Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara:PAN ૨.૦ અપગ્રેડ કરવાના બહાને બેન્ક એકાઉન્ટ ખાલી કરવાનો કીમિયો
    વડોદરા

    Vadodara:PAN ૨.૦ અપગ્રેડ કરવાના બહાને બેન્ક એકાઉન્ટ ખાલી કરવાનો કીમિયો

    Vikram RavalBy Vikram RavalDecember 9, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.09

    સાયબર માફિયાઓ માટે લોકોને છેતરવા માટે નવું શસ્ત્ર હાથમાં આવ્યું છે PAN ૨.૦, નાણાંકિય વ્યવહાર માટે ઉપયોગમાં લેવાતા પાન કાર્ડને અપડેટ કરવાના બહાને ગઠિયાઓ હવે લોકો પાસેથી પૈસા ખંખેરવા માટે સક્રિય થઇ ગયા છે. હજી તો સરકાર દ્વારા પાન કાર્ડ ૨.૦ની માત્ર જાહેરાત કરાઇ છે તેનો અમલ થયો નથી અને તે પહેલાં જ સાયબર ગઠિયાઓ પાન કાર્ડના નવા વર્ઝનના નામે લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરવાનો નવો કીમિયો અજમાવવા લાગ્યા છે.

    ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પરમેનેન્ટ એકાઉન્ટ નંબર (પાન) નાણાંકિય વ્યવહારો માટે ફાળવી તે નંબરનું પાન કાર્ડ ઇસ્યૂ નાગરિકોને કરવામાં આવે છે. હવે કેન્દ્ર સરકાર દ્વારા પાન કાર્ડમાં સુધારા કરવાનું નક્કી કરાયું છે અને પાન કાર્ડ ૨.૦ એટલે કે પાન કાર્ડનું નવું વર્ઝન અપડેટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તે મુજબ લોકોને હવે નવું પાન કાર્ડ મળશે તે બાર સ્કેનવાળું પણ હશે અને તેમાં પાન કાર્ડ હોલ્ડરના જૂના ડેટાનો પણ ઉલ્લેખ હશે.

    કેન્દ્ર સરકાર દ્વારા પાન કાર્ડ ૨.૦ વર્ઝનની જાહેરાત સાથે જ સાયબર ઠગો સક્રિય થઇ ગયા છે. સાયબર ગઠિયાઓ પાસે પાન કાર્ડ તેમજ પાન કાર્ડ ધરાવતી વ્યક્તિના મોબાઇલ નંબરો આવી જાય છે અને તેઓ જે તે વ્યક્તિને ફોન કરી તમારું પાન કાર્ડ જૂનું થઇ ગયું છે અને હવે સરકાર અથવા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નવું પાન કાર્ડ ઇસ્યૂ કરવામાં આવશે તેમ કહી વિગતો માંગવામાં આવી રહી છે અને બાદમાં જો વિગતો આપી દીધી તો સમજી લો કે બેન્ક એકાઉન્ટ ખાલી થઇ જશે.

    પાન કાર્ડના નવા વર્ઝનની જાહેરાત થતાં જ સાયબર ગઠિયાઓને બખ્ખા થઇ ગયા છે. સાયબર ફ્રોડ કરવાનું એક નવું સાધન મળી ગયું છે. સાયબર ક્રાઇમથી બહુ અજાણ હોય અથવા થોડી ગભરાતી હોય તેવી વ્યક્તિ  તુરંત જ સાયબર ફ્રોડનો ભોગ  બની જાય છે. હાલમાં તો પાન કાર્ડના નવા વર્ઝનના અપડેટ માટે એકલ દોકલ ફોન લોકોને આવતા થયા છે અને હજી સુધી કોઇ છેતરાયું હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવ્યા નથી પરંતુ આગામી સમયમાં આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બન્યા હોય તેવા દાખલા બહાર આવવા લાગશે.

    પાન કાર્ડના નવા વર્ઝનના બહાને સાયબર ફ્રોડ થવા અંગે પોલીસ સહિત કેટલીક સરકારી એજન્સીઓએ છેતરપિંડીનો ભોગ ના બનવું પડે તે માટે વ્યક્તિગત રીતે જાગૃતિ ફેલાવવાનું શરૃ કરી દીધું છે. પાન કાર્ડના નવા વર્ઝનની સરકાર દ્વારા બીજી જાહેરાત સાથે જ સાયબર ગઠિયાઓ તૂટી પડશે તે નિશ્ચિત છે.

    ફોન, મેસેજ કે ઇમેલ આવે તો કોઇ OTP આપવો નહી

    પાન કાર્ડ અપગ્રેડના નામે સાયબર ભેજાબાજો દ્વારા આવતા કેટલાંક ફોનની વિગતો પોલીસ સમક્ષ આવતાં જ પોલીસ દ્વારા જાગૃતિ માટેના પ્રયત્નો શરૃ કરી દીધા છે. પોલીસે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર નવું અપડેટ પાનકાર્ડ ડાયરેક્ટ તમારા સરનામા પર જ મોકલશે. પોલીસે લોકોને અપીલ કરી છે કે ખાસ ધ્યાન રાખજો કે પાન કાર્ડ અપડેશન માટે કોઇપણ પ્રકારનો ફોન, મેસેજ કે ઇમેલ આવે તો જવાબ કે કોઇ માહિતી અથવા ઓટીપી ના આપશો, પાન કાર્ડ અપગ્રેડ માટે તમારે કશું જ કરવાનું નથી.

    પાન કાર્ડ અપગ્રેડના નામે ઠગાઇ રોકવા સિનિયર સિટિઝનો જાગૃતિ ફેલાવવા લાગ્યા

    પાન કાર્ડ ૨.૦ નવા વર્ઝનના કારણે સાયબર ફ્રોડ થવાની શક્યતા છે. સાયબર ગઠિયાઓ ખાસ કરીને સિનિયર સિટિઝનોને પ્રથમ ભોગ બનાવે તેવી વધારે શક્યતા હોવાથી કેટલીક સિનિયર સિટિઝન ક્લબો દ્વારા આ અંગે જાગૃતિ માટેનો પ્રચાર પણ શરૃ કરી દેવામાં આવ્યો છે. ભારત સરકારે પાન કાર્ડને અપગ્રેડ કરવા માટે પાન ૨.૦ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે અને આ પાન ૨.૦ના નામથી જ સાયબર ફ્રોડ થવાની શક્યતા છે જેથી સાવધાની રાખવી જરૃરી છે તેવા મેસેજો સિનિયર સિટિઝનોએ એકબીજાના મોબાઇલમાં ફોરવર્ડ કરવા લાગ્યા છે.

    આઇટી અધિકારી, બેંક ઓફિસર અથવા એજન્ટના નામે ગઠિયાઓ એક્ટિવ

    પાન કાર્ડને નવા વર્ઝનમાં અપગ્રેડ કરવા માટે જો કોઇ મેસેજ આવે તો સાયબર ગઠિયાઓ ફોન કરીને એક લિન્ક મોકલશે આ લિન્ક પર ક્લિક કરશો નહી તેવી સલાહ લોકોને આપવામાં આવી રહી છે. સાયબર ગઠિયાઓ બેંકના નામે ફોન કરશે, આઇટી અધિકારી બની ફોન કરશે અથવા એજન્ટ તરીકે ફોન કરીને પાન કાર્ડ અપગ્રેડ કરવા માટે લિન્ક મોકલશે અથવા ઓટીપી માંગશે. બધા ગઠિયાઓ એક જ વાત કરશે કે સરકારે જૂનું પાનકાર્ડ બંધ કરી દીધું છે કહીને લિન્ક મેળવશે અથવા નામ, સરનામું, આધાર નંબર, બેન્ક એકાઉન્ટની વિગતો વગેરે માંગશે. જો માહિતી આપી તો બેન્કમાં જમા કરેલી બચત ખાલી થવાની સંભાવના છે.

    vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara ના લક્ષ્મીપુરામાં જાહેરમાં બકવાસ કરતા પાંચ પીધેલા મિત્રો પકડાયા

    May 28, 2025
    વડોદરા

    PM મોદીના વડોદરા રોડ શોમાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો જોડાયા

    May 26, 2025
    ગુજરાત

    Dahod માં PM મોદીએ કર્યું રૂ. 24 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

    May 26, 2025
    વડોદરા

    Vadodara: PM મોદીના કાર્યક્રમમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનનું હાર્ટએટેકથી મોત

    May 26, 2025
    વડોદરા

    Vadodara: આજવા રોડ પર ચાકુના ઉપરા છાપરી ઘા ઝીંકી હુમલાખોર ફરાર

    May 26, 2025
    વડોદરા

    Vadodara: આણંદ-ગોધરા વચ્ચે ડબલ લાઈન રેલવે કાર્યરત થવાથી મુસાફરોને રાહત

    May 26, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.