Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: આટકોટ નજીક પીકઅપવાનની અડફેટે રાહદારીનું મોત

    August 11, 2026

    Rajkot: ડિઝલના બાકી નાણાંની ઉઘરાણીના મુદ્દે પેટ્રોલપંપના માલિક પર હુમલો

    August 11, 2026

    Rajkot: દુકાનદાર વચ્ચે થયેલી મારા મારીમા પાડોશીવેપારીને એક વર્ષની સજા

    August 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: આટકોટ નજીક પીકઅપવાનની અડફેટે રાહદારીનું મોત
    • Rajkot: ડિઝલના બાકી નાણાંની ઉઘરાણીના મુદ્દે પેટ્રોલપંપના માલિક પર હુમલો
    • Rajkot: દુકાનદાર વચ્ચે થયેલી મારા મારીમા પાડોશીવેપારીને એક વર્ષની સજા
    • 12 ઓગસ્ટનું પંચાંગ
    • 12 ઓગસ્ટનું રાશિફળ
    • અનિશ્ચિતતા અને વેચવાલીથી બજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!
    • Surat ના સિંગણપોરમાં એપાર્ટમેન્ટમાં આગ લાગી
    • Ahmedabad: Parimal ચાર રસ્તા નજીક ફ્લેટમાં સોલર પેનલ લગાવવાના નામે છેતરપિંડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 12
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar જિલ્લામાં જુગારના ત્રણ દરોડાઃ ૧૨ શખ્સો ઝડપાયા, ચાર મહિલાઓનો સમાવેશ; રૂ. ૧૭,૬૧૦નો મુદ્દામાલ કબજે
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગારના ત્રણ દરોડાઃ ૧૨ શખ્સો ઝડપાયા, ચાર મહિલાઓનો સમાવેશ; રૂ. ૧૭,૬૧૦નો મુદ્દામાલ કબજે

    Vikram RavalBy Vikram RavalAugust 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૧

    જામનગર જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે છેલ્લા ૨૪ કલાક દરમિયાન મેઘપર (પડાણા), જોડીયા અને ધ્રોલ પોલીસ મથક વિસ્તારમાં ત્રણ સ્થળે દરોડા પાડી કુલ ૧૨ શખ્સો સામે કાર્યવાહી કરી હતી. જેમાં ચાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસે ત્રણેય સ્થળેથી રોકડ રકમ અને ગંજીપત્તા મળી કુલ રૂ. ૧૭,૬૧૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

    મેઘપર (પડાણા) પોલીસ મથકની હદમાં મોટી ખાવડી ગામના આંબાવાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે વિપુલભાઈ બોઘાભાઈ રાઠોડ (ઉ.વ.૩૩), જયશ્રીબેન પ્રકાશભાઈ પરમાર (ઉ.વ.૩૬), જલુબેન કાનાભાઈ પરમાર (ઉ.વ.૭૨), જ્યોત્સનાબેન મનસુખભાઈ પરમાર (ઉ.વ.૫૫) અને મુક્તાબેન પરષોતમભાઈ પરમાર (ઉ.વ.૬૦) સામે કાર્યવાહી કરી હતી. જેમાં વિપુલભાઈ રાઠોડની ધરપકડ કરાઈ હતી, જ્યારે ચાર મહિલાઓને નોટિસ આપવામાં આવી હતી. સ્થળેથી રોકડા રૂ. ૧૨,૮૦૦ તથા ગંજીપત્તા નંગ-૫૨ મળી કુલ રૂ. ૧૨,૮૦૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો.

    જોડીયા પોલીસ મથકની હદમાં બેરાજા ગામના બસ સ્ટેન્ડ પાસે પાદરમાં જાહેરમાં જુગાર રમતા ભરતસિંહ લાખાજી પરમાર (ઉ.વ.૪૫) અને રાહુલભાઈ બાવાભાઈ ટોયટા (ઉ.વ.૨૬) ઝડપાયા હતા. બંને પાસેથી રોકડા રૂ. ૨,૪૧૦ તથા ગંજીપત્તા નંગ-૫૨ મળી કુલ રૂ. ૨,૪૧૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

    ધ્રોલ પોલીસ મથકની હદમાં લતીપર ગામના ખારાવાડ વિસ્તારમાં રામાપીરના મંદિર પાસે જાહેર શેરીમાં જુગાર રમતા વિપુલભાઈ સવશીભાઈ વાધેલા (ઉ.વ.૩૫), સુમિતભાઈ રમેશભાઈ વાધેલા (ઉ.વ.૨૦), પ્રભાતભાઈ દેવાયતભાઈ કેશુર (ઉ.વ.૪૧), પ્રવિણભાઈ ગગજીભાઈ વાધેલા (ઉ.વ.૪૫) અને પ્રકાશભાઈ બટુકભાઈ વાધેલા (ઉ.વ.૩૪) ઝડપાયા હતા. પોલીસે સ્થળેથી રોકડા રૂ. ૨,૪૦૦ તથા ગંજીપત્તા નંગ-૫૨ મળી કુલ રૂ. ૨,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.ત્રણેય બનાવમાં પોલીસે જુગારધારા કલમ-૧૨ હેઠળ ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article‘Varanasi’ ની રિલીઝ પહેલા પ્રિયંકા ચોપરા સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી, બાપ્પાના આશીર્વાદ લીધા
    Next Article Jamnagar તાલુકાના ધુતારપર ગામના ખેડૂત સાથે રૂ.૨૩ લાખની છેતરપિંડીની ફરિયાદ
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં કચરા કોન્ટ્રાક્ટમાં ગેરરીતિના આક્ષેપ, ગાડીઓમાં ભંગાર-માટી ભરી વજન વધાર્યાનો દાવો

    August 11, 2026
    જામનગર

    Jamnagarમાં બાઇક અટકાવી અકસ્માતનું બહાનું કરી પટ્ટાવાળાના ખિસ્સામાંથી રૂ.૬ હજારની લૂંટ!

    August 11, 2026
    જામનગર

    Jamnagarની ૧૩ વર્ષીય સગીરાને મોરબી લઈ જઈ દુષ્કર્મ આચરનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદ

    August 11, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરામાં વધુ ત્રણ દર્દીઓના મૃત્યુથી હાહાકાર

    August 11, 2026
    જામનગર

    Jamnagar: બાયપાસ પર બાઈકને ટક્કર મારી નાગપુર ગ્રામ પંચાયતના ઉપસરપંચને પાડી દીધા

    August 11, 2026
    જામનગર

    Jamnagarના મોટી ખાવડીમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

    August 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,220
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,360
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,920
    લાઈવ રેટ્સ • અપડેટ: 12-08-2026 01:27
    Categories
    Latest News

    Rajkot: આટકોટ નજીક પીકઅપવાનની અડફેટે રાહદારીનું મોત

    August 11, 2026

    Rajkot: ડિઝલના બાકી નાણાંની ઉઘરાણીના મુદ્દે પેટ્રોલપંપના માલિક પર હુમલો

    August 11, 2026

    Rajkot: દુકાનદાર વચ્ચે થયેલી મારા મારીમા પાડોશીવેપારીને એક વર્ષની સજા

    August 11, 2026

    12 ઓગસ્ટનું પંચાંગ

    August 11, 2026

    12 ઓગસ્ટનું રાશિફળ

    August 11, 2026

    અનિશ્ચિતતા અને વેચવાલીથી બજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!

    August 11, 2026
    Search
    Main News

    Netaji Subhash Chandra Bose ના અસ્થિ જાપાનથી ભારત પાછા લાવવા માટે બોઝની પુત્રીએ સુપ્રીમનો સંપર્ક કર્યો

    August 11, 2026

    સુપરકોમ્પ્યુટિંગ ક્ષેત્રમાં ભારતની નવી શક્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે,PM Modi

    August 11, 2026

    ભારતે Arunachal Pradesh ના ૨૭ સ્થળોના નામ તેના નકશામાં શામેલ કર્યા ત્યારે ચીન ગુસ્સે થયું

    August 11, 2026

    Medical Waste ને ઊંડા ખાડામાં દાટીને નિકાલ કરવાની પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન

    August 11, 2026

    ડીઝલમાં Ethanol Blending પર સરકારે માર્યો બ્રેક

    August 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: આટકોટ નજીક પીકઅપવાનની અડફેટે રાહદારીનું મોત

    August 11, 2026

    Rajkot: ડિઝલના બાકી નાણાંની ઉઘરાણીના મુદ્દે પેટ્રોલપંપના માલિક પર હુમલો

    August 11, 2026

    Rajkot: દુકાનદાર વચ્ચે થયેલી મારા મારીમા પાડોશીવેપારીને એક વર્ષની સજા

    August 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.