Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!
    • 25 એપ્રિલનું રાશિફળ
    • 25 એપ્રિલનું પંચાંગ
    • તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે
    • મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા
    • Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત
    • Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા
    • Morbi: તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara Corporation દોઢ મહિના બાદ ચાલુ વર્ષના મિલકત વેરાના બિલો આપવાનું શરૂ કરશે
    વડોદરા

    Vadodara Corporation દોઢ મહિના બાદ ચાલુ વર્ષના મિલકત વેરાના બિલો આપવાનું શરૂ કરશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 14, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા,14

    વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ભારે વરસાદ અને ત્રણ વખત પૂર આવવાના કારણે મિલકત વેરાના વર્ષ 2024-25ના બિલો આપવાનું આ વખતે મોડું થયું છે. હવે દોઢ મહિના બાદ કોર્પોરેશન દ્વારા બિલો આપવાની શરૂઆત કરવામાં આવશે.

    બિલ આપતા પૂર્વે કોર્પોરેશન દ્વારા રહેણાંક કોમર્શિયલ અને ઔદ્યોગિક એકમો સહિતની મિલકતોના આકારણી રજીસ્ટર પ્રસિદ્ધ કરે છે. જેમાં તારીખ 16 થી આકારણી રજીસ્ટર પ્રસિદ્ધ કરવાનું શરૂ થશે. આકારણી રજીસ્ટર પ્રસિદ્ધ થાય એ પછી તે જે તે વોર્ડમાં જોવા માટે મૂકવામાં આવે છે. જેના આધારે રજીસ્ટરમાં નોંધવામાં આવેલી વિગતો અંગે કંઈ વાંધો હોય અને સુધારો વધારો કરવાનો હોય તો વાંધા અરજી કરવાની પણ તક આપવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા 20 ડિસેમ્બર સુધી ચાલશે. કોર્પોરેશન આશરે 8.50 લાખ વેરાના બિલો આપે છે. દર વર્ષની માફક ચાલુ વર્ષે એડવાન્સ વેરા બિલ ભરવાની સ્કીમ પણ મૂકવામાં આવી હતી. જે બે મહિના ચાલી હતી. જે દરમિયાન કોર્પોરેશનને 240 કરોડની આવક થઈ હતી. ચાલુ વર્ષે મિલકત વેરાની આવકનો લક્ષ્યાંક 742 કરોડનો મૂકવામાં આવ્યો છે. ગયા વર્ષે કોર્પોરેશનના બજેટમાં મુકેલા અંદાજ 671 કરોડના ટાર્ગેટને સિદ્ધ કરવા માટે છેલ્લી ઘડી સુધી એડી ચોટીનું જોર લગાવ્યું હતું. વેરો નહીં ભરનાર સામે પણ સખતાઈ દાખવી હતી. કૂલ 64320 બીન રહેણાંક મિલકતોને સીલ કરવામાં આવી હતી. રહેણાંક મિલકતોને 76252 વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. બાકી વેરાની વસુલાત કરવા 136245  મિલકતોને નોટીસ આપવામાં આવી હતી. વ્યાજ વળતર યોજનાના છેલ્લા દિવસે 12.17 કરોડથી વધુ મેળવીને 671 કરોડનો ટાર્ગેટ એચીવ કર્યો હતો.

    Property-Tax vadodara Vadodara-Corporation
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara રેલવે વિભાગમાં ઓવરહેડ વાયર તૂટવાની ઘટનાઓ શૂન્ય પર આવી

    April 24, 2026
    વડોદરા

    Vadodara: એસ.ટી. બસમાં દારૂની હેરાફેરી કરતા ત્રણ ઝડપાયા

    April 24, 2026
    વડોદરા

    Vadodara: છાણીમાં પાર્ક કરેલા ટેમ્પાઓમાંથી બેટરીઓ ચોરતા બે યુવક પકડાયા

    April 24, 2026
    વડોદરા

    Vadodara: સિગ્નલ ફળીયા ગેંગના સાગરીત સુલતાન ખાલપાની જામીન અરજી રદ

    April 24, 2026
    વડોદરા

    Vadodara: કુરાલીમાં પાંચ દિવસ પહેલા ગુમ વૃધ્ધની હત્યા થયેલી લાશ કોથળામાંથી મળી

    April 24, 2026
    વડોદરા

    Vadodara: મહી નદીના કોતરોમાંથી ખનન માફિયાઓની માટી અને રેતીની ચોરી

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026

    તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે

    April 24, 2026

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.