Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Delhi ના લોધી કોલોની વિસ્તારમાં એક ઘરમાં ભીષણ આગ લાગી, જેમાં બે પુત્રીઓ અને તેમની માતાના મોત

    July 21, 2026

    22 જુલાઈનું રાશિફળ

    July 21, 2026

    Bihar માં મોડેલ સ્કૂલોના કેસરી રંગ,માતા સરસ્વતીનો રંગ પણ કેસરી છે,શિક્ષણ મંત્રી

    July 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Delhi ના લોધી કોલોની વિસ્તારમાં એક ઘરમાં ભીષણ આગ લાગી, જેમાં બે પુત્રીઓ અને તેમની માતાના મોત
    • 22 જુલાઈનું રાશિફળ
    • Bihar માં મોડેલ સ્કૂલોના કેસરી રંગ,માતા સરસ્વતીનો રંગ પણ કેસરી છે,શિક્ષણ મંત્રી
    • Dilip Ghosh Mamata Banerjee પર શહીદો અને તેમના પરિવારો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો
    • Kisan Mahapanchayat માટે ખેડૂતો દિલ્હી તરફ કૂચ,શંભુ સરહદ પર સિમેન્ટની દિવાલોથી ખેડૂતોને રોકવામાં આવ્યા
    • હવે ગૃહમંત્રી પર વિપક્ષનો હુમલો, ડાબેરીઓ સંસદમાં અમિત શાહના નિવેદનની માંગ
    • Pakistan માં ’પૂર’થી ભારે તબાહી, ૧૨ લોકોના મોત, ૧૮ ઘાયલ; અનેક ઘરો ધરાશાયી
    • Dharmendra Pradhan રાજીનામું આપવું જોઈએ, Manoj Jarang વાંગચુકના વિરોધને સમર્થન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Somnathનું ગુરુકુળ અને સોસાયટીઓ વરસાદી પાણીને ઈશ્વરની પ્રસાદી ગણે છે
    સૌરાષ્ટ્ર

    Somnathનું ગુરુકુળ અને સોસાયટીઓ વરસાદી પાણીને ઈશ્વરની પ્રસાદી ગણે છે

    Vikram RavalBy Vikram RavalJuly 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્રારા)

    Prabhas Patan તા.૨૧

    વરસતા વરસાદનું ટીપે ટીપું જળ એ માત્ર પાણી નથી પરંતુ ઈશ્વરની માનવજાત ઉપર પ્રસાદી છે સિંચાઈ હોય કે ઘરવપરાશ કે ઉદ્યોગો કે માનવજાત હોય કે પશુ – પ્રાણી કે પંખી હોય પાણી વિના જીવન શૂન્યસમાન હોય છે દર વરસે કાં તો અઢળક વરસાદ પડે છે કે વરસાદ ખેંચાય છે કે ઓછા વરસાદથી જળ સંકટ કે ખેતીને અસર થાય છે અને જ્યારે વરસાદમાં વહેતું પાણી નદી નાળા કે સમુદ્રમાં વહી જઈ વેડફાય છે પ્રભાસ – પાટણમાં ગુરુકુળ અને દ્વારકેશ સોસાયટીમાં આ પાણી સાગરમાં ન વહી જાય એ માટે અગાસી કે છાપરા ઉપરથી નીતરતા પાણીનો સંગ્રહ ભૂગર્ભ ટાંકા બનાવી સચવાય છે અને ઉપયોગ પણ કરાય છે

    સોમનાથ સ્વામિનારાયણ ગુરુકુળમાં આવો જ ભૂગર્ભ ટાંકો છે જે અંગે સ્વામી ભક્તિપ્રસાદ દાસજીએ જણાવ્યું કે ‘‘જળ એ જ જીવન છે‘‘ અને આ ગુરુકુળમાં ૪૦ ૨૦ નો ભૂગર્ભ ટાંકો જે ૧૫ ફૂટ ઊંડો અને ઊંચો છે તેમાં ત્રણથી સાડાત્રણ લાખ લીટર પાણીનો સંગ્રહ કરાય છે આ માટે ચોમાસા પહેલા ગુરુકુળની અગાસી સાવરણી -સાવરણાથી સાફ કરી રાખવામાં આવે છે અને જ્યારે પહેલો વરસાદ પડે ત્યારે તે પાણીથી અગાસીને ફરી ધોઈ તે પાણી જતું કરાય છે અને તે પછીના વરસાદનું નીતરતું પાણી અગાસીના ધોરીયા સાથે જોડાયેલ પીવીસી પાઇપલાઇન મારફત નીચે આવેલ કુંડી સુધી જાય છે

    જ્યાં ગોઠવાયેલ જાળીમાં ફિલ્ટર થઈ પછી તે પાણી ટાંકામાં સંગ્રહ થાય છે જો વધુ પડતું પાણી આવે તો તે પાણીને ગુરુકુળના બે અલગ-અલગ કુવાઓ તરફ વાળી રિચાર્જ કરાય છે આ પાણી કાયમી વપરાશમાં પીવામાં કામ લાગે છે અને વરસાદ ખેંચાઈ તો પણ ચિંતા રહેતી નથી તો સોમનાથ બાયપાસ ઉપર આવેલ દ્વારકેશ સોસાયટીમાં રહેતા શિક્ષક વિજયભાઈ કોટડીયા કહે છે તેને તથા સોસાયટીના ૧૦ થી ૧૨ મકાનોમાં બાંધકામ સમયે જે વરસાદી પાણી અગાસીમાંથી પાઇપ વાટે ટાંકા સુધી ઉતારી જળસંગ્રહ કરાય છે ટાંકાનું પાણી જંતુમુક્ત સ્વસ્થ રહે તે માટે ચુનાની પોટલી પણ તે ટાંકામાં નખાય છે આ ભૂગર્ભ જળસંગ્રહ ભવિષ્યના જળ સંકટમાં અકસીર ઈલાજ છે આજે જ્યારે ઠેર – ઠેર સિમેન્ટ, ડામર અને બ્લોકની સડકો બની ગઈ છે જેથી વરસાદનું પાણી જમીનમાં ઉતરતું નથી આને કારણે ભૂગર્ભ જળ ઊંડા જતાં જાય છે ત્યારે વરસાદી પાણીથી કુવા રિચાર્જ કરાય તો પાણીના તળ ઊંચા આવી શકે

    Prabhas Patan NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagarમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત, ગીર સોમનાથના ૫ વર્ષના બાળકના સેમ્પલ ગાંધીનગર મોકલાયા

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    ઢાંક ગામે વિનામૂલ્યે નેત્રયજ્ઞ યોજાયો, 110 દર્દીઓની આંખની તપાસ કરાઈ

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: બાંટવા પંથકમાં ૧૫ વર્ષીય પરણિતાનો ગળાફાંસો ખાઇ આપઘાત

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadhના મધુરમ વિસ્તારમાં મહિલા સંચાલિત જુગારનો અખાડો ઝડપાયો ૪ મહિલા સહિત ૮ પકડાયા

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ’સ્નેહનું સંભારણું’નું ભવ્ય આયોજન

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal: છેડતીના કેસમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ત્વરિત કામગીરી, સફળ કાઉન્સેલિંગથી યુવકે માફી માંગી

    July 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Categories
    Latest News

    Delhi ના લોધી કોલોની વિસ્તારમાં એક ઘરમાં ભીષણ આગ લાગી, જેમાં બે પુત્રીઓ અને તેમની માતાના મોત

    July 21, 2026

    22 જુલાઈનું રાશિફળ

    July 21, 2026

    Bihar માં મોડેલ સ્કૂલોના કેસરી રંગ,માતા સરસ્વતીનો રંગ પણ કેસરી છે,શિક્ષણ મંત્રી

    July 21, 2026

    Dilip Ghosh Mamata Banerjee પર શહીદો અને તેમના પરિવારો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો

    July 21, 2026

    Kisan Mahapanchayat માટે ખેડૂતો દિલ્હી તરફ કૂચ,શંભુ સરહદ પર સિમેન્ટની દિવાલોથી ખેડૂતોને રોકવામાં આવ્યા

    July 21, 2026

    હવે ગૃહમંત્રી પર વિપક્ષનો હુમલો, ડાબેરીઓ સંસદમાં અમિત શાહના નિવેદનની માંગ

    July 21, 2026
    Search
    Main News

    Bihar માં મોડેલ સ્કૂલોના કેસરી રંગ,માતા સરસ્વતીનો રંગ પણ કેસરી છે,શિક્ષણ મંત્રી

    July 21, 2026

    Dilip Ghosh Mamata Banerjee પર શહીદો અને તેમના પરિવારો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો

    July 21, 2026

    Kisan Mahapanchayat માટે ખેડૂતો દિલ્હી તરફ કૂચ,શંભુ સરહદ પર સિમેન્ટની દિવાલોથી ખેડૂતોને રોકવામાં આવ્યા

    July 21, 2026

    હવે ગૃહમંત્રી પર વિપક્ષનો હુમલો, ડાબેરીઓ સંસદમાં અમિત શાહના નિવેદનની માંગ

    July 21, 2026

    Pakistan માં ’પૂર’થી ભારે તબાહી, ૧૨ લોકોના મોત, ૧૮ ઘાયલ; અનેક ઘરો ધરાશાયી

    July 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Delhi ના લોધી કોલોની વિસ્તારમાં એક ઘરમાં ભીષણ આગ લાગી, જેમાં બે પુત્રીઓ અને તેમની માતાના મોત

    July 21, 2026

    22 જુલાઈનું રાશિફળ

    July 21, 2026

    Bihar માં મોડેલ સ્કૂલોના કેસરી રંગ,માતા સરસ્વતીનો રંગ પણ કેસરી છે,શિક્ષણ મંત્રી

    July 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.