Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: આટકોટ નજીક પીકઅપવાનની અડફેટે રાહદારીનું મોત

    August 11, 2026

    Rajkot: ડિઝલના બાકી નાણાંની ઉઘરાણીના મુદ્દે પેટ્રોલપંપના માલિક પર હુમલો

    August 11, 2026

    Rajkot: દુકાનદાર વચ્ચે થયેલી મારા મારીમા પાડોશીવેપારીને એક વર્ષની સજા

    August 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: આટકોટ નજીક પીકઅપવાનની અડફેટે રાહદારીનું મોત
    • Rajkot: ડિઝલના બાકી નાણાંની ઉઘરાણીના મુદ્દે પેટ્રોલપંપના માલિક પર હુમલો
    • Rajkot: દુકાનદાર વચ્ચે થયેલી મારા મારીમા પાડોશીવેપારીને એક વર્ષની સજા
    • 12 ઓગસ્ટનું પંચાંગ
    • 12 ઓગસ્ટનું રાશિફળ
    • અનિશ્ચિતતા અને વેચવાલીથી બજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!
    • Surat ના સિંગણપોરમાં એપાર્ટમેન્ટમાં આગ લાગી
    • Ahmedabad: Parimal ચાર રસ્તા નજીક ફ્લેટમાં સોલર પેનલ લગાવવાના નામે છેતરપિંડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbiના સાદુળકા, નારણકા અને રાજપર ગામે અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત
    મોરબી

    Morbiના સાદુળકા, નારણકા અને રાજપર ગામે અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત

    Vikram RavalBy Vikram RavalAugust 11, 2026Updated:August 11, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા)

    Morbi તા.૧૧

    મોરબી તાલુકા પંથકમાં અપમૃત્યુના બનાવોમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે જે બનાવો મામલે પોલીસ ટીમોએ તપાસ ચલાવી છેપ્રથમ બનાવમાં જમ્મુ કશ્મીરના રહેવાસી ગગનસિંગ ભજનસિંગ (ઉ.વ.૩૩) નામના યુવાન ગત તા. ૧૦ ના રોજ મોરબીના સાદુળકા ગામની સીમમાં સર્વોદય હોટેલ ખાતે પોતાની ગાડી આરજે ૨૦ જીસી ૨૩૫૧ ગાડી રાખી હતી અને ટ્રકની કેબીનમાં ગગનસિંગનું કોઈ કારણોસર મોત થયું હતું

    બીજા બનાવમાં મૂળ દાહોદ હાલ મોરબીના નારણકા ગામના રહેવાસી કૈલાશબેન દેવેન્દ્રસ્કુમાર પસાયા નામની પરિણીતાના પતિ ફોનમાં વાત કરતા હોય અને કોઈ છોકરી સાથે ફોનમાં વાત કરતા હોવાનો શક વહેમ રાખી પતિ પાસેથી ફોન આંચકી લીધો હતો અને તોડી નાખ્યો જેથી પતિ સાથે બોલાચાલી થઇ હતી જેનું મનમાં લાગી આવત ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું

    ત્રીજા બનાવમાં મોરબીના રાજપર ગામ નસીતપર રોડ પર રહેતા સંજય સંતોષભાઈ વર્મા (ઉ..૧૯) નામના યુવાન રાજપર ગામમાં આરવ પોલીપેક લેબર રૂમમાં ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ત્રણેય બનાવો મામલે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi: વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિતે માળિયાની વિવિધ શાળામાં ઉજવણી
    Next Article “મારો નાલાયક બાળક” સમય રૈનાના એક પ્રશ્ને બાદશાહનો પર્દાફાશ કર્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbiના યુવાનને આર્મીમેનની ઓળખ આપી રૂ ૧૨.૪૨ લાખની ચીટીંગ, સાયબર ફ્રોડની ફરિયાદ

    August 11, 2026
    મોરબી

    Wankanerમાં પારકી જમીન પર પાકી બિલ્ડીંગ અને દુકાનો બનાવી દુકાનો ભાડે આપી દીધી, લેન્ડ ગ્રેબિંગ મુજબ ફરિયાદ

    August 11, 2026
    મોરબી

    Wankaner નેશનલ હાઈવે પર રીક્ષા રોડથી નીચે ઉતરી પલ્ટી મારી ગઈ, એક યુવાનનું મોત

    August 11, 2026
    મોરબી

    Morbi-હળવદમાં ચાર સ્થળે જુગાર રેડ, મહિલાઓ સહીત ૧૬ ઝડપાયા

    August 11, 2026
    મોરબી

    Morbi: વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિતે માળિયાની વિવિધ શાળામાં ઉજવણી

    August 11, 2026
    મોરબી

    Morbi: ટંકારાના કારખાનામાં કામ કરતી વખતે શ્રમિકને માથામાં ઈજા પહોંચતા મોત

    August 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,220
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,360
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,560
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-08-2026 23:26
    Categories
    Latest News

    Rajkot: આટકોટ નજીક પીકઅપવાનની અડફેટે રાહદારીનું મોત

    August 11, 2026

    Rajkot: ડિઝલના બાકી નાણાંની ઉઘરાણીના મુદ્દે પેટ્રોલપંપના માલિક પર હુમલો

    August 11, 2026

    Rajkot: દુકાનદાર વચ્ચે થયેલી મારા મારીમા પાડોશીવેપારીને એક વર્ષની સજા

    August 11, 2026

    12 ઓગસ્ટનું પંચાંગ

    August 11, 2026

    12 ઓગસ્ટનું રાશિફળ

    August 11, 2026

    અનિશ્ચિતતા અને વેચવાલીથી બજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!

    August 11, 2026
    Search
    Main News

    Netaji Subhash Chandra Bose ના અસ્થિ જાપાનથી ભારત પાછા લાવવા માટે બોઝની પુત્રીએ સુપ્રીમનો સંપર્ક કર્યો

    August 11, 2026

    સુપરકોમ્પ્યુટિંગ ક્ષેત્રમાં ભારતની નવી શક્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે,PM Modi

    August 11, 2026

    ભારતે Arunachal Pradesh ના ૨૭ સ્થળોના નામ તેના નકશામાં શામેલ કર્યા ત્યારે ચીન ગુસ્સે થયું

    August 11, 2026

    Medical Waste ને ઊંડા ખાડામાં દાટીને નિકાલ કરવાની પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન

    August 11, 2026

    ડીઝલમાં Ethanol Blending પર સરકારે માર્યો બ્રેક

    August 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: આટકોટ નજીક પીકઅપવાનની અડફેટે રાહદારીનું મોત

    August 11, 2026

    Rajkot: ડિઝલના બાકી નાણાંની ઉઘરાણીના મુદ્દે પેટ્રોલપંપના માલિક પર હુમલો

    August 11, 2026

    Rajkot: દુકાનદાર વચ્ચે થયેલી મારા મારીમા પાડોશીવેપારીને એક વર્ષની સજા

    August 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.