Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Hyderabad માં એચએમડીએ ચીફ એન્જિનિયરે ભ્રષ્ટાચાર દ્વારા કરોડોના પ્લોટ, ફ્લેટ અને લક્ઝરી કાર ખરીદી

    July 15, 2026

    Rajkotમાં દારૂ લેવા ગયેલા યુવક પર હુમલો કરી, મોઢુ કાળુ કર્યું, ઢોર માર માર્યો

    July 15, 2026

    Iran માં અમેરિકાના હુમલાથી ભારે વિનાશ થયો, ૩૦ થી વધુ લોકોના મોત, ૨૬૦ ઘાયલ થયાં

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Hyderabad માં એચએમડીએ ચીફ એન્જિનિયરે ભ્રષ્ટાચાર દ્વારા કરોડોના પ્લોટ, ફ્લેટ અને લક્ઝરી કાર ખરીદી
    • Rajkotમાં દારૂ લેવા ગયેલા યુવક પર હુમલો કરી, મોઢુ કાળુ કર્યું, ઢોર માર માર્યો
    • Iran માં અમેરિકાના હુમલાથી ભારે વિનાશ થયો, ૩૦ થી વધુ લોકોના મોત, ૨૬૦ ઘાયલ થયાં
    • Rajkot: ચાંદીપુરા વાયરસે દેખા દેતા તંત્ર હરકતમાં, જનાના હોસ્પિટલમાં ખાસ ૧૦ બેડનો આઈસોલેશન વોર્ડ સજ્જ
    • Rajkotમાં ’પટેલ ગાંઠિયા’નામની દુકાનમા વેપારીનો આપઘાત
    • ભારતીય મૂળના અવકાશયાત્રી Anil Menon આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે રવાના થયા, ૮ મહિના સુધી સંશોધન કરશે
    • Rajkotમાં ચેક રિટર્નના ચાર કેસમાં મહિલા વેપારીને જેલ
    • Rajkotમાં બુટલેગરની જામીન અરજી અદાલતે ફગાવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Suratના ઉધનામાં ઊંડા ખાડામાં પડી જતા ૮ વર્ષના બાળકનું મોત
    સુરત

    Suratના ઉધનામાં ઊંડા ખાડામાં પડી જતા ૮ વર્ષના બાળકનું મોત

    Vikram RavalBy Vikram RavalJanuary 13, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.૧૩

    સુરતના ઉધનામાં રેલ્વે કોલોની નજીક ખુલ્લા મેદાનમાં ૫-૬ ફૂટ પાણી ભરેલા ખાડામાં ૮ વર્ષનું બાળક પડી જતાં મોત થયું છે. રમતા રમતા પાણી ભરેલા ખાડામાં પડતા સમયસર બચાવ ન થતાં તેનું અકાળ મોત નિપજ્યું છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

    સુરત જીલ્લાના ઉધનામાં રેલ્વે કોલોની નજીક પાણી ભરેલા ૫ થી ૬ ફૂટ ઊંડા ખાડામાં રમતા રમતા ૮ વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. ઇબાદુલ નામનો બાળક મિત્રો સાથે રમતો હતો, ત્યારે અચાનક બાળક રમતા-રમતા પાણી ભરેલા ખાડામાં પડ્યો હતો. લોકોએ તાત્કાલિક બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળકનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધ્યો છે. ઘટના કેવી રીતે ઘટી તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

    surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat સુમુલ ડેરી ચૂંટણી ૨૦૨૬ઃ ૯ બેઠકો પર મતદાન ૧૫ જુલાઈએ, ૧૭ જુલાઈએ પરિણામ; ભાજપે પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો

    July 14, 2026
    સુરત

    Suratમાં ખાડી પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલઃ સોમવારથી ચાલશે ગેરકાયદે બાંધકામો પર ’દાદા’નું બુલડોઝર

    July 11, 2026
    સુરત

    Suratમાં ૨૧ વર્ષની યુવતીએ જીવન ટૂંકાવ્યું, પિતાની બીમારીને લઈ ચિંતામાં રહેતી હોવાનું પ્રાથમિક તારણ

    July 10, 2026
    સુરત

    વરસાદથી તારાજી બાદ Harsh Sanghviની મોડીરાત્રે હાઈલેવલ બેઠક, ૮૦૦થી વધુ લોકોને રૂ.૬,૮૦૦ લેખે કેશડોલની ચૂકવણી

    July 10, 2026
    સુરત

    Suratમાં પૂર અને ભારે વરસાદનો કાળો કહેર; મૃત્યુઆંક ૪૧ પર પહોંચ્યો, વધુ ૮ લાશ મળી

    July 10, 2026
    સુરત

    Suratમાં ૪ ખાડીઓ ઓવરફ્લો, ૨૧૦૦થી વધુ લોકોનું સ્થળાંતર; ૧૧નાં મોત, શાળા-કોલેજ બંધ

    July 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Hyderabad માં એચએમડીએ ચીફ એન્જિનિયરે ભ્રષ્ટાચાર દ્વારા કરોડોના પ્લોટ, ફ્લેટ અને લક્ઝરી કાર ખરીદી

    July 15, 2026

    Rajkotમાં દારૂ લેવા ગયેલા યુવક પર હુમલો કરી, મોઢુ કાળુ કર્યું, ઢોર માર માર્યો

    July 15, 2026

    Iran માં અમેરિકાના હુમલાથી ભારે વિનાશ થયો, ૩૦ થી વધુ લોકોના મોત, ૨૬૦ ઘાયલ થયાં

    July 15, 2026

    Rajkot: ચાંદીપુરા વાયરસે દેખા દેતા તંત્ર હરકતમાં, જનાના હોસ્પિટલમાં ખાસ ૧૦ બેડનો આઈસોલેશન વોર્ડ સજ્જ

    July 15, 2026

    Rajkotમાં ’પટેલ ગાંઠિયા’નામની દુકાનમા વેપારીનો આપઘાત

    July 15, 2026

    ભારતીય મૂળના અવકાશયાત્રી Anil Menon આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે રવાના થયા, ૮ મહિના સુધી સંશોધન કરશે

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Hyderabad માં એચએમડીએ ચીફ એન્જિનિયરે ભ્રષ્ટાચાર દ્વારા કરોડોના પ્લોટ, ફ્લેટ અને લક્ઝરી કાર ખરીદી

    July 15, 2026

    Rajkotમાં દારૂ લેવા ગયેલા યુવક પર હુમલો કરી, મોઢુ કાળુ કર્યું, ઢોર માર માર્યો

    July 15, 2026

    Iran માં અમેરિકાના હુમલાથી ભારે વિનાશ થયો, ૩૦ થી વધુ લોકોના મોત, ૨૬૦ ઘાયલ થયાં

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.