Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    US ની મધ્યસત્ર ચૂંટણીમાં ઐતિહાસિક હારથી ટ્રમ્પ સરકારને મોટો ફટકો પડ્યો

    November 26, 2026

    World Bank નો ભારત ગરીબી અને સમાનતા સંક્ષિપ્ત અહેવાલ ઓક્ટોબર 2026

    November 26, 2026

    NHRC મહિલા કેદીઓ અને નિર્દોષ બાળકો માટે 10 મોરચા પર સુધારાની હાકલ

    November 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • US ની મધ્યસત્ર ચૂંટણીમાં ઐતિહાસિક હારથી ટ્રમ્પ સરકારને મોટો ફટકો પડ્યો
    • World Bank નો ભારત ગરીબી અને સમાનતા સંક્ષિપ્ત અહેવાલ ઓક્ટોબર 2026
    • NHRC મહિલા કેદીઓ અને નિર્દોષ બાળકો માટે 10 મોરચા પર સુધારાની હાકલ
    • Supreme Courtના આદેશ છતાં કાર્તિગાઈ દીપ પ્રગટાવવામાં ન આવતા હિન્દુ ધર્મ પરિષદે તમિલનાડુના અધિકારીઓ સામે તિરસ્કારની અરજી દાખલ કરી
    • દુનિયાની કોઈ શક્તિ ભારતની પ્રગતિ ઇચ્છતી નથીઃ RSSના વડા મોહન ભાગવત
    • આજથી ૨ દિવસ Gujaratમાં વરસાદની આગાહી
    • Khambhalia તાલુકાના ભાડથર ગામે જમીનના ભાગ બાબતે પિતરાઈ દ્વારા ધારિયાના ઘા ઝીંકી યુવાનની હત્યા
    • તંત્રી લેખ…ટીકા આંધળા વિરોધનો પર્યાય બની ગઈ છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: ચોમાસામાં ઝેરી જનાવરનો આતંક, ત્રણને કરડ્યા
    રાજકોટ

    Rajkot: ચોમાસામાં ઝેરી જનાવરનો આતંક, ત્રણને કરડ્યા

    Vikram RavalBy Vikram RavalJuly 9, 2026Updated:July 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એક્ટિવાની સીટ પાછળ છુપાયેલા સાપે કિશોરને, પુત્રીના ઘરે ગયેલા વૃદ્ધાને અને રાજ સમઢીયાળામાં સાઇટ પર કામ કરતા પ્રોઢને સાપે ડંખ માર્યો

    Rajkot,તા.09
    ચોમાસાની ઋતુ જામતાની સાથે જ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં ઝેરી સરિસૃપો (સાપ) નો કેર યથાવત જોવા મળી રહ્યો છે.   સાપ કરડવાના ૩ અલગ-અલગ બનાવો સામે આવ્યા છે, જેમાં સ્કૂલે જઈ રહેલા ૧૫ વર્ષના માસુમ વિદ્યાર્થી, દીકરીના ઘરે રોકાવા ગયેલા વૃદ્ધા અને સાઇટ પર કામ કરતા આધેડ સાપદંશનો ભોગ બન્યા છે.
    પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલા બંસીધર પાર્કમાં રહેતો અને ધોરણ-૧૦માં અભ્યાસ કરતો જેનિશ જીતેન્દ્રભાઈ ટાંક (ઉં.વ. ૧૫) નામનો વિદ્યાર્થી અને તેનો નાનો ભાઈ ધ્રુવ, બંને પોતાના દાદા દેવજીભાઈના એક્ટિવા સ્કૂટર પર બેસીને સ્કૂલે જઈ રહ્યા હતા. રસ્તામાં પહેલા નાના ભાઈ ધ્રુવની સ્કૂલ આવતા તે ઉતરી ગયો હતો. ત્યારબાદ જેનિશની સ્કૂલ આવતા જ જેવો તે એક્ટિવા પરથી ઉતરવા ગયો, ત્યારે જ એક્ટિવાની સીટની પાછળ છુપાઈને બેઠેલા ઝેરી સાપે બહાર નીકળી જેનિશના જમણા હાથમાં દંશ મારી દીધો હતો.  બીજા બનાવમાં, શહેરના મોચીનગરમાં રહેતા ધનવંતીબેન જગદીશભાઈ ધામેચા (ઉં.વ. ૬૦) નામના વૃદ્ધા જામનગર રોડ પર આવેલા પરસાલા નગરમાં રહેતી તેમની દીકરી ચાંદાબેનના ઘરે રોકાવા માટે ગયા હતા. દરમિયાન ગઈકાલે રાત્રે ૯ વાગ્યાની આસપાસ દીકરીના ઘરે જ તેઓને અચાનક ઝેરી સાપે દંશ દીધો હતો.
    ત્રીજા બનાવમાં રાજ સમઢીયાળા ગામે રહેતા સંજયભાઈ રાજગીર (ઉં.વ. ૪૮) નામના આધેડ ગામમાં જ દીપભાઈની સાઇટ (બાંધકામ અથવા વાડીની જગ્યા) પર હાજર હતા, ત્યારે અચાનક ક્યાંકથી ધસી આવેલા સાપે તેમને દંશ દીધો હતો. સાપ કરડ્યાની જાણ થતાં જ આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkotમાં પોલીસમેનના પિતરાઈની ગોળી ધરબી હત્યા, પિતા પર હુમલો: આરોપીઓ પકડાયા
    Next Article Rajkot: મોબાઈલના હપ્તા ન ભરવા બાબતે થયેલી ફરિયાદનો ખાર રાખી યુવક પર હુમલો
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    ઘર નજીક જ કાળ બનીને આવ્યો પતંગનો દોરોઃ Rajkotના ૨૦ વર્ષીય યુવકનું મોત

    November 25, 2026
    રાજકોટ

    Rajkotમાં સ્પાના નામે સગીરાને ફસાવવાનો પ્રયાસ, બાઈકચાલકે જાહેરમાં છેડતી કરી

    November 25, 2026
    સૌરાષ્ટ્ર

    Rajkot મનપાની ઘોર બેદરકારીએ લીધો વધુ એક નિર્દોષનો ભોગઃઆઇસીયુમાં ૨ મહિનાની સારવાર બાદ મહિલાનું મોત

    November 23, 2026
    રાજકોટ

    Rajkot: ધોરાજીની લૂંટમાં નવો વળાંક,મહિલા આરોપીએ ફરિયાદી સામે દુષ્કર્મનો આક્ષેપથી ખળભળાટ

    November 21, 2026
    રાજકોટ

    Rajkot: વેપારીઓનું 31 લાખનું સોનુ ઓળવી જનાર કિરીટ રાધનપુરા ઝડપાયો

    November 21, 2026
    રાજકોટ

    Rajkot: પડધરીના તરઘડીના ગોડાઉનમાંથી નકલી જંતુનાશક દવાની મીની ફેક્ટરી ઝડપાઈ

    November 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,777
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,808
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹123,926
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-11-2026 09:35
    Categories
    Latest News

    US ની મધ્યસત્ર ચૂંટણીમાં ઐતિહાસિક હારથી ટ્રમ્પ સરકારને મોટો ફટકો પડ્યો

    November 26, 2026

    World Bank નો ભારત ગરીબી અને સમાનતા સંક્ષિપ્ત અહેવાલ ઓક્ટોબર 2026

    November 26, 2026

    NHRC મહિલા કેદીઓ અને નિર્દોષ બાળકો માટે 10 મોરચા પર સુધારાની હાકલ

    November 26, 2026

    Supreme Courtના આદેશ છતાં કાર્તિગાઈ દીપ પ્રગટાવવામાં ન આવતા હિન્દુ ધર્મ પરિષદે તમિલનાડુના અધિકારીઓ સામે તિરસ્કારની અરજી દાખલ કરી

    November 25, 2026

    દુનિયાની કોઈ શક્તિ ભારતની પ્રગતિ ઇચ્છતી નથીઃ RSSના વડા મોહન ભાગવત

    November 25, 2026

    આજથી ૨ દિવસ Gujaratમાં વરસાદની આગાહી

    November 25, 2026
    Search
    Main News

    Supreme Courtના આદેશ છતાં કાર્તિગાઈ દીપ પ્રગટાવવામાં ન આવતા હિન્દુ ધર્મ પરિષદે તમિલનાડુના અધિકારીઓ સામે તિરસ્કારની અરજી દાખલ કરી

    November 25, 2026

    દુનિયાની કોઈ શક્તિ ભારતની પ્રગતિ ઇચ્છતી નથીઃ RSSના વડા મોહન ભાગવત

    November 25, 2026

    આજથી ૨ દિવસ Gujaratમાં વરસાદની આગાહી

    November 25, 2026

    Indian સંરક્ષણ સ્ટાફના ૧૪ વોટ્‌સએપ ગ્રૂપમાં પાકિસ્તાની જાસૂસોની ઘૂસણખોરી’

    November 25, 2026

    Ukraine યુદ્ધમાં રશિયાના ૭.૨૦ લાખ સૈનિકો ગુમાવ્યાનો ચોંકાવનારો દાવો

    November 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    US ની મધ્યસત્ર ચૂંટણીમાં ઐતિહાસિક હારથી ટ્રમ્પ સરકારને મોટો ફટકો પડ્યો

    November 26, 2026

    World Bank નો ભારત ગરીબી અને સમાનતા સંક્ષિપ્ત અહેવાલ ઓક્ટોબર 2026

    November 26, 2026

    NHRC મહિલા કેદીઓ અને નિર્દોષ બાળકો માટે 10 મોરચા પર સુધારાની હાકલ

    November 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.