Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Tankara માં તસ્કરો દુકાનનું શટર તોડી 53 હજારથી વધુની Tobacco ચોરી ગયા

    May 21, 2026

    Morbi માં અપમૃત્યુના ત્રણ બનાવમાં એક મહિલા સહીત ત્રણ મોત

    May 21, 2026

    Morbi માં ઇન્સ્ટન્ટ લોનના નામે વેપારી સહીત બે વ્યક્તિ સાથે 88,500 ની લોન Fraud

    May 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Tankara માં તસ્કરો દુકાનનું શટર તોડી 53 હજારથી વધુની Tobacco ચોરી ગયા
    • Morbi માં અપમૃત્યુના ત્રણ બનાવમાં એક મહિલા સહીત ત્રણ મોત
    • Morbi માં ઇન્સ્ટન્ટ લોનના નામે વેપારી સહીત બે વ્યક્તિ સાથે 88,500 ની લોન Fraud
    • Morbi ની યુવતીનો Snapchatથી સંપર્ક કરી ન્યુડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી અપહરણ બાદ દુષ્કર્મ
    • સાવરકુંડલા ગામે રાજુલાના બાબરીયાધારના યુવકની કુહાડી-પાઈપના ઘા ઝીંકી Murder
    • જામનગરમાં વધુ એક કુખ્યાત ગેંગ સામે પોલીસ દ્વારા ’Gujsitok’ અંગેનો ગુનો
    • Porbandar માં સગાઈ તોડવાનો ખાર રાખી ભાવી નણંદનું ઢીમ ઢાળી દીધું
    • પડધરીમાં ઘરમાં ગોડાઉન માંથી રૂ.4.62 લાખનો Alcohol ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘Heer Sara and Pondicherry’ ફિલ્મમાં બે છોકરીઓનાં Bike tourની રોમાંચક વાર્તા
    મનોરંજન

    ‘Heer Sara and Pondicherry’ ફિલ્મમાં બે છોકરીઓનાં Bike tourની રોમાંચક વાર્તા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai , તા.૨૧
    માનવી ગગરૂ ‘ફોર મોર શોટ્‌સ પ્લીઝ!’ અને ટ્રિપલિંગ જેવા શોમાં પોતાની યાદગાર ભૂમિકાઓ માટે જાણીતી છે, હવે પાત્રલેખા સાથે ‘Heer Sara and Pondicherry’ ’માં જોવા મળશે, જે ૨૯ મેના રોજ થિયેટર્સમાં રિલીઝ થવાની છે. કાર્તિક ચૌધરી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ બે મહિલાઓની વાર્તા કહે છે, જે પોંડિચેરી સુધીની બાઈક યાત્રા પર નીકળે છે અને આ સફર તેમને સ્વતંત્રતા, પોતાની જાતને ફરી શોધવાની અને પોતાની જાત માટે ફરી ઉર્જા મેળવવા તરફ લઈ જાય છે.ફિલ્મમાં તેને કઈ બબાતે આકર્ષી તે વિશે વાત કરતાં માનવીએ કહ્યું, “જ્યારે મેં પહેલી વાર સ્ક્રિપ્ટ વાંચી, ત્યારે તે એક હળવી અને સરળ પુસ્તક જેવી લાગી. ડાયલોગ્સ રમૂજી અને ભાવુક પણ હતા. આ એક સરળ વાર્તા હતી, પરંતુ તેમાં એવી પળો હતી જે દિલને સ્પર્શી જાય અને એ જ વાત મને તેની તરફ ખેંચી ગઈ.”તેનાં પાત્ર ‘હીર’ વિશે વાત કરતાં માનવીએ તેને નિર્ભય, સ્વાભાવિક અને પોતાને લઈને નિઃશંક વ્યક્તિ તરીકે વર્ણવી. માનવી જણાવે છે, “હીરમાં એક પ્રકારની બેફિકરી છે. તેને ખબર છે કે તેને શું જોઈએ છે અને તે તેને મેળવવામાં ડરતી નથી, ભલે પરિણામ ગમે તે હોય. તે જિદ્દી છે, ખુશમિજાજ છે અને દુનિયાને પોતાની ગુલાબી નજરથી જુએ છે. હીર એવી વ્યક્તિ નથી જે દરેક બાબત ઊંડાણથી વિચારે, છતાં તેને એટલી સમજ છે કે શું તેના માટે સારું છે અને શું નથી. તે આત્મવિશ્વાસથી ભરપુર છે અને પોતાની ઓળખ સાથે સહજ છે, એ જ વાત મને તેમાં સૌથી વધુ ગમે છે.” પાત્રલેખા સાથે સ્ક્રીન શેર કરવાની વાત કરતાં માનવીએ જણાવ્યું કે તેની ઓફ-સ્ક્રીન મિત્રતા સમય સાથે સ્વાભાવિક રીતે વિકસતી ગઈ. “ખરેખર, તેમની વચ્ચેના સંબંધમાં એક સફર છે. તેઓ શરૂઆતથી મિત્રો નથી, પરંતુ મુસાફરી દરમિયાન તેમનો સંબંધ વિકસે છે. અમારું પણ કંઈક આવું જ થયું. અમે એકબીજાને સામાજિક રીતે ઓળખતા હતા અને કામ કરતી વખતે એક સુંદર મિત્રતા થઈ ગઈ.”

    Bollywood
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    હેલ્થકેર બ્રાન્ડે R. Madhavan ના વીડિયોનો પરવાનગી વગર ઉપયોગ કરતા માધવન ગુસ્સેઃ કાનૂની નોટિસ મોકલી

    May 21, 2026
    મનોરંજન

    3 idiots ના ડિરેક્ટર Rajkumar Hirani પોતાના દીકરા સાથે ઓટીટીમાં ડેબ્યૂ કર્યું, વેબ સિરીઝ સસ્પેન્સ અને કોમેડીથી ભરપૂર હશે

    May 21, 2026
    મનોરંજન

    Shahrukh Khan હિન્દુ વિધિઓ અનુસાર પૂજા કરી

    May 21, 2026
    મનોરંજન

    Karan Kundra એ તેજસ્વી પ્રકાશને પ્રપોઝ કર્યુંઃ ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ ગુસ્સે થઈ

    May 21, 2026
    મનોરંજન

    Mouni Roy કાન ૨૦૨૬માં સ્લીક નોઇર ગ્લેમ લૂકમાં જોવા મળી

    May 21, 2026
    મનોરંજન

    Janhvi Kapoor નાં નખરાંઓથી પેડ્ડી ફિલ્મની ટીમ તંગ

    May 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Tankara માં તસ્કરો દુકાનનું શટર તોડી 53 હજારથી વધુની Tobacco ચોરી ગયા

    May 21, 2026

    Morbi માં અપમૃત્યુના ત્રણ બનાવમાં એક મહિલા સહીત ત્રણ મોત

    May 21, 2026

    Morbi માં ઇન્સ્ટન્ટ લોનના નામે વેપારી સહીત બે વ્યક્તિ સાથે 88,500 ની લોન Fraud

    May 21, 2026

    Morbi ની યુવતીનો Snapchatથી સંપર્ક કરી ન્યુડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી અપહરણ બાદ દુષ્કર્મ

    May 21, 2026

    સાવરકુંડલા ગામે રાજુલાના બાબરીયાધારના યુવકની કુહાડી-પાઈપના ઘા ઝીંકી Murder

    May 21, 2026

    જામનગરમાં વધુ એક કુખ્યાત ગેંગ સામે પોલીસ દ્વારા ’Gujsitok’ અંગેનો ગુનો

    May 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Tankara માં તસ્કરો દુકાનનું શટર તોડી 53 હજારથી વધુની Tobacco ચોરી ગયા

    May 21, 2026

    Morbi માં અપમૃત્યુના ત્રણ બનાવમાં એક મહિલા સહીત ત્રણ મોત

    May 21, 2026

    Morbi માં ઇન્સ્ટન્ટ લોનના નામે વેપારી સહીત બે વ્યક્તિ સાથે 88,500 ની લોન Fraud

    May 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.