Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh: ઉપરકોટમાં દીપડાની દહેશતથી સતત ત્રીજા દિવસે કિલ્લાના દરવાજા બંધ

    September 2, 2026

    Rajkot: રિક્ષા પાછળ એક્ટિવા ઘુસી જતાં બે મિત્રોના મોત, ત્રીજાને ઇજા

    September 2, 2026

    Surat માતાના સામાન્ય ઠપકાથી માઠું લાગતાં 13 વર્ષીય કિશોરનો આપઘાત

    September 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh: ઉપરકોટમાં દીપડાની દહેશતથી સતત ત્રીજા દિવસે કિલ્લાના દરવાજા બંધ
    • Rajkot: રિક્ષા પાછળ એક્ટિવા ઘુસી જતાં બે મિત્રોના મોત, ત્રીજાને ઇજા
    • Surat માતાના સામાન્ય ઠપકાથી માઠું લાગતાં 13 વર્ષીય કિશોરનો આપઘાત
    • Surat મેયરની સીલિંગ નહીં કરવાની સૂચના, તંત્રની જાહેર નોટિસમાં કામ બંધ કરવાનો આદેશ
    • Vadodara: વડાપ્રધાનના કાર્યક્રમ માટે યુનિ.નું મેદાન આપવા સામે વિરોધ
    • Vadodara: હાઇવે પરથી વિદેશી દારૃ ભરેલી પીકઅપ વાન પકડાઇ
    • Vadodara: ટાસ્ક પૂરો કરવાના બહાને મહિલા પાસેથી ૧.૯૦ લાખ પડાવી લીધા
    • Vadodara: ફાર્માસ્યુટિકલ કંપનીના ભાગીદારો સામે ૨.૪૮ કરોડની ફરિયાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 2
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat મેયરની સીલિંગ નહીં કરવાની સૂચના, તંત્રની જાહેર નોટિસમાં કામ બંધ કરવાનો આદેશ
    સુરત

    Surat મેયરની સીલિંગ નહીં કરવાની સૂચના, તંત્રની જાહેર નોટિસમાં કામ બંધ કરવાનો આદેશ

    Vikram RavalBy Vikram RavalSeptember 2, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.02 

    સુરતમાં હોટફિક્સ વેસ્ટના નિકાલ અને તેના ઉત્પાદન સામે કાર્યવાહી મુદ્દે શાસકો અને પાલિકા તંત્ર વચ્ચે સંકલનનો અભાવ વધુ એક વખત સામે આવ્યો છે. એક તરફ મેયરે હોટફિક્સના યુનિટો સામે સીલિંગની કામગીરી નહીં કરવા સૂચના આપી પાલિકા તંત્રને પ્રતિબંધિત કચરાના નિકાલ માટે વ્યવસ્થા કરવા જણાવ્યું છે, ત્યારે બીજી તરફ પાલિકા તંત્ર દ્વારા તમામ ઝોન માટે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી હોટફિક્સ સહિતના પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, વિતરણ અને ઉપયોગ સામે તાત્કાલિક રોક લગાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, નોટિસ બાદ પણ કામગીરી ચાલુ હોવાનું જણાશે તો ફોજદારી રાહે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે. જેના કારણે એક જ મુદ્દે શાસકીય પદાધિકારીની સૂચના અને વહીવટી તંત્રના જાહેર આદેશ વચ્ચે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.
    સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી હોટ ફિક્સના કચરાનો વિવાદ ચાલી રહ્યો છે હવે આ વિવાદ આગળ વધી રહ્યો છે મોટાભાગના લોકો કચરો ફેંકનારા સામે પગલાં ભરવાની માંગણી કરે છે તો બીજી તરફ હોટ ફિક્સ સાથે સંકળાયેલા રોજગારીની વાત કરી રહ્યાં છે. આજે સુરતના મેયરને મળવા માટે હોટફ્કિસના કેટલાક સંચાલકો આવ્યા હતા ત્યાર બાદ મેયર માયાબહેન માવાણીએ અધિકારીઓને હોટ ફિક્સના યુનિટ પર સીલીંગની કામગીરી ન કરવા માટે સુચના આપી છે એટલું જ નહી પરંતુ આ કચરાના નિકાલ માટે પણ સુચના આપી છે. તો બીજી તરફ સુરત પાલિકાએ એક જાહેર નોટિસ થકી હોટ ફિક્સ વેસ્ટ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. મેયરની સુચના વચ્ચે આ જાહેર નોટિસથી વિવાદ ઉભો થયો છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleVadodara: વડાપ્રધાનના કાર્યક્રમ માટે યુનિ.નું મેદાન આપવા સામે વિરોધ
    Next Article Surat માતાના સામાન્ય ઠપકાથી માઠું લાગતાં 13 વર્ષીય કિશોરનો આપઘાત
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat માતાના સામાન્ય ઠપકાથી માઠું લાગતાં 13 વર્ષીય કિશોરનો આપઘાત

    September 2, 2026
    સુરત

    Surat: યુવકે મળવા બોલાવી લૂંટી લીધો, 3 રીઢા ગુનેગારો ઝડપાયા

    September 1, 2026
    સુરત

    Surat: શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’

    September 1, 2026
    સુરત

    Surat: પ્રતિબંધિત પ્લાસ્ટિક સુરત શહેરમાં ઘૂસ્યું કેવી રીતે? આયાતથી લઈને સપ્લાય ચેઇનની તપાસ

    September 1, 2026
    સુરત

    Surat: જાહેરમાં કચરો ફેંકનારા સામે કડક કાર્યવાહીની માગ વચ્ચે મંત્રીની સમીક્ષા બેઠક

    September 1, 2026
    સુરત

    શેર બજારમાં નફા મેળવી આપવાના નામે Suratમાં એન્જિનિયર સાથે ૧૩.૧૦ લાખની છેતરપિંડી

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,880
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,230
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,110
    લાઈવ રેટ્સ • અપડેટ: 02-09-2026 13:15
    Categories
    Latest News

    Junagadh: ઉપરકોટમાં દીપડાની દહેશતથી સતત ત્રીજા દિવસે કિલ્લાના દરવાજા બંધ

    September 2, 2026

    Rajkot: રિક્ષા પાછળ એક્ટિવા ઘુસી જતાં બે મિત્રોના મોત, ત્રીજાને ઇજા

    September 2, 2026

    Surat માતાના સામાન્ય ઠપકાથી માઠું લાગતાં 13 વર્ષીય કિશોરનો આપઘાત

    September 2, 2026

    Vadodara: વડાપ્રધાનના કાર્યક્રમ માટે યુનિ.નું મેદાન આપવા સામે વિરોધ

    September 2, 2026

    Vadodara: હાઇવે પરથી વિદેશી દારૃ ભરેલી પીકઅપ વાન પકડાઇ

    September 2, 2026

    Vadodara: ટાસ્ક પૂરો કરવાના બહાને મહિલા પાસેથી ૧.૯૦ લાખ પડાવી લીધા

    September 2, 2026
    Search
    Main News

    Gujarat માં એન્ટિબાયોટિક્સનો અધૂરો કોર્સ જીવલેણ બની રહ્યો છે

    September 2, 2026

    Gen-Zee પર Supreme Court ઓળઘોળ : આંદોલન સમયની ફરિયાદો રદ

    September 2, 2026

    દેશના અનેક રાજ્યોમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારે વરસાદ તૂટી પડ્યો.

    September 2, 2026

    આતંકને શરણ આપનારાને ના છોડશો પાક.ના વડાપ્રધાન સામે મોદી આક્રમક

    September 2, 2026

    Commercial LPG માં રૂ. 9.50નો વધારો : એટીએફ પણ મોંઘું થયું

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh: ઉપરકોટમાં દીપડાની દહેશતથી સતત ત્રીજા દિવસે કિલ્લાના દરવાજા બંધ

    September 2, 2026

    Rajkot: રિક્ષા પાછળ એક્ટિવા ઘુસી જતાં બે મિત્રોના મોત, ત્રીજાને ઇજા

    September 2, 2026

    Surat માતાના સામાન્ય ઠપકાથી માઠું લાગતાં 13 વર્ષીય કિશોરનો આપઘાત

    September 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.