Veraval,તા.9
ગીર સોમનાથ એલ.સી.બી. એ બાતમીના આધારે વેરાવળમા જાહેર રસ્તા પર પ્રવિણગીરી મોતી ગીરી મેઘનાથી તથા ચિરાગ કનકભાઈ પંડીયા રહે.વેરાવળ ને હાલ માં ચાલી રહેલ 20-20 વિશ્વ કપની બીજી સેમી ફાઇનલની ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચ દરમિયાન ક્રિકેટ સટ્ટાનો હારજીતનો જુગાર રમતા ને રમાડતા આરોપી ચિરાગ ના કબજામાં રહેલા મોબાઇલ ફોન માં https ://epicexch.comનામની વેબસાઇટ ઉપર હારજીતનો પૈસાથી દાવ લગાવી ક્રિકેટ સટ્ટા રમતા બન્નેને રોકડા રૂા.57 હજાર તથા મોબાઇલ 2 રૂા.30 હજાર અને મોટર સાયકલ રૂા.10 હજાર મળી કુલ રૂા.97,000 ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
Trending
- Rajkot માં કોનુ રાજ?: કાલે સવારના 9 વાગ્યાથી મતગણતરીનો થશે પ્રારંભ
- આંધ્રપ્રદેશમાં ઇંધણ સંકટ 400થી વધુ પેટ્રોલ પંપ બંધ ! સી.એમ. એકશનમાં
- E-20 પેટ્રોલ બાદ હવે E-25 લાવશે સરકાર : મુંબઈ સહિત મેટ્રો સીટીમાં થશે આરંભ
- Hyderabad ના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટમાં બોમ્બની ધમકીથી અફડાતફડી
- West Bengal માં આજે અંતિમ તબકકામાં 142 બેઠકો પર પ્રચાર પડઘમ શાંત થશે
- કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, લઘુતમ પગાર ₹18,000થી વધીને ₹69,000 થવાની શક્યતા
- Heat wave: કેન્દ્ર સરકારની દેશવ્યાપી એડવાઈઝરી જાહેર, UP-રાજસ્થાન મોડલ અપનાવવા નિર્દેશ
- Heat wave: રાજકોટ સહિતના જિલ્લાઓમાં ‘યલો ઍલર્ટ

