Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું
    • Junagadhની સિવિલ હોસ્પિટલ મનોરોગ દર્દીઓ માટે એક શાંતિમય સ્વાસ્થ્ય કેન્દ્ર બન્યું
    • Jamnagarમાં જૂની અદાવતમાં થાર કારથી આઈ-૨૦ને ટક્કર મારી યુવકની હત્યાઃ ત્રણ આરોપી ઝડપાયા
    • Jamnagar: જોડિયાના પીઠડ ગામે પિતા-પુત્રનો ખેડૂત પર લાકડીઓ વડે હુમલો
    • Jamnagarના કનસુમરા જી.આઈ.ડી.સી. પાસે કારમાંથી રૂ. ૮૫ હજારનો વિદેશી દારૂ ઝડપાયો
    • Morbi મ્યુનીસીપલ કમિશ્નર રજા માણતા હતા અને તેની સરકારી ગાડીનો ઘરમાં જ અકસ્માત!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 12
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Virat Kohliને નિવૃત્તિ લેવા માટે મજબૂર કરાયો
    ખેલ જગત

    Virat Kohliને નિવૃત્તિ લેવા માટે મજબૂર કરાયો

    Vikram RavalBy Vikram RavalOctober 12, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વસીમ જાફરનું સ્પષ્ટ કહેવું છે કે વિરાટ સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું હતું, તેનાથી તેઓ દુઃખી થયા હતા

    New Delhi, તા.૧૨

    વર્ષ ૨૦૨૫માં ૭ મે અને ૧૨ મે આ બે તારીખો ભારતીય ક્રિકેટના ચાહકો લાંબા સમય સુધી યાદ રાખશે. આ એ જ તારીખો છે, જ્યારે રોહિત શર્મા અને Virat Kohliએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેના લગભગ દોઢ વર્ષ બાદ દિગ્ગજ ક્રિકેટર વસીમ જાફરે આ મુદ્દે ખુલ્લેઆમ વાત કરી છે. જાફરનું સ્પષ્ટ કહેવું છે કે વિરાટ સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું હતું, તેનાથી તેઓ દુઃખી થયા હતા અને આખરે તેમને મજબૂરીમાં સંન્યાસ લેવો પડ્યો હતો.

    વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારત માટે ત્રીજો સૌથી વધુ રન બનાવનાર બેટ્‌સમેન તરીકે નિવૃત્ત થયો હતો. તેમણે ૯૨૩૦ રન બનાવ્યા હતા. તે ૧૦૦૦૦ રનનો આંકડો સ્પર્શવાથી માત્ર ૭૭૦ રન દૂર હતો. જ્યારે ૮૯૩ રન વધુ બનાવ્યા હોત તો તેઓ સુનીલ ગાવસ્કરના ૧૦૧૨૨ રનના રેકોર્ડને પણ પાછળ છોડી શક્યા હોત. પરંતુ હવે હકીકત એ છે કે વિરાટ લાલ બોલના ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો છે.

    ગયા વર્ષે વિરાટ કોહલીના લાલ બોલથી પ્રેક્ટિસ કરતા અનેક વીડિયો સામે આવ્યા હતા. આ વીડિયોમાંથી સ્પષ્ટ જણાતું હતું કે તેઓ ઇંગ્લેન્ડ પ્રવાસની તૈયારી કરી રહ્યો હતો.

    આવી સ્થિતિમાં ૧૨ મે ૨૦૨૫ના રોજ તેમની નિવૃત્તિના સમાચાર ખરેખર ક્રિકેટ જગત માટે ચોંકાવનારા હતા. વસીમ જાફરે પોતાની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું હતું કે અજિત અગરકરના નેતૃત્વવાળી પસંદગી સમિતિથી પરેશાન થઈને વિરાટે નિવૃત્તિ લીધી હતી.

    વસીમ જાફરે કહ્યું, “મને લાગે છે કે વિરાટ કોહલી સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું હતું, તેનાથી તે ખુશ નહોતા. વિરાટ જેવા ખેલાડી લોકોને સ્ટેડિયમ સુધી ખેંચી લાવે છે અને તેમની ચાહક સંખ્યા પણ ઘણી મોટી છે. વિરાટ હજી ઘણી ટેસ્ટ ક્રિકેટ રમી શક્યા હોત. જ્યાં સુધી આપણે વિરાટના મોઢેથી આ વાત સાંભળી શકતા નથી, ત્યાં સુધી આપણને સાચી હકીકત ખબર નહીં પડે. તેઓ ઇંગ્લેન્ડ પ્રવાસની તૈયારી કરી રહ્યા હતા.”

    એ વાત પણ સાચી છે કે વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો હતો. જોકે, તેમને ફોર્મમાં પાછા ફરવામાં વધારે સમય લાગતો નથી. વનડે ક્રિકેટમાં તેમના તાજેતરના આંકડા આ વાતનો પુરાવો છે. આ વર્ષે ૯ વનડે ઇનિંગ્સમાં તેમણે ૬૯ની શાનદાર સરેરાશથી ૫૫૨ રન બનાવ્યા છે.

    ટેસ્ટ ફોર્મેટની વાત કરીએ તો, તેમની છેલ્લી ૭ ઇનિંગ્સમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર માત્ર ૩૬ રન હતો. છેલ્લી ૭ ઇનિંગ્સમાં તેમણે માત્ર ૮૫ રન બનાવ્યા હતા. જ્યારે છેલ્લી ૧૩ ટેસ્ટ ઇનિંગ્સમાં તેઓ માત્ર એક જ વખત ૫૦ રનનો આંકડો પાર કરી શક્યો હતો.

    Virat Kohli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJaipur: ભાજપના પૂર્વ ધારાસભ્ય પર ૭૦-૮૦ લોકોના ટોળાએ કર્યો હુમલો
    Next Article સોનાની ખાણ પર હવાઈ હુમલા, Sudanમાં ૭૨ શ્રમિકોના મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Shreyas Iyer એમએસ ધોનીનો રેકોર્ડ તોડ્યો, ટી૨૦ કેપ્ટનશીપમાં નંબર ૧ બન્યો

    October 12, 2026
    ખેલ જગત

    Abhishek Sharmaએ સૂર્યકુમાર યાદવનો વિશ્વ રેકોર્ડ તોડ્યો, ટી ૨૦ માં ૨,૦૦૦ રન પૂરા કર્યા

    October 12, 2026
    ખેલ જગત

    Ishan Kishan એક મોટો સિમાચિહ્ન હાંસલ કર્યો, ટી ૨૦ માં એક વર્ષમાં ૫૦ થી વધુ છગ્ગા ફટકારનાર માત્ર ત્રીજો ભારતીય બન્યો

    October 10, 2026
    ખેલ જગત

    ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છેઃ Pujara

    October 8, 2026
    ખેલ જગત

    સારા ફોર્મમાં હોવા છતાં અગાઉથી સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓના કારણે યુવા બેટરને તક માટે રાહ જોવી પડશે

    October 6, 2026
    ખેલ જગત

    ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ જાફર માને છે, Tilak Varma વનડેમાં નંબર ૩ પર વિરાટ કોહલીનું સ્થાન લેશે

    October 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,370
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,920
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,810
    લાઈવ રેટ્સ • અપડેટ: 12-10-2026 21:53
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026

    Junagadhની સિવિલ હોસ્પિટલ મનોરોગ દર્દીઓ માટે એક શાંતિમય સ્વાસ્થ્ય કેન્દ્ર બન્યું

    October 12, 2026

    Jamnagarમાં જૂની અદાવતમાં થાર કારથી આઈ-૨૦ને ટક્કર મારી યુવકની હત્યાઃ ત્રણ આરોપી ઝડપાયા

    October 12, 2026

    Jamnagar: જોડિયાના પીઠડ ગામે પિતા-પુત્રનો ખેડૂત પર લાકડીઓ વડે હુમલો

    October 12, 2026
    Search
    Main News

    મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ Supreme Courtમાં અરજી દાખલ

    October 12, 2026

    New Delhi: ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન

    October 12, 2026

    Saudi Arabia: એરપોર્ટ પર લાઈનમાં ઊભા હતા અને મિસાઈલ આવીને પડી

    October 12, 2026

    Omanમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો

    October 12, 2026

    EDએ આમ્રપાલી જૂથની ૫૪.૭૧ કરોડની મિલકતો ટાંચમાં લીધી

    October 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.