Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    World Championship of Legends ની સીઝન 3,વોર્નરની એન્ટ્રી,દિગ્ગજો પણ જોવા મળશે

    August 18, 2026

    Olympics 2028 : વિમ્બલ્ડનના 3 દિવસ પછી શરૂ થશે ઓલિમ્પિક

    August 18, 2026

    સ્ટાર ફૂટબોલર Jamal Musiala મેચ દરમિયાન અચાનક મેદાન પર ઢળી પડ્યો

    August 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • World Championship of Legends ની સીઝન 3,વોર્નરની એન્ટ્રી,દિગ્ગજો પણ જોવા મળશે
    • Olympics 2028 : વિમ્બલ્ડનના 3 દિવસ પછી શરૂ થશે ઓલિમ્પિક
    • સ્ટાર ફૂટબોલર Jamal Musiala મેચ દરમિયાન અચાનક મેદાન પર ઢળી પડ્યો
    • Jasprit Bumrah અને ભારતીય ખેલાડીઓની ઇજાઓ અંગે Sunil Gavaskar ની ચિંતા
    • Sehwag પહોંચ્યાં અયોધ્યા : રામલલ્લા અને હનુમાનગઢીમાં બજરંગબલીના લીધાં આશીર્વાદ
    • ધારાસભ્ય પંચાયત – મહેસુલી તલાટીના કામોની વ્હેંચણી : નવો જોબ ચાર્ટ જાહેર
    • Surat: ફરાળી લોટની ગુણવત્તા સામે સવાલો વચ્ચે સુરત પાલિકા સફાળી જાગી
    • Vadodara: તરસાલી રોડ પર યુવકની હત્યા કરનાર બે આરોપીઓને જેલભેગા કરીયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat: ફરાળી લોટની ગુણવત્તા સામે સવાલો વચ્ચે સુરત પાલિકા સફાળી જાગી
    સુરત

    Surat: ફરાળી લોટની ગુણવત્તા સામે સવાલો વચ્ચે સુરત પાલિકા સફાળી જાગી

    Vikram RavalBy Vikram RavalAugust 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા,18

    શ્રાવણ માસની શરૂઆત સાથે જ ઉપવાસમાં લેવાતી ફરાળી વાનગીઓ અને ફરાળી લોટની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે તેની ગુણવત્તા સામે અગાઉ ઊભા થયેલા સવાલોને પગલે સુરત પાલિકાનો આરોગ્ય વિભાગ સફાળો જાગ્યો છે. 2024માં તપાસ દરમિયાન ફરાળી લોટનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ અને સાબુદાણાનું સેમ્પલ અનસેફ જાહેર થયું હતું. આ યાદ રાખીને શ્રાવણના પ્રારંભે જ પાલિકાની ચાર ટીમોએ અઠવા-રાંદેરથી ઉધના સહિતના વિસ્તારોમાં દરોડા પાડી ફરાળી લોટ તેમજ તૈયાર ફરાળી વાનગીઓનું વેચાણ કરતા અંદાજે 15 જેટલા એકમોમાંથી સેમ્પલ લીધા છે. આ સેમ્પલ હવે લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
    શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપવાસ કરતા હોવાથી શહેરમાં ફરાળી લોટથી માંડીને સાબુદાણા વડા, ફરાળી પેટીસ, ફરાળી પુરી, ખીચડી સહિતની વિવિધ વાનગીઓનું વેચાણ વધી જાય છે. ઉપવાસીઓની વધતી માંગને પહોંચી વળવા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરાળી વાનગીઓના નવા સ્ટોલ, લારીઓ અને દુકાનો પણ શરૂ થઈ છે. પરિણામે ફરાળી સામગ્રીનું બજાર પણ ધમધમી રહ્યું છે. આવી સ્થિતિમાં સામગ્રીની શુદ્ધતા અને વાનગીઓની ગુણવત્તા જળવાય તે જોવાની જવાબદારી પાલિકાના આરોગ્ય વિભાગની બને છે. આ જ કારણસર શ્રાવણના પ્રારંભ સાથે પાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં તપાસ ઝુંબેશ હાથ ધરી હતી. ચાર ટીમોને અલગ-અલગ વિસ્તારોમાં મોકલવામાં આવી હતી. અઠવા-રાંદેર, ઉધના સહિતના ઝોનમાં ફરાળી લોટ અને તૈયાર ફરાળી વાનગીઓનું વેચાણ કરતા એકમોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અંદાજે 15 જેટલા એકમોમાંથી વિવિધ સેમ્પલ લેવામાં આવ્યા હતા. સેમ્પલને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. હવે લેબોરેટરીના અહેવાલ બાદ જ કયા એકમના ઉત્પાદનમાં ગુણવત્તાની ખામી છે કે નહીં તે સ્પષ્ટ થશે. સુરતમાં ફરાળી સામગ્રીની ગુણવત્તા સામે અગાઉ પણ સવાલો ઊભા થઈ ચૂક્યા છે.
    વર્ષ 2024માં પાલિકાના આરોગ્ય વિભાગે ફરાળી લોટ, મોરૈયો અને સાબુદાણા સહિતની સામગ્રીના સેમ્પલ લીધા હતા. શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી વેપારીઓ અને સંસ્થાઓ પાસેથી કુલ 18 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેને તપાસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. તે સમયે ફરાળી લોટનું એક સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયું હતું. આ ઉપરાંત સાબુદાણાનું એક સેમ્પલ પણ અનસેફ જાહેર થયું હતું. ફરાળી લોટ અને તૈયાર વાનગીઓના સેમ્પલ લેવાયા બાદ હવે પાલિકાના આરોગ્ય વિભાગ માટે સૌથી મહત્વનો તબક્કો લેબોરેટરી રિપોર્ટનો રહેશે. અગાઉની જેમ આ વખતે પણ કોઈ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ કે અનસેફ જાહેર થાય છે કે તમામ સેમ્પલ ગુણવત્તાના માપદંડમાં પાસ થાય છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleVadodara: તરસાલી રોડ પર યુવકની હત્યા કરનાર બે આરોપીઓને જેલભેગા કરીયા
    Next Article ધારાસભ્ય પંચાયત – મહેસુલી તલાટીના કામોની વ્હેંચણી : નવો જોબ ચાર્ટ જાહેર
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    IPS Nakum સામે ગુજરાત હાઈકોર્ટની સુઓમોટો કાર્યવાહી; આરોપીને જાહેરમાં માર મારવાના મામલે ૧૪ ઓગસ્ટે સુનાવણી

    August 13, 2026
    સુરત

    Surat: પ્રેમપ્રકરણમાં પરિણીત યુવક અને સગીરાનો આપઘાત

    August 13, 2026
    સુરત

    Surat: ભેળસેળિયા ખાદ્ય પદાર્થો સામે નવી પહેલની માંગ

    August 13, 2026
    સુરત

    Surat પાલિકાની સીધી ભરતીમાં હવે માજી સૈનિકોને અનામત મળશે

    August 13, 2026
    સુરત

    Surat: નાસિરનગર ડિમોલિશન કેસ, હાઈકોર્ટમાં રાજ્ય સરકારે સોંપ્યું નોટિફિકેશન-મનપા કમિશનર નાગરાજનને હટાવાયા

    August 12, 2026
    સુરત

    Surat: બહુચર્ચિત લક્ષ્મણનગર હત્યા કેસનો ભેદ ઉકેલાયો, ફરાર ૨ આરોપી અને સગીર ઝડપાયા

    August 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,390
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,440
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹230,350
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-08-2026 17:00
    Categories
    Latest News

    World Championship of Legends ની સીઝન 3,વોર્નરની એન્ટ્રી,દિગ્ગજો પણ જોવા મળશે

    August 18, 2026

    Olympics 2028 : વિમ્બલ્ડનના 3 દિવસ પછી શરૂ થશે ઓલિમ્પિક

    August 18, 2026

    સ્ટાર ફૂટબોલર Jamal Musiala મેચ દરમિયાન અચાનક મેદાન પર ઢળી પડ્યો

    August 18, 2026

    Jasprit Bumrah અને ભારતીય ખેલાડીઓની ઇજાઓ અંગે Sunil Gavaskar ની ચિંતા

    August 18, 2026

    Sehwag પહોંચ્યાં અયોધ્યા : રામલલ્લા અને હનુમાનગઢીમાં બજરંગબલીના લીધાં આશીર્વાદ

    August 18, 2026

    ધારાસભ્ય પંચાયત – મહેસુલી તલાટીના કામોની વ્હેંચણી : નવો જોબ ચાર્ટ જાહેર

    August 18, 2026
    Search
    Main News

    અદાણી બાદ Gujarat Gas દ્વારા CNGના ભાવમાં મોટો વધારો, પ્રતિ કિલો ભાવ 89ની નજીક

    August 18, 2026

    Ujjain માં મહાકાલ મંદિર સંકુલમાં નાગચંદ્રેશ્વર મંદિરમાં ભાગદોડમાં છ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા

    August 17, 2026

    વિદ્યાર્થીઓનાવિરોધ પ્રદર્શન પર Rahul Gandhi એ મુખ્યમંત્રી હેમંત સોરેનને પત્ર લખ્યો

    August 17, 2026

    તેઓ મગજ વગરના વ્યક્તિ નથી, પણ શુદ્ધ નક્સલવાદી છે,CM Himanta Biswa Sarma

    August 17, 2026

    UGC NET ની ત્રણ પરીક્ષાઓ રદ થવા પર રાહુલ ગાંધી ગુસ્સે, કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

    August 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    World Championship of Legends ની સીઝન 3,વોર્નરની એન્ટ્રી,દિગ્ગજો પણ જોવા મળશે

    August 18, 2026

    Olympics 2028 : વિમ્બલ્ડનના 3 દિવસ પછી શરૂ થશે ઓલિમ્પિક

    August 18, 2026

    સ્ટાર ફૂટબોલર Jamal Musiala મેચ દરમિયાન અચાનક મેદાન પર ઢળી પડ્યો

    August 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.