Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Diljit દોસાંજ 2022થી અમેરિકી નાગરિક હોવાનો ઘટસ્ફોટ

    May 15, 2026

    Yamini નઈ નવેલી ફિલ્મમાં જેક્લિનનો કેમિયો હશે

    May 15, 2026

    Moni રોય અને સૂરજ નામબિયાર ચાર વર્ષના લગ્ન બાદ લીધા ડિવોર્સ

    May 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Diljit દોસાંજ 2022થી અમેરિકી નાગરિક હોવાનો ઘટસ્ફોટ
    • Yamini નઈ નવેલી ફિલ્મમાં જેક્લિનનો કેમિયો હશે
    • Moni રોય અને સૂરજ નામબિયાર ચાર વર્ષના લગ્ન બાદ લીધા ડિવોર્સ
    • Punjab કિંગ્સનો સતત પાંચમો પરાજય, કેપ્ટન શ્રેયસ ઐયરે શરમજનક રેકોર્ડ નોંધાવ્યો
    • ઘરેલું મેદાન રહ્યું Unlucky… ચાર ટીમોનો રેકોર્ડ રહ્યો અત્યંત ખરાબ
    • Shakira નું કમબેક : ‘વાકા વાકા’ બાદ હવે ‘દાઈ દાઈ’ થી ફિફા વર્લ્ડ કપમાં મચાવશે ધૂમ
    • Rajkot: ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા અને રૂા. 8 લાખ વળતર ચુકવવાનો હુકમ
    • Rajkot: કુવાડવા હાઇવે પરથી દારૂ ભરેલી કાર ઝડપાઇ: 4.47 લાખનો મુદ્દામાલ જપ્ત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi માં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાન પર બે શખ્સોનો હુમલો
    મોરબી

    Morbi માં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાન પર બે શખ્સોનો હુમલો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 15, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi તા 15
    મોરબીમાં જેલ રોડ ઉપર આવેલ વણકરવાસ વિસ્તારમાં મંદિર પાસે દારૂ પીને આવેલા શખ્સોને દારૂ પીને મંદિરે આવવાની યુવાને ના પાડી હતી જેથી બે શખ્સોએ યુવાન સાથે પર હુમલો કરી ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાનું ધમકી આપી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો.

    જેલ રોડ ઉપર આવેલ વણકરવાસ વિસ્તારમાં રહેતા નરેશભાઈ ઉર્ફે નિલેશભાઈ ધનજીભાઈ મકવાણા (23)એ હાલમાં એ ડિવિઝન ખાતે પભી તથા ભરત રહે. બંને વાલ્મીકિવાસ જેલ રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે વણકરવાસમાં હનુમાનજીના મંદિર પાસે તેનું ઘર આવેલું છે અને ત્યાં આરોપીઓ અવારનવાર દારૂ પીધેલી હાલતમાં આવતા હોય ગત તા. 12/5 ના રોજ રાત્રિના દારૂ પીધેલી હાલતમાં આરોપીઓ ત્યાં આવ્યા હતા જેથી ફરિયાદી અને તેના મિત્રોએ દારૂ પીને ત્યાં આવવાની આરોપીઓને ના પાડી હતી.

    જેથી પભી અને ભરતે ફરિયાદી સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને પબીએ ટાઇલ્સના ટુકડાનો છૂટો ઘા કરીને છાતીમાં ઇજા કરી હતી તેમજ વાસા અને માથાના ભાગે પટા વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાનને સારવારમાં લઈ ગયા હતા ત્યાં તેને માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

    morbi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    મોરબી: Wankaner માં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો

    May 15, 2026
    મોરબી

    મોરબીમાં Light બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણે માર માર્યો

    May 15, 2026
    મોરબી

    Morbi માં યુવાન સામે એરગન તાકી દાગીના રોકડની લૂંટના ગુનામાં રીઢો ગુનેગાર ઝડપાયો

    May 15, 2026
    મોરબી

    Morbi માં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો

    May 15, 2026
    મોરબી

    Morbi નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં

    May 15, 2026
    મોરબી

    Morbi મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા

    May 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Diljit દોસાંજ 2022થી અમેરિકી નાગરિક હોવાનો ઘટસ્ફોટ

    May 15, 2026

    Yamini નઈ નવેલી ફિલ્મમાં જેક્લિનનો કેમિયો હશે

    May 15, 2026

    Moni રોય અને સૂરજ નામબિયાર ચાર વર્ષના લગ્ન બાદ લીધા ડિવોર્સ

    May 15, 2026

    Punjab કિંગ્સનો સતત પાંચમો પરાજય, કેપ્ટન શ્રેયસ ઐયરે શરમજનક રેકોર્ડ નોંધાવ્યો

    May 15, 2026

    ઘરેલું મેદાન રહ્યું Unlucky… ચાર ટીમોનો રેકોર્ડ રહ્યો અત્યંત ખરાબ

    May 15, 2026

    Shakira નું કમબેક : ‘વાકા વાકા’ બાદ હવે ‘દાઈ દાઈ’ થી ફિફા વર્લ્ડ કપમાં મચાવશે ધૂમ

    May 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Diljit દોસાંજ 2022થી અમેરિકી નાગરિક હોવાનો ઘટસ્ફોટ

    May 15, 2026

    Yamini નઈ નવેલી ફિલ્મમાં જેક્લિનનો કેમિયો હશે

    May 15, 2026

    Moni રોય અને સૂરજ નામબિયાર ચાર વર્ષના લગ્ન બાદ લીધા ડિવોર્સ

    May 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.