ્રોનિક મતપત્ર મોકલવામાં આવે છે. અવકાશયાત્રીઓ ઈમેલ દ્વારા મતપત્ર મોકલવામાં આવે છે. પછી તેઓ તેને ભરીને પૃથ્વી પર સંબંધિત કાઉન્ટી ક્લાર્કની ઓફિસમાં મોકલે છે.

    ચૂંટણીમાં આમને-સામને કોણ છે?

    આ વર્ષે અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. રિપબ્લિકન પક્ષ તરફથી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મેદાનમાં છે. જ્યારે ડેમોક્રેટ્સ વતી ઉપપ્રમુખ કમલા હેરિસ ચૂંટણીની રેસમાં છે.

    Donald Trump Kamala Harris Sunita Williams sunita-williams-casts-vote-from-space-station US-Presidential-Elections
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Hormuz Strait નજીક Indian Flagવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ Iranian રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી: Israelના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    Chinaના President Xi Jinping Hormuz Stratના ખુલવાથીથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું: Trump

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    પાકિસ્તાનમાં લોટના ભાવ ગરીબીમાં વધુ વધારો કરે છે, ૧૦૦ થી વધુ શહેરોમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    ‘ટ્રમ્પના 7 દાવા અને તમામ જુઠ્ઠાં…’ ભડકેલાં Iranએ કહ્યું: હોર્મુઝમાં તો ફક્ત અમારો જ કાયદો ચાલશે

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iranએ ફરી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કર્યું: America સામે વાયદો તોડવાનો લગાવ્યો આરોપ

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક Indian Flagવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ Iranian રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026

    19 એપ્રિલનું રાશિફળ

    April 18, 2026

    મહિલા અનામત બિલ પર ‘વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’: PM મોદી

    April 18, 2026

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી: Israelના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક Indian Flagવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ Iranian રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.