Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Pakistan માં ’પૂર’થી ભારે તબાહી, ૧૨ લોકોના મોત, ૧૮ ઘાયલ; અનેક ઘરો ધરાશાયી

    July 21, 2026

    Dharmendra Pradhan રાજીનામું આપવું જોઈએ, Manoj Jarang વાંગચુકના વિરોધને સમર્થન

    July 21, 2026

    બધા ચોર ભાજપમાં ગયા છે, હું તેમને ક્યારેય પાછા લઇશ નહીં, Mamata Banerjee

    July 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Pakistan માં ’પૂર’થી ભારે તબાહી, ૧૨ લોકોના મોત, ૧૮ ઘાયલ; અનેક ઘરો ધરાશાયી
    • Dharmendra Pradhan રાજીનામું આપવું જોઈએ, Manoj Jarang વાંગચુકના વિરોધને સમર્થન
    • બધા ચોર ભાજપમાં ગયા છે, હું તેમને ક્યારેય પાછા લઇશ નહીં, Mamata Banerjee
    • Rajasthan Municipal અને પંચાયત અને નિકાય ચૂંટણી સમયપત્રક જાહેર કરવામાં આવ્યું
    • RSS ફક્ત માફી કેવી રીતે લખવી તે શીખવે છે, રાજીનામું નહીં, Mahua Moitra
    • Himachal માં પ્રવાસી વાહનો માટે રાહતઃ ઓલ ઈન્ડિયા ટુરિસ્ટ પરમિટ હવે ૧૫ વર્ષ માટે માન્ય રહેશે
    • Raja Raghuvanshi murder case: સોનમની જામીન અરજી પર આગામી સુનાવણી ૨૩ જુલાઈએ થશે
    • સરદારનગરમાં Fire safety,લાઈસન્સ વિના ફટાકડા વેચતી દુકાન પર દરોડો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Junagadh: લગ્નના બીજા જ દિવસે યુવકે નર્સરીમાં જઈને આપઘાત કરી લીધો
    સૌરાષ્ટ્ર

    Junagadh: લગ્નના બીજા જ દિવસે યુવકે નર્સરીમાં જઈને આપઘાત કરી લીધો

    Vikram RavalBy Vikram RavalApril 25, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સવારે લગભગ ૧૦ વાગ્યાની આસપાસ ગામના કેટલાક લોકોએ તેને ઝાડ પર લટકતો જોયો અને તાત્કાલિક પોલીસને જાણ કરી

    Junagadh, તા.૨૫

    જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચર ગામે આજે સવારે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. માત્ર બે દિવસ પહેલાં લગ્નગ્રંથિથી જોડાયેલા ૨૬ વર્ષીય યુવકે ગામની વન વિભાગની નર્સરીના જંગલ વિસ્તારમાં ઝાડ સાથે દોરી બાંધીને આપઘાત કરી લીધો હતો. આ અણધારી ઘટનાથી પરિવાર અને ગામમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.ચર ગામમાં એક તરફ લગ્ન પછી ઘરે ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજી તરફ ૨૬ વર્ષીય સુનિલ કરસનભાઈ ડાકીએ નર્સરીમાં જઈને જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક સુનિલ ભેસાણ ખાતે જેટકોમાં નોકરી કરતો હતો. તે આજે વહેલી સવારે ઘરેથી નીકળ્યા બાદ ચર ગામની વન વિભાગની નર્સરી તરફ ગયો હતો. સવારે લગભગ ૧૦ વાગ્યાની આસપાસ ગામના કેટલાક લોકોએ તેને ઝાડ પર લટકતો જોયો અને તાત્કાલિક પોલીસને જાણ કરી.કેશોદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે અને યુવકે આ અંતિમ પગલું શા માટે ભર્યું તે જાણવા માટે કાર્યવાહી હાથ ધરી છે.આ દુઃખદ ઘટનાથી મૃતકના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. લગ્નના બીજા જ દિવસે અને ઘરમાં ધાર્મિક પ્રસંગના સમયે યુવકના આપઘાતથી સૌ કોઈ સ્તબ્ધ અને દુઃખી થઈ ગયા હતા.કેશોદના ડીવાયએસપી ડી.સી. ઠાકરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મૃતક સુનિલના બે દિવસ પહેલાં જ લગ્ન થયા હતા અને આજે તેમના ઘરે ધાર્મિક કાર્યક્રમ હતો. આવા સમયે યુવકે આપઘાત જેવું પગલું ભરવું એ ખરેખર દુઃખદ અને ચિંતાજનક છે. પોલીસ આ કેસની તમામ પાસાઓથી તપાસ કરી રહી છે.

    Junagadh Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagarમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત, ગીર સોમનાથના ૫ વર્ષના બાળકના સેમ્પલ ગાંધીનગર મોકલાયા

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    ઢાંક ગામે વિનામૂલ્યે નેત્રયજ્ઞ યોજાયો, 110 દર્દીઓની આંખની તપાસ કરાઈ

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: બાંટવા પંથકમાં ૧૫ વર્ષીય પરણિતાનો ગળાફાંસો ખાઇ આપઘાત

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadhના મધુરમ વિસ્તારમાં મહિલા સંચાલિત જુગારનો અખાડો ઝડપાયો ૪ મહિલા સહિત ૮ પકડાયા

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ’સ્નેહનું સંભારણું’નું ભવ્ય આયોજન

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Somnathનું ગુરુકુળ અને સોસાયટીઓ વરસાદી પાણીને ઈશ્વરની પ્રસાદી ગણે છે

    July 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Categories
    Latest News

    Pakistan માં ’પૂર’થી ભારે તબાહી, ૧૨ લોકોના મોત, ૧૮ ઘાયલ; અનેક ઘરો ધરાશાયી

    July 21, 2026

    Dharmendra Pradhan રાજીનામું આપવું જોઈએ, Manoj Jarang વાંગચુકના વિરોધને સમર્થન

    July 21, 2026

    બધા ચોર ભાજપમાં ગયા છે, હું તેમને ક્યારેય પાછા લઇશ નહીં, Mamata Banerjee

    July 21, 2026

    Rajasthan Municipal અને પંચાયત અને નિકાય ચૂંટણી સમયપત્રક જાહેર કરવામાં આવ્યું

    July 21, 2026

    RSS ફક્ત માફી કેવી રીતે લખવી તે શીખવે છે, રાજીનામું નહીં, Mahua Moitra

    July 21, 2026

    Himachal માં પ્રવાસી વાહનો માટે રાહતઃ ઓલ ઈન્ડિયા ટુરિસ્ટ પરમિટ હવે ૧૫ વર્ષ માટે માન્ય રહેશે

    July 21, 2026
    Search
    Main News

    Pakistan માં ’પૂર’થી ભારે તબાહી, ૧૨ લોકોના મોત, ૧૮ ઘાયલ; અનેક ઘરો ધરાશાયી

    July 21, 2026

    RSS ફક્ત માફી કેવી રીતે લખવી તે શીખવે છે, રાજીનામું નહીં, Mahua Moitra

    July 21, 2026

    Himachal માં પ્રવાસી વાહનો માટે રાહતઃ ઓલ ઈન્ડિયા ટુરિસ્ટ પરમિટ હવે ૧૫ વર્ષ માટે માન્ય રહેશે

    July 21, 2026

    હવે વાહન માલિકીની તબદીલી, NOC માટે આધાર લિંક ફરજિયાત

    July 21, 2026

    Afghanistan માં અચાનક પૂરથી ૨૦ લોકોના મોત, ૧૦૦ થી વધુ ગુમ; બચાવ કામગીરી ચાલુ

    July 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Pakistan માં ’પૂર’થી ભારે તબાહી, ૧૨ લોકોના મોત, ૧૮ ઘાયલ; અનેક ઘરો ધરાશાયી

    July 21, 2026

    Dharmendra Pradhan રાજીનામું આપવું જોઈએ, Manoj Jarang વાંગચુકના વિરોધને સમર્થન

    July 21, 2026

    બધા ચોર ભાજપમાં ગયા છે, હું તેમને ક્યારેય પાછા લઇશ નહીં, Mamata Banerjee

    July 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.