Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે
    • પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો
    • 15 ઓગસ્ટનું પંચાંગ
    • 15 ઓગસ્ટનું રાશિફળ
    • ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી
    • Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી
    • વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»રેલ સેફ્ટીમાં ઉત્કૃષ્ટ સતર્કતા બદલ Rajkot ડિવિઝનના કર્મચારી સન્માનિત
    રાજકોટ

    રેલ સેફ્ટીમાં ઉત્કૃષ્ટ સતર્કતા બદલ Rajkot ડિવિઝનના કર્મચારી સન્માનિત

    Vikram RavalBy Vikram RavalJuly 28, 2026Updated:July 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અસામાન્ય અવાજ અને ગ્રીસ બળવાની ગંધ પરથી ખરાબ વેગનની સમયસર ઓળખ, સતર્કતાથી સંભવિત રેલ દુર્ઘટના ટળી

    Rajkot તા.૨૮

    પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડેએ તાજેતરમાં મુંબઈ સ્થિત પશ્ચિમ રેલવે મુખ્યાલય ખાતે યોજાયેલા એક સમારોહમાં મે અને જૂન ૨૦૨૬ માટે વિવિધ ડિવિઝનોના નવ રેલકર્મીઓને મહાપ્રબંધકના ‘‘મેન ઓફ ધ મંથ‘‘ સેફ્ટી પુરસ્કારથી સન્માનિત કર્યા. આ કર્મચારીઓને તેમની અસાધારણ સતર્કતા, કર્તવ્યનિષ્ઠા અને સમર્પણ માટે સન્માનિત કરવામાં આવ્યા, જેમની જાગરૂકતા અને ત્વરિત કાર્યવાહીથી સંભવિત અપ્રિય ઘટનાઓને ટાળી શકાઈ તથા સુરક્ષિત રેલ પરિચાલન સુનિશ્ચિત થયું. સન્માનિત કર્મચારીઓમાં રાજકોટ ડિવિઝનના શ્રી અજીત કુમાર કાંટેવાલા (પોઈન્ટ્‌સમેન, મુખ્યાલય મોડપુર) પણ સામેલ છે.

    રાજકોટ ડિવિઝનના સિનિયર ડીવીઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર પુરસ્કાર પ્રાપ્ત કરનાર રાજકોટ ડિવિઝનના કર્મચારી શ્રી અજીત કુમાર કાંટેવાલાને તેમની અસાધારણ સતર્કતા અને ત્વરિત કાર્યવાહી માટે સન્માનિત કરવામાં આવ્યા. ડ્યુટી દરમિયાન તેમણે મોડપુર રેલવે સ્ટેશનથી નાયરા એનર્જી રેલવે સાઇડિંગ જતી માલગાડીના રન-થ્રુ સમયે ટોકન આપ્યા બાદ બ્રેક વેનથી દસમા સ્થાને રહેલા વેગનમાંથી અસામાન્ય અવાજ તથા ગ્રીસ બળવા જેવી ગંધ અનુભવી.

    સ્થિતિની ગંભીરતાને સમજીને તેમણે સમય ગુમાવ્યા વિના તરત જ મોડપુર રેલવે સ્ટેશન પર ડ્યુટી પર તૈનાત સ્ટેશન માસ્ટરને તેની જાણ કરી. ત્યારબાદ પછીના સ્ટેશન, નાયરા એનર્જી રેલવે સાઇડિંગને ‘‘સ્ટોપ એન્ડ એક્ઝામિન‘‘ બેલ કોડ દ્વારા સતર્ક કરવામાં આવ્યું તથા સંબંધિત સ્ટેશન અધિકારીને પણ ત્વરિત માહિતી આપવામાં આવી.

    માલગાડી નાયરા એનર્જી રેલવે સાઇડિંગ પહોંચવા પર તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બ્રેક વેનથી દસમા સ્થાને લાગેલા વેગનના પાછલા પૈડામાં અતિશય સ્કિડિંગ જોવા મળ્યું હતું. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ઉક્ત વેગનને તરત જ સુરક્ષિત રીતે ટ્રેનથી અલગ કરવામાં આવ્યું.

    શ્રી અજીત કુમાર કાંટેવાલાની જાગરૂકતા, સૂઝબૂઝ, ત્વરિત નિર્ણય ક્ષમતા અને કર્તવ્ય પ્રત્યેના સમર્પણના કારણે એક સંભવિત ગંભીર રેલ દુર્ઘટના ટળી ગઈ. તેમના પ્રશંસનીય કાર્યથી રેલવે સંપત્તિને સંભવિત નુકસાનથી બચાવી શકાઈ તથા સુરક્ષિત અને અવિરત રેલ પરિચાલન સુનિશ્ચિત થયું.

    રાજકોટ ડિવિઝન રેલ પ્રબંધક શ્રી ગિરિરાજ કુમાર મીનાએ શ્રી અજીત કુમાર કાંટેવાલાના ઉત્કૃષ્ટ સેફ્ટી કાર્યની પ્રશંસા કરતા તેમને અભિનંદન પાઠવ્યા. તેમણે જણાવ્યું કે આવા કર્તવ્યનિષ્ઠ, સતર્ક અને સમર્પિત કર્મચારીઓ રાજકોટ ડિવિઝનની મજબૂત સેફ્ટી સંસ્કૃતિના પ્રતીક છે અને અન્ય કર્મચારીઓ માટે પ્રેરણાસ્રોત છે. રાજકોટ ડિવિઝનને પોતાના આવા સમર્પિત અને સતર્ક કર્મચારીઓ પર ગર્વ છે, જે પડકારજનક પરિસ્થિતિઓમાં પણ ત્વરિત અને વિવેકપૂર્ણ નિર્ણય લઈને સુરક્ષિત રેલ પરિચાલન સુનિશ્ચિત કરે છે તથા રેલવે સંપત્તિ અને સમગ્ર રેલ સેફ્ટીને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbiના રફાળેશ્વર મગફળી ગોડાઉન આગઃ મોરબી-વાંકાનેર અને રાજકોટ ફાયર ટીમે રૂ ૬.૮૩ લાખના બીલ મોકલ્યા
    Next Article શરદ પવાર જૂથના સાંસદ સુપ્રિયા સુલે અને બજરંગ સોનાવણે પણ શાહને મળ્યા હતા
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા કોર્પો.નું જાહેરનામું

    August 14, 2026
    રાજકોટ

    કાલે રાષ્ટ્રભક્તિના રંગે રંગાશે સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છ: ઠેર ઠેર ધ્વજવંદન

    August 14, 2026
    રાજકોટ

    Rajkot: સસ્તા સોના અને ડોલરના નામે ત્રણ સાથે રૂા. 35 લાખની ઠગાઇ

    August 13, 2026
    રાજકોટ

    Rajkot: સાયબર ફ્રોડમાં સ્ક્રીપ્ટ રાઇટરની ભૂમિકા ભજવતો નાઇઝીરીયન નાગરિક ઝડપાયો

    August 13, 2026
    રાજકોટ

    Rajkot: દિવંગતોનાં નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન પણ 207 હૃદય આજે પણ અન્યમાં ધબકે છે

    August 13, 2026
    રાજકોટ

    Rajkot: ફૂડ વિભાગે વિજયપ્લોટમાં શ્રીનાથજી ટ્રેડીંગમાંથી 2570 કિલો ભેળસેળવાળા મસાલા સીઝ કરી નાશ કર્યો

    August 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,620
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,980
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-08-2026 15:05
    Categories
    Latest News

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026

    15 ઓગસ્ટનું રાશિફળ

    August 14, 2026

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026
    Search
    Main News

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટ પહેલા જ દિલ્હીમાં એરપોર્ટ, હાઈકોર્ટ અને જામનગર હાઉસમાં બોમ્બની ધમકી

    August 14, 2026

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી J.P. Naddaની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ

    August 14, 2026

    CM આજે અમરેલીમાં: કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.