Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»ટોચના 11 કમાન્ડર ઠાર કર્યા, હવે બસ 3 બાકી… Hezbollah પર Israel કહેર બની તૂટી પડ્યું
    આંતરરાષ્ટ્રીય

    ટોચના 11 કમાન્ડર ઠાર કર્યા, હવે બસ 3 બાકી… Hezbollah પર Israel કહેર બની તૂટી પડ્યું

    Vikram RavalBy Vikram RavalOctober 10, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Israel,તા,10

    ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે.  ઈઝરાયલે સતત એર સ્ટ્રાઈક કરીને હિઝબુલ્લાહની કમર તોડી નાખી છે. હસન નસરલ્લાહ, હાશિમ સફીદ્દીન ફૌદ શુકર સહિત  અત્યાર સુધીમાં હિઝબુલ્લાહના ટોચના 11 કમાન્ડર ઠાર થઈ ચૂક્યા છે.  ઈઝરાયલના આ હુમલાએ હિઝબુલ્લાહના બીજા લડાકુઓનું મનોબળ પણ તોડી નાખ્યું છે. હવે આ વચ્ચે લડવૈયાઓની આશા હિઝબુલ્લાહના ત્રણ ટોપના કમાન્ડર્સ પર છે.  આ ટોપના ત્રણ કમાન્ડર હાલમાં ક્યાં છે અને તેમની આગળની પ્લાનિંગ શું છે તેની કોઈને ખબર નથી. આ ત્રણ  કમાન્ડર્સના નામ નઈમ કાસીમ, તલાલ હામિહ અને અબુ અલી રીદા.

    નઈમ કાસિમ

    શેખ નઈમ કાસિમને 1991માં હિઝબુલ્લાહના  જનરલ સેક્રેટરી અબ્બાસ અલ-મુસાવીએ ડેપ્યુટી લીડર નિયુક્ત કર્યો હતો. તમને જણાવી દઈએ કે, આગલા વર્ષે  જ અલ-મુસાવીના  કાફલા ને 1992માં ઇઝરાયેલી અપાચે હેલિકોપ્ટરને નિશાન બનાવ્યું હતું જેમાં તેનું મોત થઈ ગયું હતું. ત્યારબાદ નસરલ્લાહે કમાન સંભાળી પરંતુ નઈમ કાસિમ  પોતાની ભૂમિકામાં બન્યો રહ્યો. ગત વર્ષે કાસિમે ઈઝરાયલ સાથે તણાવ ઉપર વિદેશી મીડિયાને ઈન્ટરવ્યૂ પણ આપ્યું હતું.

    તલાલ હામિહ

    તલાલ હામિહને તલાલ હોસ્ની હામિહ, ઈસ્મત મજરાની અથવા અબુ જાફર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે હિઝબુલ્લાહની બાહ્ય કામગીરીનો ઈન્ચાર્જ છે, જેને યુનિટ 910ના નામથી પણ ઓળખવામાં આવે છે, જે સમગ્ર વિશ્વમાં ગુપ્ત અભિયાનોની દેખરેખ રાખે છે. તલાલ હામિહને હિઝબુલ્લાહની પ્રથમ પેઢીનો ભાગ માનવામાં આવે છે, તે 1980ના દાયકાના મધ્યમાં સંગઠનમાં જોડાયો હતો. તલાલ એ અમૂક લોકોમાં સામેલ હતો જેમનો હસન નસરલ્લાહ સાથે સીધો સંપર્ક હતો.

    અબુ અલી રીદા

    હિઝબુલ્લાહ લડવૈયાઓ જે ત્રીજી વ્યક્તિ તરફ  આશાભરી નજરે જોઈ રહ્યા છે તે અબુ અલી રીદા છે. અબુ હિઝબુલ્લાહના બદર ડિવિઝનનો કમાન્ડર છે. ઈઝરાયલની સેના તેને શોધવા માટે સતત ઓપરેશન ચલાવી રહી છે, પરંતુ તેના ઠેકાણાની કોઈને ખબર નથી. એવી માહિતી મળી રહી છે કે, હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર પર સતત હુમલાને જોતા તે કોઈ અજાણ્યા સ્થળે છુપાયેલો છે.

    આ લડવૈયાઓને IDFએ કર્યા ઠાર

    હસન નસરલ્લાહ

    ગુપ્ત બંકરમાં છુપાયેલા હિઝબુલ્લાના ચીફ હસન નસરલ્લાહને ઈઝરાયલે હવાઈ હુમલો કરીને ઠાર કરી દીધો હતો.

    હાશિમ સફીદ્દીનઃ 

    હસન નસરલ્લાહના ઉત્તરાધિકારી ગણાતા હાશિમ સફીદ્દીનને પણ હવાઈ હુમલામાં ઠાર કરી દેવામાં આવ્યો હતો.

    આ ઉપરાંત ઈબ્રાહિમ અકીલ (ઓપરેશન હેડ), મોહમ્મદ કબીસી (મિસાઈલ અને રોકેટ યુનિટ હેડ), ફૌદ શુકર (હિઝબુલ્લાહનો સર્વોચ્ચ કમાન્ડર), અલી કરાકી (સાઉથ ફ્રન્ટ કમાન્ડર)ને પણ ઠાર કરી દેવામાં આવ્યો છે.

    ઈઝરાયલે હિઝબુલ્લાહના બીજી હરોળના નેતાઓમાં વિસમ અલ-તવીલ (રાદવાન ફોર્સ કમાન્ડર), અબુ હસન સમીર (રાદવાન ફોર્સ ટ્રેનિંગ હેડ), મોહમ્મદ હુસૈન સરૌર (એરિયલ કમાન્ડ કમાન્ડર), સામી તાલેબ અબ્દુલ્લાહ (નાસેર યુનિટ કમાન્ડર) અને મોહમ્મદ નાસેર (અઝીઝ યુનિટ કમાન્ડર)ને હવાઈ હુમલામાં ઠાર કરી દીધા હતા.

    Abu-Ali-Rida Hezbollah-Top-Commanders Israel–Hezbollah-conflict Naim-Kassem Talal-Hamieh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Elon Musk ડોનાલ્ડ ટ્રમ્પના ’બિગ બ્યુટીફુલ બિલ’ વિરુદ્ધ એકસ પર મોરચો ખોલ્યો, લખ્યું – ’કિલ ધ બિલ’

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    America ૧૨ દેશોના લોકો અમેરિકા મુસાફરી કરી શકશે નહીં, ૭ અન્ય દેશો પર પણ કડક કાર્યવાહી

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    પાણી સહિત અનેક મુદ્દાઓ પર ભારત સાથે વ્યાપક વાતચીત ઇચ્છે છે: Pakistan વિદેશ મંત્રી

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    China માં ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ : લોકોના વોલેટ પણ ફ્રીઝ કરી નખાયા

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    અફઘાન સહિત 12 દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશ બંધ

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    Bali માં ૩ બ્રિટિશ નાગરિકોને કોકેઈનની દાણચોરી કરવા બદલ મૃત્યુદંડ મળશે?

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.