Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    07 જૂનનું પંચાંગ

    June 6, 2026

    07 જૂનનું રાશિફળ

    June 6, 2026

    કટીંગ થાય તે પૂર્વે, Rajkot નજીક તુલસી હોટલે પાર્ક કરેલા ટ્રકમાંથી ૬૩ લાખનો દારૂ પકડાયો

    June 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 07 જૂનનું પંચાંગ
    • 07 જૂનનું રાશિફળ
    • કટીંગ થાય તે પૂર્વે, Rajkot નજીક તુલસી હોટલે પાર્ક કરેલા ટ્રકમાંથી ૬૩ લાખનો દારૂ પકડાયો
    • Rajkotમાં હિટ એન્ડ રન, બાઈકને અજાણ્યા વાહને ઉલાળ્યું
    • પૂજા રાજગોર અકસ્માત પ્રકરણમાં Rajkot સિવિલ હોસ્પિટલના તબીબ અને પોલીસ વચ્ચે તું તું મે મેં
    • હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું તેથી પુરૂષોત્તમ નામે પ્રસિદ્ધ છું
    • Rajkotના વૃદ્ધનો વાંકાનેરમાં ભત્રીજાના ઘરે આપઘાત
    • Rajkotમાં હત્યા કેસની ટ્રાયલ ડિલેના બહાને ફાઇનાન્સરની જામીન અરજી રદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»ભારે વરસાદની ચેતવણીને ધ્યાને લઇ South India તરફ જતી 24 ટ્રેનોનાં સમય બદલાયા
    અમદાવાદ

    ભારે વરસાદની ચેતવણીને ધ્યાને લઇ South India તરફ જતી 24 ટ્રેનોનાં સમય બદલાયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 6, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા.6
    દક્ષિણ ભારત તરફ આવેલા કોંકણ રેલવે પર ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને સાવચેતીના કારણોસર 15 જૂનથી 20 ઓક્ટોબર, 2026 સુધી રેલવે દ્વારા મોન્સૂન ટાઈમ ટેબલ અમલમાં મૂકવામાં આવશે.

    આ સમયગાળા દરમિયાન કેટલાક વિભાગોમાં ટ્રેનોની ગતિ મર્યાદિત રાખવામાં આવતાં પશ્ચિમ રેલવે પરથી દોડતી 24 જોડી ટ્રેનોના સમય પત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ સહિત ગુજરાતના અનેક સ્ટેશનો પર ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં બદલાવ જોવા મળશે.

    જેમાં ખાસ કરીને અમદાવાદમાંથી પસાર થતી કેટલીક મહત્ત્વની ટ્રેનોમાં ટ્રેન નં. 16311-12 શ્રી ગંગાનગર-તિવનંતપુરમ એક્સપ્રેસ અમદાવાદ ખાતે સવારે 7.25 વાગ્યે પહોંચશે અને 7.35 વાગ્યે રવાના થશે.

    જ્યારે પરત ફરતી આ ટ્રેન સવારે 6.40 વાગ્યે આવશે અને 6.50 વાગ્યે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નં. 16333-34 વેરાવળ-તિરુવનંતપુરમ એક્સપ્રેસ અમદાવાદ ખાતે બપોરે 3.15 વાગ્યે પહોંચશે અને 3.25 વાગ્યે રવાના થશે. જ્યારે પરત આવતી આ ટ્રેન સવારે 6.40 વાગ્યે પહોંચશે અને 6.50 વાગ્યે ઉપડશે.

    ગાંધીધામ-નાગરકોઈલ એક્સપ્રેસ અને ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસના અમદાવાદ ખાતેના સમય પણ અનુક્રમે બપોરે 3.15થી 3.25 અને સવારે 6.40થી 6.50 નક્કી કરવામાં આવ્યા છે.

    ટ્રેન નં. 19260-59 ભાવનગર-તિવનંતપુરમ એક્સપ્રેસ અમદાવાદ ખાતે બપોરે 3.15 વાગ્યે આવશે અને 3.25 વાગ્યે ઉપડશે. જ્યારે ટ્રેન નં. 19578-77 જામનગર-તિનલવેલી એક્સપ્રેસ અમદાવાદ ખાતે રાત્રે 2.50 વાગ્યે પહોંચશે અને 3.00 વાગ્યે રવાના થશે.

    આ ઉપરાંત ટ્રેન નં. 22908-07 હાપા-મડગાંવ એક્સપ્રેસ, 20924-23 ગાંધીધામ-તિનલવેલી હમસફર એક્સપ્રેસ, 20910-09 પોરબંદર-તિરુવનંતપુરમ એક્સપ્રેસ અને 22476-75 હિસાર-કોઈમ્બતુર એસી એક્સપ્રેસના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદથી મુસાફરી કરતાં મુસાફરોએ ટ્રેનનો સમય ચકાસીને જ મુસાફરી કરવા રેલવે તંત્રે સૂચન કર્યું છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Gujaratમાં શિક્ષકોના પગાર મોડા થતા રોષઃ ગ્રાન્ટ મંજૂરીમાં વિલંબથી ૨ લાખ શિક્ષકો આર્થિક સંકટમાં

    June 6, 2026
    અમદાવાદ

    Ahmedabad ક્યાંક ડેમમાં ન્હાવા પડતા તો ક્યાંક સ્વિમિંગ પુલમાં ડૂબી જતા, ગુજરાતમાં કુલ ૪નાં મોત

    June 6, 2026
    અમદાવાદ

    ગુજરાત સરકારે Ahmedabad પોલીસ કમિશનર અને જ્વલંત આઇપીએસ અધિકારી જીએસ મલિકને નવા ડીજીપી તરીકે નિયુક્ત કર્યા

    June 6, 2026
    રાજકોટ

    Rajkotના રેસકોર્સ મેદાન ખાતે બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજની હનુમંત કથામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો ઉમટી પડ્યા

    June 6, 2026
    અમદાવાદ

    Ahmedabad સાબરમતીને સ્વચ્છ બનાવવા અમદાવાદીઓનો સંકલ્પ, ચાર દિવસમાં ૧૯૮ ટન કચરો દૂર કરાયો

    June 6, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં ખિસ્સામાં રહેલો મોબાઈલ બ્લાસ્ટ થતાં સીએનો અભ્યાસ કરતા કિશોરનું કરુણ મોત

    June 6, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    07 જૂનનું પંચાંગ

    June 6, 2026

    07 જૂનનું રાશિફળ

    June 6, 2026

    કટીંગ થાય તે પૂર્વે, Rajkot નજીક તુલસી હોટલે પાર્ક કરેલા ટ્રકમાંથી ૬૩ લાખનો દારૂ પકડાયો

    June 6, 2026

    Rajkotમાં હિટ એન્ડ રન, બાઈકને અજાણ્યા વાહને ઉલાળ્યું

    June 6, 2026

    પૂજા રાજગોર અકસ્માત પ્રકરણમાં Rajkot સિવિલ હોસ્પિટલના તબીબ અને પોલીસ વચ્ચે તું તું મે મેં

    June 6, 2026

    હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું તેથી પુરૂષોત્તમ નામે પ્રસિદ્ધ છું

    June 6, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    07 જૂનનું પંચાંગ

    June 6, 2026

    07 જૂનનું રાશિફળ

    June 6, 2026

    કટીંગ થાય તે પૂર્વે, Rajkot નજીક તુલસી હોટલે પાર્ક કરેલા ટ્રકમાંથી ૬૩ લાખનો દારૂ પકડાયો

    June 6, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.