Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Samantha Ruth Prabhu પતિ Rajની Filmમાં Salmanની Heroin નહીં બને

    May 2, 2026

    Pregnant Deepika Padukoneએ King Film માટે શૂટિંગ આગળ ધપાવ્યું

    May 2, 2026

    Kangana Ranautએ Mumbaiમાં Queen 2 માટે શૂટિંગ શરૂ કરી દીધું

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Samantha Ruth Prabhu પતિ Rajની Filmમાં Salmanની Heroin નહીં બને
    • Pregnant Deepika Padukoneએ King Film માટે શૂટિંગ આગળ ધપાવ્યું
    • Kangana Ranautએ Mumbaiમાં Queen 2 માટે શૂટિંગ શરૂ કરી દીધું
    • ખબર નહોતી કે તેમના વગર કેવી રીતે જીવીશ…: Dharmendraને યાદ કરી સ્ટેજ પર જ રડી પડ્યા Hema Malini
    • Tumbbad 2 માટે Priyanka Chopra, Katrina Kaif અથવા Nayantharaની વિચારણા
    • પૈસાની જરૂર હોવાથી Reel બનાવું છું, મજાક નહિ મદદ કરોઃ Rahul Roy
    • OTT પર May Monthની શરૂઆત રોમાંચક રહેશે: ઘણી મોટી ફિલ્મો અને Series રિલીઝ થશે
    • Sanjay Kapoorના બેંક ખાતા ફ્રીઝ, Karishma Kapoorના સંતાનોને Courtમાંથી રાહત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Vaibhav Under-19 ઇન્ટરનેશનલ લેવલ પર કેપ્ટનશીપ કરનાર સૌથી ઓછી ઉંમરનો કેપ્ટન
    ખેલ જગત

    Vaibhav Under-19 ઇન્ટરનેશનલ લેવલ પર કેપ્ટનશીપ કરનાર સૌથી ઓછી ઉંમરનો કેપ્ટન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 3, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.૩

    ભારત અંડર ૧૯ અને સાઉથ આફ્રિકા અંડર ૧૯ વચ્ચે પહેલી યુથ વનડેમાં વૈભવ સૂર્યવંશી કેપ્ટન બનીને મેદાન પર ઉતર્યો હતો. જો કે, કેપ્ટન તરીકે પોતાની પહેલી જ મેચમાં નિષ્ફળ સાબિત થયો. ૧૪ વર્ષનો આ વિસ્ફોટક બે ચોગ્ગાની મદદથી ૧૨ બોલમાં ૧૧ રન બનાવીને આઉટ થઈ ગયો. આરોન જોર્જ સસ્તામાં આઉટ થયા પછી વૈભવ ટીમની ઇનિંગ આગળ લઈ જશે એવી આશા હતી, પરંતુ તે બેટિંગ કરી શક્યો નહીં. વૈભવ ભલે વધુ રન બનાવી શક્યો નહીં, પરંતુ તેણે મેચમાં ઉતરતા જ ઇતિહાસ રચી દીધો. તે અંડર ૧૯ ઇન્ટરનેશનલ લેવલ પર કેપ્ટનશીપ કરનાર સૌથી ઓછી ઉંમરનો કેપ્ટન બની ગયો છે.

    વૈભવ સૂર્યવંશીએ યુથ વનડેમાં ટીમની કેપ્ટનશીપ કરનાર સૌથી ઓછી ઉંમરનો ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો છે. આ રેકોર્ડ પહેલા પાકિસ્તાનના અહમદ શહજાદના નામે હતો. જો કે, હવે વૈભવ સૂર્યવંશીએ તેને પોતાના નામે કરી લીધો છે. વૈભવ દુનિયાનો પહેલો ખેલાડી બની ગયો છે. જેણે ૧૬ વર્ષની ઉંમર પહેલા કોઈ ફોર્મેટમાં ઇન્ટરનેશનલ ૧૯ મેચમાં પોતાની ટીમની કેપ્ટનશીપ સંભાળી છે. હવે સૂર્યવંશી એવા પસંદગીના ખેલાડીઓની લિસ્ટમાં સામેલ થઈ ગયો છે, જેણે ઓછી ઉંમરે ટીમનું સુકાન સંભાળ્યું હોય. આ લિસ્ટમાં મેહદી હસન મિરાજ, ફરહાન જાખિલ, એમ્બિશિસ મુદુમા અને સાદ બેગ જેવા ખેલાડી સામેલ છે.

    ખાસ વાત એ છે કે, વૈભવ સૂર્યવંશી અંડર ૧૯ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કોઈ પણ ફોર્મેટમાં કેપ્ટનશીપ કરનાર સૌથી ઓછી ઉંમરનો ખેલાડી બની ગયો છે. માત્ર વનડે જ નહીં, દુનિયાભરમાં અત્યાર સુધીમાં પાંચ એવા ખેલાડી છે. જેણે ૧૬ વર્ષથી ઓછી ઉંમરમાં યૂથ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની ટીમની કેપ્ટનશીપ કરી છે. તેમાં પાકિસ્તાનનો સાદ બેગ સૌથી ઓછી ઉંમરમાં યૂથ ટેસ્ટ અને યૂથ ટી૨૦ ટીમનો કેપ્ટન બન્યો હતો, પરંતુ ત્યારે તેની ઉંમર સૂર્યવંશીથી વધુ હતી.

    યૂથ વનડેમાં સૌથી ઓછી ઉંમરમાં કેપ્ટનશીપ કરનાર ક્રિકેટર્સ

    વૈભવ સૂર્યવંશી – ૧૪ વર્ષ ૨૮૨ દિવસ

    અહમદ શહજાદ – ૧૫ વર્ષ ૧૪૧ દિવસ

    મેહદી હસન મિરાજ – ૧૫ વર્ષ ૨૮૪ દિવસ

    ફરહાન જાખિલ – ૧૫ વર્ષ ૩૦૨ દિવસ

    એમ્બિશસ મુદુમા – ૧૫ દિવસ ૩૫૧ દિવસ

    સાદ બેગ – ૧૬ વર્ષ ૧૧ દિવસ

    ભારતીય ક્રિકેટના ઇતિહાસની વાત કરીએ તો આ પહેલા અંડર ૧૯ વનડેમાં સૌથી ઓછી ઉંમરનો કેપ્ટન અભિષેક શર્મા હતો. તેણે ૨૦૧૬માં સાઉથ આફ્રિકા સામે ૧૬ વર્ષ અને ૧૦૫ દિવસની ઉંમરમાં ટીમની કેપ્ટનશીપ કરી હતી. આ ઉપરાંત, તનમય શ્રીવાસ્તવ, આર્યન જુરેલ અને પાર્થિવ પટેલ જ એવા ભારતીય ખેલાડી છે. જેણે ૧૭ વર્ષથી ઓછી ઉંમરમાં અંડર ૧૯ લેવલ પર ભારતીય ટીમની કમાન સંભાળી છે.

    Under-19 international level Vaibhav Suryavansh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Gujarat Titans ટીમે Dinner સાથે Gujarat Dayની ઉજવણી કરી

    May 2, 2026
    ખેલ જગત

    15 વર્ષના Vaibhav Suryavanshiને Out કર્યા બાદ જેમિશને સેલીબ્રેશન કરતા ફેન્સ ભડકયા

    May 2, 2026
    ખેલ જગત

    Indian Premier Leagueની 19મી સીઝને તેની અડધી સફર પૂર્ણ કરી લીધી

    May 2, 2026
    ખેલ જગત

    KL Rahulની ઇચ્છા છે કે તે MahendraSingh Dhoniના પાંચ IPL Titleની બરાબરી કરે

    May 2, 2026
    ખેલ જગત

    Patidarના કેચનો વિવાદ: નિયમો મુજબ હોલ્ડરે પકડેલો કેચ ‘એકદમ યોગ્ય’

    May 2, 2026
    ખેલ જગત

    IPL 2026: 32.46 ટકા રન માત્ર પાવર પ્લેમાં, ’ટેસ્ટ’ બોલર સૌથી સફળ

    May 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Samantha Ruth Prabhu પતિ Rajની Filmમાં Salmanની Heroin નહીં બને

    May 2, 2026

    Pregnant Deepika Padukoneએ King Film માટે શૂટિંગ આગળ ધપાવ્યું

    May 2, 2026

    Kangana Ranautએ Mumbaiમાં Queen 2 માટે શૂટિંગ શરૂ કરી દીધું

    May 2, 2026

    ખબર નહોતી કે તેમના વગર કેવી રીતે જીવીશ…: Dharmendraને યાદ કરી સ્ટેજ પર જ રડી પડ્યા Hema Malini

    May 2, 2026

    Tumbbad 2 માટે Priyanka Chopra, Katrina Kaif અથવા Nayantharaની વિચારણા

    May 2, 2026

    પૈસાની જરૂર હોવાથી Reel બનાવું છું, મજાક નહિ મદદ કરોઃ Rahul Roy

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Samantha Ruth Prabhu પતિ Rajની Filmમાં Salmanની Heroin નહીં બને

    May 2, 2026

    Pregnant Deepika Padukoneએ King Film માટે શૂટિંગ આગળ ધપાવ્યું

    May 2, 2026

    Kangana Ranautએ Mumbaiમાં Queen 2 માટે શૂટિંગ શરૂ કરી દીધું

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.