Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Crude Oilના ઉછાળા સાથે રૂપિયો નબળો, બજારમાં વેચવાલી યથાવત્…!!!

    October 28, 2026

    આજનું પંચાંગ

    October 28, 2026

    આજનું રાશિફળ

    October 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Crude Oilના ઉછાળા સાથે રૂપિયો નબળો, બજારમાં વેચવાલી યથાવત્…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: કુવાડવા સ્કાયવિંગ સ્પિનિંગ કારખાનામાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત
    • Rajkot: બાર એસો. નુ કાયમી લોક અદાલત સહિતના ૩ મુદ્દે સોમવારે ખાસ જનરલ બોર્ડ
    • Babra: ક્રેટા કારમાંથી રૂ. ૪.૩૭ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે રાજસ્થાની શખ્સો પકડાયા
    • Surendranagar મેળાના મેદાન ખાતે ૧૨ દિવસીય સ્વદેશી મેળાનો શુભારંભ
    • Manavadar: બાંટવામાંથી દિવાળી ટાણે ગેરકાયદેસર ફટાકડાનો મોટો જથ્થો ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot એસટી વિભાગમાં ઓચિંતું ચેકિંગ, ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયો, નોકરી ગુમાવે તેવી શક્યતા
    રાજકોટ

    Rajkot એસટી વિભાગમાં ઓચિંતું ચેકિંગ, ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયો, નોકરી ગુમાવે તેવી શક્યતા

    Vikram RavalBy Vikram RavalOctober 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot ,તા.૨૮

    દિવાળી સહિતના તહેવારો પહેલાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસટી) વિભાગ દ્વારા કર્મચારીઓની સુરક્ષા અને મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને આલ્કોહોલ ચેકિંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ દરમિયાન રાજકોટ ડેપોનો ડ્રાઇવર યુવરાજસિંહ ગોહિલ નશાની હાલતમાં ઝડપાયો હતો. બસ ચલાવવાનું શરૂ કરે તે પહેલાં જ તેનો આલ્કોહોલ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ મામલે એસટી વિભાગ દ્વારા ડ્રાઇવર સામે કાર્યવાહી કરવામાં આવશે

    મળતી માહિતી મુજબ, તહેવારો દરમિયાન મુસાફરોની અવરજવર વધતી હોવાથી એસટી વિભાગ દ્વારા ડ્રાઇવર અને કંડક્ટર સહિતના કર્મચારીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન કુલ આશરે ૩૦ એસટી કર્મચારીઓના આલ્કોહોલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાં રાજકોટ ડેપોના ડ્રાઇવર યુવરાજસિંહ ગોહિલનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ડ્રાઇવર બસ ચલાવવાનું શરૂ કરે તે પહેલાં જ ચેકિંગ દરમિયાન તે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. સમયસર ટેસ્ટ થતાં નશાની હાલતમાં બસ ચલાવવાની સ્થિતિ સર્જાય તે પહેલાં જ આ બાબત સામે આવી હતી.

    આ ઘટનાને પગલે એસટી વિભાગ દ્વારા ડ્રાઇવર સામે વિભાગીય કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ડ્રાઇવરને નોકરીમાંથી બરતરફ પણ કરવામાં આવી શકે છે. જોકે, તેની સામે કઈ કાર્યવાહી કરવામાં આવશે તે અંગે વિભાગીય નિર્ણય બાદ સ્પષ્ટતા થશે. દિવાળી સહિતના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકો જી્‌ બસમાં મુસાફરી કરતા હોય છે. આવી સ્થિતિમાં ડ્રાઇવર અને કંડક્ટરની જવાબદારી મહત્ત્વપૂર્ણ બની જાય છે. આથી તહેવારો પહેલાં હાથ ધરવામાં આવેલી આલ્કોહોલ ડ્રાઇવને કર્મચારીઓની તપાસના ભાગરૂપે જોવામાં આવી રહી છે. રાજકોટ ડેપોના ડ્રાઇવરનો ટેસ્ટ પોઝિટિવ આવતાં હવે એસટી વિભાગ દ્વારા આ મામલે આગળ શું પગલાં લેવામાં આવે છે તેના પર નજર રહેશે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabadમાં ચાંદખેડા રોડ સ્ટેશન પર મેમુુ ટ્રેનનું સ્ટોપેજ શરૂ કરાયું
    Next Article Arnab Cycloneનો કહેરઃ ૧૫૦ કિમીની ઝડપે પવન, ભારે વરસાદથી દરિયાકાંઠે તબાહી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: કુવાડવા સ્કાયવિંગ સ્પિનિંગ કારખાનામાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

    October 28, 2026
    રાજકોટ

    Rajkot: બાર એસો. નુ કાયમી લોક અદાલત સહિતના ૩ મુદ્દે સોમવારે ખાસ જનરલ બોર્ડ

    October 28, 2026
    રાજકોટ

    રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી પૂર્વે મહારાષ્ટ્રના નક્સલમુક્ત થયેલા વિસ્તારોનાં નાગરિકોનું પ્રતિનિધિ મંડળ Rajkotની મુલાકાતે

    October 28, 2026
    રાજકોટ

    Rajkotમાં ધમધમતો નશાનો કાળો કારોબારઃ એક સાથે ત્રણ-ત્રણ કેસનો પર્દાફાશ, લાખોનું ડ્રગ્સ ઝડપાયું

    October 28, 2026
    રાજકોટ

    Rajkotમાં હાઈબ્રિડ ગાંજાના નેટવર્કનો પર્દાફાશ, સો.મીડિયા ઇન્ફ્લુએન્સરના ભાઈનું નામ સામે આવતાં ખળભળાટ મચી ગયો

    October 28, 2026
    રાજકોટ

    Rajkot: માધાપર સહિત સેન્ટ્રલ ઝોનના છ વોર્ડમાં ૪૫.૭૬ કરોડના ખર્ચે નવા ડામર રોડ બનશે

    October 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,200
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,350
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹188,870
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-10-2026 21:49
    Categories
    Latest News

    Crude Oilના ઉછાળા સાથે રૂપિયો નબળો, બજારમાં વેચવાલી યથાવત્…!!!

    October 28, 2026

    આજનું પંચાંગ

    October 28, 2026

    આજનું રાશિફળ

    October 28, 2026

    Rajkot: કુવાડવા સ્કાયવિંગ સ્પિનિંગ કારખાનામાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

    October 28, 2026

    Rajkot: બાર એસો. નુ કાયમી લોક અદાલત સહિતના ૩ મુદ્દે સોમવારે ખાસ જનરલ બોર્ડ

    October 28, 2026

    Babra: ક્રેટા કારમાંથી રૂ. ૪.૩૭ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે રાજસ્થાની શખ્સો પકડાયા

    October 28, 2026
    Search
    Main News

    કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી સુધરી : DA માં ૩% નો વધારો

    October 28, 2026

    Arnab Cycloneનો કહેરઃ ૧૫૦ કિમીની ઝડપે પવન, ભારે વરસાદથી દરિયાકાંઠે તબાહી

    October 28, 2026

    Andhra Pradeshમાં ત્રણ લોકોના મોત,વાવાઝોડાથી સેંકડો વૃક્ષો અને થાંભલા ઉખડી ગયા,ઓડિશાના અનેક જિલ્લાઓમાં ચેતવણી

    October 28, 2026

    ઉત્તર પ્રદેશના મેરઠમાં બહુચર્ચિત બ્લુ ડ્રમ હત્યા કેસમાં Allahabad High Courtમાં સુનાવણી યોજાઈ

    October 27, 2026

    જ્યાં સુધી સીઈસી રાજીનામું ન આપે ત્યાં સુધી વિપક્ષ અટકશે નહીં: Rahul Gandhi

    October 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Crude Oilના ઉછાળા સાથે રૂપિયો નબળો, બજારમાં વેચવાલી યથાવત્…!!!

    October 28, 2026

    આજનું પંચાંગ

    October 28, 2026

    આજનું રાશિફળ

    October 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.