Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Switzerlandનું ભારતમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ,૧૦ લાખ નોકરીનુ સર્જન

    October 6, 2026

    Russiaની પ્લેગ લેબના ૨૮ વર્ષીય મહિલા વૈજ્ઞાનિકનું ‘અજ્ઞાત’ ઈન્ફેક્શનથી મોત

    October 6, 2026

    AIનો ડર : મ્યુઝિક ઈન્ડસ્ટ્રી માટે ‘કરો યા મરો’ જેવી સ્થિતિ

    October 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Switzerlandનું ભારતમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ,૧૦ લાખ નોકરીનુ સર્જન
    • Russiaની પ્લેગ લેબના ૨૮ વર્ષીય મહિલા વૈજ્ઞાનિકનું ‘અજ્ઞાત’ ઈન્ફેક્શનથી મોત
    • AIનો ડર : મ્યુઝિક ઈન્ડસ્ટ્રી માટે ‘કરો યા મરો’ જેવી સ્થિતિ
    • તાઇવાનના રાષ્ટ્રપતિના પુત્રની જાસૂસી કરવા બદલ અમેરિકામાં Chinese એજન્ટની ધરપકડ
    • Benin સિટીથી લાગોસ જઈ રહેલા વિમાન ક્રેશમાં ૩૨ લોકોના મોતનવી
    • સંજય લીલા ભણશાળી આલિયા સાથે Inshallah પ્રોજેક્ટ રિવાઈવ કરશે
    • નવરાત્રી 2026ના 9 દિવસના રંગ: જાણો કયા દિવસે કયો રંગ પહેરવો
    • Ranbir Kapoor’s ‘રામાયણ’ના સેટ પર ભયાનક આગ લાગતા અફરાતફરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 6
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Switzerlandનું ભારતમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ,૧૦ લાખ નોકરીનુ સર્જન
    આંતરરાષ્ટ્રીય

    Switzerlandનું ભારતમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ,૧૦ લાખ નોકરીનુ સર્જન

    Vikram RavalBy Vikram RavalOctober 6, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.૬

    ભારતનું અમેરિકા સાથે ટ્રેડ ડીલ થાય કે ન થાય, પરંતુ ભારત બીજા દેશો સાથે ધડાધડ ટ્રેડ ડીલ કરી રહ્યુ છે. આવું જ એક ટ્રેડ ડીલ સ્વિટ્‌ઝરલેન્ડ સાથે કરવામાં આવ્યું છે. આ ડીલ હેઠળ સ્વિટ્‌ઝરલેન્ડ ભારતમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ કરશે અને ૧૦ લાખ નવી નોકરીનું સર્જન કરશે. સ્વિટઝરલેન્ડના પ્રમુખ ગાય પાર્મેલિનની મુલાકાત પછી બંને દેશ વ્યાપાર-રોકાણમાં વધારા સાથે એકબીજા સાથે કેટલાય ક્ષેત્રોમાં સહયોગ વધારવાની સહમતી વ્યક્ત કરી છે.ભારત અને સ્વિટ્‌ઝરલેન્ડના સંબંધોને મજબૂત કરવાની દિશામાં મહત્ત્વનું પગલું ઉઠાવવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી અને સ્વિસ પ્રમુખ ગાય પાર્મેલિનની મુલાકાત પછી બંને દેશ વચ્ચે વ્યાપાર અને રોકાણ વધારવાની સાથે-સાથે કેટલાય બીજા ક્ષેત્રમાં સહયોગ વધારવા સંમતિ વ્યક્ત કરી છે.બંને દેશ વચ્ચે પાંચ મહત્ત્વની સમજૂતી પર સહીસિક્કા થયા છે. તેમા ભારતીય સામાન માટે સ્વિસ બજારમાં પહોંચ વધારવા, યુવાનો સાથે આદાનપ્રદાન, પરિવહન અને મોબિલિટીની સાથે-સાથે ડિફેન્સ અને પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં સહયોગ વધારવા સાથે સંલગ્ન નિર્ણયો સામેલ છે. પાર્મેલિને તેમના ત્રણ દિવસના પ્રવાસનો આજથી પ્રારંભ કર્યો. તેમનો ભારતનો સૌપ્રથમ સરકારી પ્રવાસ છે.મોબિલિટી અને માઇગ્રેશન સમજૂતીની સાથે-સાથે બંને પક્ષે વધુ ચાર સમજૂતીઓ કરી. તેમા યંગ પ્રોફેશનલ્સ એક્સ્ચેન્જ સ્કીમ અને ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજી, મોબિલિટી સિસ્ટમ્સ અને ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ પર સહયોગને પ્રોત્સાહન આપવાની ડીલ સામેલ છે.

    પીએમ મોદીએ જણાવ્યું હતું કે સ્વિટ્‌ઝરલેન્ડમાં ભારતીય નિકાસ માટે માર્કેટ એક્સેસ વધારવા અને બંને દેશ વચ્ચે રોકાણને વધુ સરળ બનાવવા માટે ઘણા મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા. સ્વિટ્‌ઝરલેેન્ડ યુરોપમાં ભારતનું સૌથી મોટું આર્થિક ભાગીદાર છે. ૩૩૦થી વધુ સ્વિસ કંપનીઓ ભારતમાં એન્જિનિયરિંગ, સર્વિસિઝ, પ્રીસિઝન ઇન્સ્ટ્‌્રુમેન્ટ્‌સ, કેમિકલ્સ અને ંફાર્માસ્યુટિકલ્સ જેવા સેકટરોમાં કામ કરી રહી છે. જ્યારે કેટલીય ભારતીય કંપનીઓ સ્વિટ્‌ઝરલેન્ડમાં આઇટી, ફાર્માસ્યુટિકલ્સ અને મશીનરી સેક્ટરમાં કાર્યરત છે. સ્વિસ લીડરે જણાવ્યું હતું કે ટ્રેડ રિલેશનને પ્રોત્સાહન આપવું તે વાતચીતનું મુખ્ય ફોકસ હતું. પાર્મેલિને જણાવ્યું હતું કે સ્વિટ્‌ઝરલેન્ડને આશા છે કે ભારતીય અર્થતંત્રના જુદાં-જુદાં સેક્ટરોમાં રોકાણનો પ્રવાહ સરળ બનાવવા માટે તે ટૂંક સમયમાં ભારત સાથે એક ઇન્વેસ્ટમેન્ટ પ્રોટેકશન એગ્રીમેન્ટ કરશે.પીએમ મોદીએ જણાવ્યું હતું કે ટીઇપીએ ઇન્વેસ્ટમેન્ટ, ઇનોવેશન્સ, જોબ્સ અને શેર્ડ પ્રોસ્પેરિટી માટેની એક મહત્ત્વાકાંક્ષી બ્લુ પ્રિન્ટ છે. તેના દ્વારા આપણે આગામી ૧૫ વર્ષોમાં ભારતમાં ૧૦૦ અબજ ડોલરના રોકાણની સાથે ૧૦ લાખ રોજગારીનું પણ સર્જન થશે.

    Switzerland
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRussiaની પ્લેગ લેબના ૨૮ વર્ષીય મહિલા વૈજ્ઞાનિકનું ‘અજ્ઞાત’ ઈન્ફેક્શનથી મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Russiaની પ્લેગ લેબના ૨૮ વર્ષીય મહિલા વૈજ્ઞાનિકનું ‘અજ્ઞાત’ ઈન્ફેક્શનથી મોત

    October 6, 2026
    આંતરરાષ્ટ્રીય

    AIનો ડર : મ્યુઝિક ઈન્ડસ્ટ્રી માટે ‘કરો યા મરો’ જેવી સ્થિતિ

    October 6, 2026
    આંતરરાષ્ટ્રીય

    તાઇવાનના રાષ્ટ્રપતિના પુત્રની જાસૂસી કરવા બદલ અમેરિકામાં Chinese એજન્ટની ધરપકડ

    October 6, 2026
    આંતરરાષ્ટ્રીય

    Benin સિટીથી લાગોસ જઈ રહેલા વિમાન ક્રેશમાં ૩૨ લોકોના મોતનવી

    October 6, 2026
    આંતરરાષ્ટ્રીય

    Londonમાં ભારતીય રેસ્ટોરન્ટ સળગાવવાના કેસમાં ૨ સગીરને ૧૦-૧૦ વર્ષની સજા

    October 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    Franceમાં વિદ્યાર્થીઓનું હિંસક આંદોલન! એફિલ ટાવર પાસે તોડફોડ

    October 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,960
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,630
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹217,680
    લાઈવ રેટ્સ • અપડેટ: 06-10-2026 20:08
    Categories
    Latest News

    Russiaની પ્લેગ લેબના ૨૮ વર્ષીય મહિલા વૈજ્ઞાનિકનું ‘અજ્ઞાત’ ઈન્ફેક્શનથી મોત

    October 6, 2026

    AIનો ડર : મ્યુઝિક ઈન્ડસ્ટ્રી માટે ‘કરો યા મરો’ જેવી સ્થિતિ

    October 6, 2026

    તાઇવાનના રાષ્ટ્રપતિના પુત્રની જાસૂસી કરવા બદલ અમેરિકામાં Chinese એજન્ટની ધરપકડ

    October 6, 2026

    Benin સિટીથી લાગોસ જઈ રહેલા વિમાન ક્રેશમાં ૩૨ લોકોના મોતનવી

    October 6, 2026

    સંજય લીલા ભણશાળી આલિયા સાથે Inshallah પ્રોજેક્ટ રિવાઈવ કરશે

    October 6, 2026

    નવરાત્રી 2026ના 9 દિવસના રંગ: જાણો કયા દિવસે કયો રંગ પહેરવો

    October 6, 2026
    Search
    Main News

    સંજય લીલા ભણશાળી આલિયા સાથે Inshallah પ્રોજેક્ટ રિવાઈવ કરશે

    October 6, 2026

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Russiaની પ્લેગ લેબના ૨૮ વર્ષીય મહિલા વૈજ્ઞાનિકનું ‘અજ્ઞાત’ ઈન્ફેક્શનથી મોત

    October 6, 2026

    AIનો ડર : મ્યુઝિક ઈન્ડસ્ટ્રી માટે ‘કરો યા મરો’ જેવી સ્થિતિ

    October 6, 2026

    તાઇવાનના રાષ્ટ્રપતિના પુત્રની જાસૂસી કરવા બદલ અમેરિકામાં Chinese એજન્ટની ધરપકડ

    October 6, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.