Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    IIT Kharagpurમાં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026

    Hyderabadમાં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી: ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં નિર્ણય

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • IIT Kharagpurમાં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત
    • Hyderabadમાં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી: ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી
    • કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં નિર્ણય
    • ‘ટ્રમ્પના 7 દાવા અને તમામ જુઠ્ઠાં…’ ભડકેલાં Iranએ કહ્યું: હોર્મુઝમાં તો ફક્ત અમારો જ કાયદો ચાલશે
    • વિપક્ષે નારીશક્તિનો હક છિનવ્યો, ગામડે-ગામડે લઈ જઈશું આ મુદ્દો: PM મોદી
    • Sonia Gandhiની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ
    • Congress પર મહિલા વિરોધી હોવાનો કલંક લાગ્યો, જે ક્યારેય નહીં ભૂંસાય: રિજિજુનો વળતો પ્રહાર
    • Iranએ ફરી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કર્યું: America સામે વાયદો તોડવાનો લગાવ્યો આરોપ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»મનોરંજન ઉદ્યોગમાં સસ્ટેનેબિલિટી બાબતે ખરી જવાબદારીનો અભાવ છે : Bhumi Pednekar
    મનોરંજન

    મનોરંજન ઉદ્યોગમાં સસ્ટેનેબિલિટી બાબતે ખરી જવાબદારીનો અભાવ છે : Bhumi Pednekar

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 6, 2026Updated:March 6, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મને લાગે છે કે આજનું બોલિવૂડ ખરેખર ઓથેન્ટિસિટીની ઉજવણી કરે છે કારણ કે દર્શકો એ જ ઇચ્છે છે

    Mumbai, તા.૬

    એક તરફ દેશ અને દુનિયા પર્યાવરણ, પુનઃપ્રાપ્ય ઉર્જાસ્ત્રોતો અને તેમાં લાંબા ગાળાના તેમજ ટકાઉ પરિવર્તનો પર સતત કામ કરે છે, બીજી તરફ ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગમાં આજે પણ ઘણી બાબતોમાં આજે પણ પરંપરાગત અભિગમ સાથે જ કામ થાય છે. તાજેતરમાં એક મેગેઝિન સાથેના ઇન્ટરવ્યુમાં ભૂમિ પેડનેકરે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ભૂમિએ મનોરંજન ઉદ્યોગમાં સસ્ટેનેબિલિટી અંગે વધુ જવાબદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેણે જણાવ્યું કે લાંબા ગાળાના પરિવર્તન માટે વ્યવસ્થિત અને જવાબદાર પગલાં લેવા અત્યંત જરૂરી છે. તેણે ચોક્કસ ધારા ધોરણો અને પારદર્શકતાના અભાવ વિશે પણ વાત કરી હતી.ભૂમિએ કહ્યું,“મને લાગે છે કે પહેલું પગલું જવાબદારી છે. હાલમાં ખાસ કરીને વિવિધ ઉદ્યોગોના સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સ બાબતે ખરેખર અભાવ છે, જે મારા મતે અત્યંત મહત્વનું છે. હકીકત તો એ છે કે આપણી ઇન્ડસ્ટ્રી ઘણી હદ સુધી ઘણી બેજવાબદાર છે, પ્લાસ્ટિક અને અન્ય પર્યાવરણને નુકસાન કરે એવી સામગ્રીનો વ્યાપક ઉપયોગ થાય છે. પરંતુ જો આપણે અસરકારક રીતે રિસાયક્લિંગ શરૂ કરીએ અને કાર્બન ફૂટપ્રિન્ટ, રિસાયક્લેબિલિટી અને રિયૂઝેબિલિટી જેવી બાબતો પર યોગ્ય ડેટા જાળવીએ, તો લોકો તેની અસરો અંગે વધુ સ્પષ્ટ સમજ મેળવી શકશે. આવી જાગૃતિ એક ઉત્તમ શરૂઆત બની શકે.”હાલ ફિલ્મ નિર્માણમાં પર્યાવરણની દૃષ્ટિએ જવાબદારીભર્યા પગલાં અંગે ચાલી રહેલી ચર્ચાઓ છે, જેમાં સેટ પર કચરાના સંચાલન અને સંસાધનોના ઉપયોગ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.ભૂમિએ કહ્યું, હવે હિન્દી સિનેમા પરફેક્શન કરતાં ઓથેન્ટિસિટીને વધુ મહત્વ આપે છે સ્ક્રીન પર અને બહાર બંને રીતે. બિલકુલ! મને લાગે છે કે આજનું બોલિવૂડ ખરેખર ઓથેન્ટિસિટીની ઉજવણી કરે છે કારણ કે દર્શકો એ જ ઇચ્છે છે. મેં આ વાત પોતે જ અનુભવી છે; હું શીખી છું અને તેમાંથી સમજ્યું છે કે પોતાના સાચા સ્વરૂપમાં રહેવાથી વધુ મહત્વનું કંઈ નથી. સામાન્ય રીતે કલાકારોને કન્વેયર બેલ્ટ પરથી નીકળતા પ્રોડક્ટ્‌સ જેવી રીતે ટ્રીટ કરવામાં આવતાં હતાં. પરંતુ મને લાગે છે કે હવે હું અને મારા સાથી કલાકારો આ માળખું તોડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હા, મારી પોતાની વ્યક્તિગત સફર રહી છે.

    Bhumi Pednekar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    સોનુ ઉર્ફે Nidhi Bhanushaliએ શો છોડ્યા બાદ તેને ટ્રોલ કરવા બદલ સોશિયલ મીડિયા યુઝર્સની ટીકા કરી

    April 17, 2026
    મનોરંજન

    શું Kalyani Priyadarshan અને Mohanlalના પુત્ર પ્રણવ લગ્ન કરી રહ્યા છે? અભિનેત્રીની માતાએ સત્ય જાહેર કર્યું

    April 17, 2026
    મનોરંજન

    Kangana Ranautએ Chirag Paswan સાથેના સંબંધોની અફવાઓ વિશે સત્ય જાહેર કર્યું

    April 17, 2026
    મનોરંજન

    Alia Bhatt રાહાના વાલીપણાના સંદર્ભમાં ખૂબ જ ચિંતિત છે: સદગુરુને પ્રશ્નો પુછયા

    April 17, 2026
    મનોરંજન

    હવે Young Sherlock Seriesની Season 2 પણ આવશે

    April 17, 2026
    મનોરંજન

    Boby Deol Isha અને અહાનાથી વધુ નજીક આવ્યો

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    IIT Kharagpurમાં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026

    Hyderabadમાં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી: ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં નિર્ણય

    April 18, 2026

    ‘ટ્રમ્પના 7 દાવા અને તમામ જુઠ્ઠાં…’ ભડકેલાં Iranએ કહ્યું: હોર્મુઝમાં તો ફક્ત અમારો જ કાયદો ચાલશે

    April 18, 2026

    વિપક્ષે નારીશક્તિનો હક છિનવ્યો, ગામડે-ગામડે લઈ જઈશું આ મુદ્દો: PM મોદી

    April 18, 2026

    Sonia Gandhiની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    IIT Kharagpurમાં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026

    Hyderabadમાં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી: ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં નિર્ણય

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.