Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જીવ પરમાત્માનો અંશ હોવા છતાં પરમાત્માથી વિમુખ થઇને અનિત્ય સંસારમાં ફસાઇ ગયો છે

    June 26, 2026

    ભગવાનનું નામ સુમિરણ કરવાથી પાપ અને વાસના છૂટે છે

    June 26, 2026

    ભારતમાં ગેરકાયદેસર ગૌણ ખનીજ ખાણકામ એક મિલીભગત છે

    June 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જીવ પરમાત્માનો અંશ હોવા છતાં પરમાત્માથી વિમુખ થઇને અનિત્ય સંસારમાં ફસાઇ ગયો છે
    • ભગવાનનું નામ સુમિરણ કરવાથી પાપ અને વાસના છૂટે છે
    • ભારતમાં ગેરકાયદેસર ગૌણ ખનીજ ખાણકામ એક મિલીભગત છે
    • કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ફરી એકવાર બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે
    • Gandhinagar: ડ્રગ માફિયાઓ સામે ગુજરાત પોલીસનો સપાટો, ૫ વર્ષમાં ૧૩,૬૦૦ કરોડનું ડ્રગ્સ જપ્ત, આંતરરાષ્ટ્રીય નેટવર્કની કમર તોડી
    • Rajkot: જસદણમાં બાળકીના મોત મામલે કાર્યવાહી તેજ, હોસ્ટેલ સંચાલક અને માલિકની ધરપકડ
    • Amreliના ખાંભાના ચતુરી ગામમાં સિંહના હુમલામાં માસુમના મોત મામલે વન મંત્રી અર્જુન મોઢવાડિયા ગામની મુલાકાતે પહોંચ્યા
    • પિતાના જન્મદિને Ajay Devgn ચૌહાણ ફિલ્મની જાહેરાત કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 26
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreli માં બ્રાહ્મણ સોસાયટીનો માર્ગ બંધ કરાશે તો થશે આંદોલન
    સૌરાષ્ટ્ર

    Amreli માં બ્રાહ્મણ સોસાયટીનો માર્ગ બંધ કરાશે તો થશે આંદોલન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અમરેલીમાં સોસાયટીનો માર્ગ બંધ કરવા સામે મહિલાઓ આવી મેદાને,થાળી વાટકા વગાડી વિરોધ કરાયો

    (મિલાપ રૂપારેલ દ્વારા)અAmreli તા.૨૬

    અમરેલી શહેરમાં દીકરાના ઘર તરીકે ઓળખાતી સંસ્થા અને લાઠી રોડ પર આવેલી બ્રાહ્મણ સોસાયટી પાસે કેટલાય વર્ષોથી સ્થાનિક લોકો ઉપયોગમાં લેતા માર્ગને  બંધ કરવાની કાર્યવાહી શરૂ થતાં અમરેલીમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જો આ માર્ગ બંધ થઈ જવાથી બ્રાહ્મણ સોસાયટી તેમજ આસપાસના વિસ્તારોમાં રહેતા અનેક પરિવારોને અવરજવર માટે મુશ્કેલી ઉભી થવાની શક્યતા સર્જાઈ છે. જે મુદ્દે મહિલાઓ રસ્તા પર ઉતરીને થાળી વાટકા વગાડીને વિરોધ કર્યો હતો.

    આ મુદ્દે સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષોથી ઉપયોગમાં લેવાતો આ માર્ગ અચાનક બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ મુદ્દે સંબંધિત સંસ્થાઓ અને જવાબદાર તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી. જેના કારણે લોકોમાં અસંતોષની લાગણી વ્યાપી છે.

    આ મામલે ગઈકાલે વિસ્તારની મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ હતી અને થાળી-વાટકા વગાડી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલાઓએ જણાવ્યું હતું કે રસ્તો બંધ થઈ જવાથી વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને રોજિંદા કામકાજ માટે આવતા-જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

    આ પ્રદર્શન દરમિયાન સ્થાનિકોએ ચેતવણી આપી હતીકે જો આગામી દિવસોમાં રસ્તો બંધ કરવાની કાર્યવાહી રોકવામાં નહીં આવે અને સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં લાવવામાં આવે તો વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે, જેના માટેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે. હાલમાં સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યોછે અને સ્થાનિક લોકો તંત્રના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreliના ખાંભાના ચતુરી ગામમાં સિંહના હુમલામાં માસુમના મોત મામલે વન મંત્રી અર્જુન મોઢવાડિયા ગામની મુલાકાતે પહોંચ્યા

    June 26, 2026
    સૌરાષ્ટ્ર

    Babara : યા હુસેન યા હુસેન ના નારા સાથે આસુરાના દિવસે તાજીયા ટાઢા કરાયા

    June 26, 2026
    સૌરાષ્ટ્ર

    Manavadarમાં નગરપાલિકાની ઘોર બેદરકારી

    June 26, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: મિલન સિનેમા નજીક ઇલેક્ટ્રીક ટીસીમાં આગ લાગી

    June 26, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: જિલ્લા પંચાયતની સમિતિઓ જાહેર

    June 26, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: મહોરમ-તાજીયાના તહેવારને લઈને ટ્રાફિક રૂટ ડાયવર્ઝન અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

    June 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    જીવ પરમાત્માનો અંશ હોવા છતાં પરમાત્માથી વિમુખ થઇને અનિત્ય સંસારમાં ફસાઇ ગયો છે

    June 26, 2026

    ભગવાનનું નામ સુમિરણ કરવાથી પાપ અને વાસના છૂટે છે

    June 26, 2026

    ભારતમાં ગેરકાયદેસર ગૌણ ખનીજ ખાણકામ એક મિલીભગત છે

    June 26, 2026

    કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ફરી એકવાર બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે

    June 26, 2026

    Gandhinagar: ડ્રગ માફિયાઓ સામે ગુજરાત પોલીસનો સપાટો, ૫ વર્ષમાં ૧૩,૬૦૦ કરોડનું ડ્રગ્સ જપ્ત, આંતરરાષ્ટ્રીય નેટવર્કની કમર તોડી

    June 26, 2026

    Rajkot: જસદણમાં બાળકીના મોત મામલે કાર્યવાહી તેજ, હોસ્ટેલ સંચાલક અને માલિકની ધરપકડ

    June 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જીવ પરમાત્માનો અંશ હોવા છતાં પરમાત્માથી વિમુખ થઇને અનિત્ય સંસારમાં ફસાઇ ગયો છે

    June 26, 2026

    ભગવાનનું નામ સુમિરણ કરવાથી પાપ અને વાસના છૂટે છે

    June 26, 2026

    ભારતમાં ગેરકાયદેસર ગૌણ ખનીજ ખાણકામ એક મિલીભગત છે

    June 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.