અમેરિકાએ સીરિયામાં હવાઈ હુમલા કર્યા
વૉશિગ્ટન, તા.૩૧
અમેરિકન સૈન્યએ ગુરુવારે અલ કાયદા સાથે સંકળાયેલા આતંકી સંગઠનના સિનિયર આતંકી મોહમ્મદ અલ સલાહ અલ જબીરને મોતને ઘાટ ઉતારી નાખ્યો. સીરિયાના ઉત્તર-પશ્ચિમ ભાગમાં એક હવાઈ હુમલામાં તેનું મોત નિપજ્યું. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું કે આ હવાઈ હુમલા આતંકીઓના નેટવર્કને તોડવા માટે કરાયા હતા. જબીર હુરાર્સ અલ દીન નામના આતંકી સંગઠનનો આતંકી હતો જે અલ કાયદાના નેટવર્ક સાથે જોડાયેલો હતો. જ્યારે ઈઝરાયલે પેલેસ્ટિનિયન સંગઠન હમાસના સૈન્ય પ્રમુખ મોહમ્મદ દૈફને હવાઈ હુમલામાં ઠાર કર્યો છે. આઈડીએફએ આ ઘટનાની પુષ્ટી કરી હતી.
Trending
- ભારતીય શેરબજારમાં ઉછાળે ફંડોની અપેક્ષિત વેચવાલી…!!
- Rajkot હર્ષ સંઘવી મુલાકાતીઓને નિરાશ નહી કરે!
- Rajkot માં બે ડિગ્રી પારો ગગડયો : અમરેલી – નલિયા પણ ઠંડુ
- Rajinikanth-Kamal Haasan ની ફિલ્મનું દિગ્દર્શન ધનુષ કરે તેવી શક્યતા
- Bollywood માં ફલોપ જતાં રાશા હવે તેલુગુ ફિલ્મ કરશે
- Prabhas ની ફૌજીમાં કાંતારાની કોપી જેવા બે ભાગ આવશે
- 50 વર્ષ બાદ ફરી સિનેમામાં જોવા મળશે જય-વીરૂની જોડી Sholay’
- Pakistani singer કોન્સર્ટમાં લહેરાવ્યો તિરંગો, ‘ભારત પ્રેમ’નો વીડિયો વાઇરલ

