Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કોન્ટ્રાક્ટના કામોના પૈસા નહી ચૂકવાતા Gujarat High Court AMCનો ઉધડો લીધો

    May 5, 2026

    Vadodara કોટણા બીચ પર ગયેલા યુવકોના ગ્રુપમાંથી બે મિત્રોના ડૂબી જતા મોત

    May 5, 2026

    Vadodara અંકોડીયા પાસે યુવતીની ક્રૂર હત્યા કર્યા બાદ ચાદરમાં લપેટેલી લાશ મળી

    May 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કોન્ટ્રાક્ટના કામોના પૈસા નહી ચૂકવાતા Gujarat High Court AMCનો ઉધડો લીધો
    • Vadodara કોટણા બીચ પર ગયેલા યુવકોના ગ્રુપમાંથી બે મિત્રોના ડૂબી જતા મોત
    • Vadodara અંકોડીયા પાસે યુવતીની ક્રૂર હત્યા કર્યા બાદ ચાદરમાં લપેટેલી લાશ મળી
    • Porbandar 12 વર્ષીય સગીરે માત્ર 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી
    • કુબેરનગરથી કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબહેન નવલેકર સામે ગુનો દાખલ, ચૂંટણીમાં બોગસ LC રજૂ કર્યાનો પર્દાફાશ
    • Gujarat ના આ 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
    • Panchmahal: મુંબઈ-દિલ્હી હાઈવે પર ગોધરા નજીક ભયાનક અકસ્માત, સુરતના એક જ પરિવારના 3 સભ્યોના મોત
    • Ahmedabad મેડિકલ ટુરિઝમના બણગાં પણ ઘરઆંગણે તંત્ર ફેઈલ?33 લાખ લોકો બીમાર છતાં સરકારે કહ્યું-ઓલ ઈઝ વેલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, May 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Upleta એસ.ટી. ડેપોના કંડક્ટરની પ્રમાણિકતા
    સૌરાષ્ટ્ર

    Upleta એસ.ટી. ડેપોના કંડક્ટરની પ્રમાણિકતા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Upleta તા.5
    ઉપલેટા ડેપોના કંડક્ટરે મુસાફરના ભૂલાયેલા રૂા.20,060 પરત મહિલા કંડકટરની પ્રમાણિકતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમએ રાજ્યની જીવાદોરી સમાન છે.ત્યારે માત્ર સુવિધાઓ જ નહીં, પણ કર્મચારીઓની નૈતિકતા અને ફરજ નિષ્ઠાના પણ અદભૂત ઉદાહરણો સામે આવી રહ્યા છે. આવો જ એક પ્રામાણિકતાનો કિસ્સો ઉપલેટા ડેપોમાં પ્રકાશમાં આવ્યો છે.

    ગત તારીખ 02-04ના રોજ મુસાફર ધવલ અનિલભાઇ રાજપરા રાજકોટથી જેતપુર જવા માટે જુનાગઢ વિભાગની રાજકોટ-ઉપલેટા રૂટની બસ (નંબર: GJ-18-ZT-2175) માં સવાર થયા હતા. જેતપુર ઉતર્યા બાદ તેમને ખ્યાલ આવ્યો કે તેમની અંદાજે રૂા.20,060/ની રોકડ રકમ ક્યાંક પડી ગઈ છે અથવા બસમાં ભુલાઈ ગઈ છે.

    ગભરાયેલા મુસાફરે ત્વરિત તે જ બસના મહિલા કંડક્ટર વર્ષાબેન કનારાનો સંપર્ક સાધ્યો હતો. વર્ષાબેને પૂરતી ગંભીરતા દાખવી બસમાં તપાસ કરી હતી અને અથાગ પ્રયત્નોના અંતે તેમને આ પૂરેપૂરી રકમ બસમાંથી મળી આવી હતી. તેમણે તુરંત આ અંગે ઉપલેટા ડેપો મેનેજર એસ. કે. મોરીને જાણ કરી પ્રામાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

    જ્યારે મુસાફર હાજર થયા, ત્યારે ટ્રાફિક કંટ્રોલરની ઉપસ્થિતિમાં તમામ વિગતોની ખરાઈ કરવામાં આવી હતી. ખાતરી થયા બાદ મુસાફરને તેમના પૂરેપૂરા નાણાં પરત કરવામાં આવ્યા હતા. પોતાની મહેનતની કમાણી સુરક્ષિત પરત મળતા અનિલભાઇ ગદગદિત થઈ ગયા હતા.

    ઉપલેટા ડેપોના અધિકારીઓ અને કર્મચારીઓની આ કર્તવ્યનિષ્ઠાની ચોમેર પ્રશંસા થઈ રહી છે. કંડક્ટર વર્ષાબેન કનારાની આ ઉમદા કામગીરીએ સાબિત કર્યું છે કે એસ.ટીનું તંત્ર આજે પણ મુસાફરોની સેવા અને સુરક્ષા માટે કટિબદ્ધ છે.વર્ષાબેનને ડેપો મેનેજર મોરી ભાઈ તથા ચંદુભાઈ તથા રણજીતભાઈ વાઢેર તથા દિલીપભાઈ મહિડા  તથા કિશોરસિંહ ના સહિતના   કર્મચારીઓએ અભિનંદન પાઠવે હતા.

    Upleta Upleta NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Porbandar 12 વર્ષીય સગીરે માત્ર 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી

    May 5, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar જવાહર મેદાનમાં જુગારની બાજી માંડી બેઠેલા 8 શખ્સ ઝડપાયા

    May 5, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar ધો.12 વિ.પ્ર.નું 92.65% અને વિ.પ્ર.નું 95.90% પરિણામ

    May 5, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar શ્વાનનો ત્રાસ યથાવત, 16 માસમાં 24366 લોકોને કરડતા ગભરાટ

    May 5, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar સ્કુટરની ચાવી બનાવવાના બહાને ઘરમાં પ્રવેશી શખ્સે તિજોરી સાફ કરી

    May 5, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar શેત્રુંજય પર્વત પરથી પાશ્વર્વનાથ ભગવાનની મૂર્તિની ચોરી થઈ

    May 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કોન્ટ્રાક્ટના કામોના પૈસા નહી ચૂકવાતા Gujarat High Court AMCનો ઉધડો લીધો

    May 5, 2026

    Vadodara કોટણા બીચ પર ગયેલા યુવકોના ગ્રુપમાંથી બે મિત્રોના ડૂબી જતા મોત

    May 5, 2026

    Vadodara અંકોડીયા પાસે યુવતીની ક્રૂર હત્યા કર્યા બાદ ચાદરમાં લપેટેલી લાશ મળી

    May 5, 2026

    Porbandar 12 વર્ષીય સગીરે માત્ર 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી

    May 5, 2026

    કુબેરનગરથી કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબહેન નવલેકર સામે ગુનો દાખલ, ચૂંટણીમાં બોગસ LC રજૂ કર્યાનો પર્દાફાશ

    May 5, 2026

    Gujarat ના આ 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

    May 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કોન્ટ્રાક્ટના કામોના પૈસા નહી ચૂકવાતા Gujarat High Court AMCનો ઉધડો લીધો

    May 5, 2026

    Vadodara કોટણા બીચ પર ગયેલા યુવકોના ગ્રુપમાંથી બે મિત્રોના ડૂબી જતા મોત

    May 5, 2026

    Vadodara અંકોડીયા પાસે યુવતીની ક્રૂર હત્યા કર્યા બાદ ચાદરમાં લપેટેલી લાશ મળી

    May 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.