Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    General Naravane : સૈન્ય અધિકારીઓ નિવૃતિના 20 વર્ષ સુધી ‘પુસ્તક’ લખી શકશે નહી

    February 14, 2026

    પુલવામામાં વિસ્ફોટમાં શહીદ થયેલા જવાનોને 7મી વાર્ષિક પુણ્યતિથિએ PMની શ્રધ્ધાંજલિ

    February 14, 2026

    8મા પગારપંચનું કામ ઝડપથી થશે : આયોગમાં વધુ એક ડાયરેકટરની નિમણુંક

    February 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • General Naravane : સૈન્ય અધિકારીઓ નિવૃતિના 20 વર્ષ સુધી ‘પુસ્તક’ લખી શકશે નહી
    • પુલવામામાં વિસ્ફોટમાં શહીદ થયેલા જવાનોને 7મી વાર્ષિક પુણ્યતિથિએ PMની શ્રધ્ધાંજલિ
    • 8મા પગારપંચનું કામ ઝડપથી થશે : આયોગમાં વધુ એક ડાયરેકટરની નિમણુંક
    • માયાભાઈનો પુત્ર જયરાજ ફરી વિવાદમાં ભવનાથ તળેટીમાં લક્ઝુરિયસ બસ સાથે પહોંચ્યો
    • 15 ફેબ્રુઆરીનું પંચાંગ
    • 15 ફેબ્રુઆરીનું રાશિફળ
    • Vadodara: કારચાલક યુવતીએ થાર ગાડીથી યુવકને ઉડાડ્યો,નોકરીના પહેલા જ દિવસે યુવકનું મોત
    • કેનેડા મોકલવાના નામે વકીલ પાસેથી ૧૭.૫ લાખની ઠગાઈ, વિઝા એજન્ટ સામે Mehsana માં ફરિયાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, February 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara કોર્પોરેશન દ્વારા 1.5 લાખનો વેરો બાકી હોવાથી દુકાન સીલ કરી
    વડોદરા

    Vadodara કોર્પોરેશન દ્વારા 1.5 લાખનો વેરો બાકી હોવાથી દુકાન સીલ કરી

    Vikram RavalBy Vikram RavalMarch 12, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.12 

    વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં સામાન્ય કરના 724 કરોડના લક્ષ્યાંકને પહોંચી વળવા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વોર્ડ નંબર 13 માં ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં 1.5 લાખ રૂપિયાથી વધારે વેરો બાકી હોવાથી મિસ્ટર પફ દુકાનને સીલ મારી દીધું છે. જે કોમર્શિયલ મિલકતોનો વેરો બાકી હોય તેને પણ સીલ મારવામાં આવ્યા છે.

    અત્યાર સુધીમાં 50,000 થી વધારે સીલ મારવામાં આવ્યા છે. જ્યારે 80,000 થી વધુ વોરંટ અને નોટિસો બજાવવામાં આવી છે. રહેણાંક મિલકતોનો પણ વેરો બાકી હોય તો પાણી કનેક્શન કાપવાનું ચાલુ કરવામાં આવ્યું છે. કોર્પોરેશનને 31 માર્ચ સુધીમાં લક્ષ્યાંકને પહોંચી વળવા હજુ 100 કરોડ વધુ આવક એકત્રિત કરવાની હોવાથી મોટી રકમના જેમના વેરા બાકી છે તેઓના લિસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે. સરકારી વેરાની આશરે 15 કરોડની વસુલાત બાકી છે. જોકે આ વેરા ભરવા માટે ગ્રાન્ટ મળતી હોવાથી તેને લગતો પ્રોસેસ ચાલુ હોય છે એટલે 31 માર્ચ સુધીમાં સરકારી વેરાની બાકી વસુલાત થઈ જશે તેમ કોર્પોરેશનના વર્તુળોનું કહેવું છે. અત્યાર સુધીમાં 626 કરોડની વસુલાત થઈ છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સંબંધિત તમામ અધિકારીઓને બાકી વેરાની સખતાઈથી કાર્યવાહી કરવા સૂચના આપી છે.

    vadodara Vadodara News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: કારચાલક યુવતીએ થાર ગાડીથી યુવકને ઉડાડ્યો,નોકરીના પહેલા જ દિવસે યુવકનું મોત

    February 14, 2026
    વડોદરા

    Vadodara: યુકે અને ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને 15 લાખની છેતરપિંડી

    February 12, 2026
    વડોદરા

    Vadodara NA વગરના પ્લોટ આકારણી કૌભાંડ,VMC અધિકારીઓના ખોટા મૂલ્યાંકન બાદ ૧૬ ઘર અને ૬ પ્લોટ રદ

    February 11, 2026
    વડોદરા

    Vadodara: પ્રોટીન પાઉડરની દુકાનમાં દરોડોમા સ્ટીરોઈડ ટેબલેટ અને ટેસ્ટોરન હોર્મોનના ઈન્જેકશન મળી આવ્યા

    February 11, 2026
    વડોદરા

    કારમાં ત્રણ ટાંકી, નળ ચાલુ કરો અને વિદેશી દારૂ ભરો! વડોદરામાં દારૂની હેરાફેરીનો નવો કીમિયો

    February 6, 2026
    વડોદરા

    CMની મુલાકાતને કારણે MSU વડોદરાએ વિજ્ઞાન ફેકલ્ટીના1,500 વિદ્યાર્થીઓની પરીક્ષાઓ રદ કરી

    February 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    General Naravane : સૈન્ય અધિકારીઓ નિવૃતિના 20 વર્ષ સુધી ‘પુસ્તક’ લખી શકશે નહી

    February 14, 2026

    પુલવામામાં વિસ્ફોટમાં શહીદ થયેલા જવાનોને 7મી વાર્ષિક પુણ્યતિથિએ PMની શ્રધ્ધાંજલિ

    February 14, 2026

    8મા પગારપંચનું કામ ઝડપથી થશે : આયોગમાં વધુ એક ડાયરેકટરની નિમણુંક

    February 14, 2026

    માયાભાઈનો પુત્ર જયરાજ ફરી વિવાદમાં ભવનાથ તળેટીમાં લક્ઝુરિયસ બસ સાથે પહોંચ્યો

    February 14, 2026

    15 ફેબ્રુઆરીનું પંચાંગ

    February 14, 2026

    15 ફેબ્રુઆરીનું રાશિફળ

    February 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    General Naravane : સૈન્ય અધિકારીઓ નિવૃતિના 20 વર્ષ સુધી ‘પુસ્તક’ લખી શકશે નહી

    February 14, 2026

    પુલવામામાં વિસ્ફોટમાં શહીદ થયેલા જવાનોને 7મી વાર્ષિક પુણ્યતિથિએ PMની શ્રધ્ધાંજલિ

    February 14, 2026

    8મા પગારપંચનું કામ ઝડપથી થશે : આયોગમાં વધુ એક ડાયરેકટરની નિમણુંક

    February 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.