Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: 30 થી વધું દરોડામાં અનેક દેશી દારૂના ધંધાર્થી પકડાયા,મોટો જથ્થો ઝડપાયો

    August 20, 2026

    Junagadh: પવિત્ર શ્રાવણ માસમાં જુગારધામો ઉપર પોલીસના દરોડા: 14 શખ્સો પકડાયા

    August 20, 2026

    Junagadh: કેશોદમાં પત્નીની હત્યા બાદ પતિનો આપઘાત

    August 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: 30 થી વધું દરોડામાં અનેક દેશી દારૂના ધંધાર્થી પકડાયા,મોટો જથ્થો ઝડપાયો
    • Junagadh: પવિત્ર શ્રાવણ માસમાં જુગારધામો ઉપર પોલીસના દરોડા: 14 શખ્સો પકડાયા
    • Junagadh: કેશોદમાં પત્નીની હત્યા બાદ પતિનો આપઘાત
    • Junagadh: મેંદરડાના ચિરોડા-ગુંદાળી રોડ પર કાર ઝાડ સાથે અથડાતા ભાઇ-બહેનના કરૂણ મોત
    • Junagadh: ઘોડાસરા કોલેજમાં ડો.સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથી નિમિતે વાર્તાલાપ યોજાયો
    • Junagadh: ક્રિષ્ના બોર્ડીંગ સ્કુલમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
    • Visavadar સંત શિરોમણી રવિદાસજીની 650મી જન્મજયંતિ નિમિત્તે કળશની પધરામણી
    • Manavadar ના દડવા ગામે પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»E-20 પેટ્રોલ મામલે સરકાર ‘યુ-ટર્ન’ લેશે? E-10નો વિકલ્પ આપવા વિચારણા
    રાષ્ટ્રીય

    E-20 પેટ્રોલ મામલે સરકાર ‘યુ-ટર્ન’ લેશે? E-10નો વિકલ્પ આપવા વિચારણા

    Vikram RavalBy Vikram RavalAugust 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.19
    દેશમાં ફરજીયાત E-20 પેટ્રોલના વેચાણ મામલે વધતા ઉહાપોહ વચ્ચે સરકાર હવે તેમાં પીછેહઠ કરે તેવા સંકેત છે. મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંતા નાગેશ્ર્વરનની ભલામણ બાદ સરકારે E20ની સાથોસાથ E10 પેટ્રોલ વેચાણમાં મુકવાની વિચારણા શરૂ કરી છે. ખાસ કરીને જુના વાહનોને ઇ20 પેટ્રોલથી થતાં નુકશાનમાંથી બચાવવા E10 પેટ્રોલનો વિકલ્પ આપવાની વિચારણા છે. આ મામલે ચર્ચા પ્રાથમિક તબકકે છે અને તૂર્તમાં આખરી નિર્ણય લેવાય શકે છે. ઇ-10 પેટ્રોલનો વિકલ્પ શક્ય છે કે કેમ તેની ચકાસણી કરવાના ચક્રોગતિમાન કરાયા છે.

    સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ચર્ચામાં જૂના વાહનોને મુખ્ય ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. તેમાં તકનીકી તેમજ બિનતકનીકી બંને પાસાં અને સમગ્ર ઇંધણ પુરવઠા વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબ ઇંધણ પસંદ કરવાની સુવિધા આપવાના મુદ્દે પણ વિચારણા ચાલી રહી છે.

    હાલ દેશમાં પેટ્રોલમાં  ટકા ઇથેનોલ ભેળવવામાં આવે છે, જેને E-20 કહેવામાં આવે છે. જોકે, જૂના વાહનો અને ખાસ કરીને જૂના દ્વિચક્રી વાહનોના માલિકો લાંબા સમયથી E-20 અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક જૂના વાહનોમાં ઊંચા પ્રમાણમાં ઇથેનોલ ધરાવતા પેટ્રોલની સુસંગતતા અંગે પ્રશ્નો ઊભા થયા છે.
    મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંતા નાગેશ્વરને પણ તાજેતરમાં જૂના વાહનો માટે E-20ની સાથે E-10 પેટ્રોલ ફરી ઉપલબ્ધ કરાવવાની ભલામણ કરી હતી. તેમના જણાવ્યા મુજબ દેશમાં અંદાજે 7.5 થી 8 કરોડ દ્વિચક્રી વાહનો એવા છે જે ઇ-10 માટે તૈયાર કરવામાં આવ્યા હતા.

    મહત્વપૂર્ણ છે કે થોડા સમય પહેલાં જ સરકારે પેટ્રોલમાં ઓછા પ્રમાણમાં ઇથેનોલ ધરાવતા E-10 અથવા ઇ0 જેવા વિકલ્પો ફરી શરૂ કરવાની કોઈ યોજના ન હોવાનું સંસદમાં જણાવ્યું હતું. સરકારનું કહેવું હતું કે E-20ને વૈજ્ઞાનિક રીતે ચકાસવામાં આવ્યું છે અને વાહન ઉદ્યોગે પણ તેના ઉપયોગને સ્વીકાર્યો છે.

    હવે જૂના વાહનોના માલિકોની વધતી ચિંતા વચ્ચે E-10ને ફરી વિકલ્પ તરીકે ઉપલબ્ધ કરાવવાની શક્યતા અંગે સરકારમાં ચર્ચા શરૂ થઈ છે. જોકે, સમાંતર રીતે ઇ-10 અને E-20નું વિતરણ કરવાથી દેશભરના પેટ્રોલ પંપો પર અલગ પુરવઠા વ્યવસ્થા, સંગ્રહ અને પરિવહન ખર્ચ વધવાની વ્યવહારુ મુશ્કેલીઓ પણ છે. સરકારની ચર્ચા કયા નિર્ણય સુધી પહોંચે છે તે અંગે હાલમાં કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.

    E-10 petrol E-20 petrol
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleશાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને! મગજ વગરનો નક્સલ કોણ છે?
    Next Article Kolkata ની હોટેલમાં વિકરાળ આગ : 9 બાંગ્લાદેશીઓ જીવતા ભુંજાઈ ગયા
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Ritabrata Banerjee બંગાળમાં વિરોધ પક્ષના નેતા તરીકે ચાલુ રહેશે,હાઈકોર્ટ બે મહિનામાં નિર્ણય લેશે

    August 19, 2026
    મુખ્ય સમાચાર

    Union Minister Kiren Rijiju એ અરુણાચલ પ્રદેશમાં ૬૦ કિલોમીટર ઘૂસણખોરી કરવાના ચીનના દાવાને ફગાવી દીધો

    August 19, 2026
    અન્ય રાજ્યો

    રાજદના નેતા Tejashwi Yadav ની રાજભવન કૂચ દરમિયાન અટકાયત બાદ મુક્તી “હું જેલથી ડરતો નથી

    August 19, 2026
    આંતરરાષ્ટ્રીય

    US President Donald Trump કેનેડાથી આવતા માલ પર પ્રસ્તાવિત ૫૦ ટકા ટેરિફ ત્રણ દિવસ માટે મુલતવી રાખ્યો

    August 19, 2026
    આંતરરાષ્ટ્રીય

    America એ હોર્મુઝ સ્ટ્રેટ પર દાવો કર્યો, ઈરાને ટ્રમ્પની મજાક ઉડાવી, કહ્યું કે તેઓ ૭,૦૦૦ માઈલ દૂરથી સ્વપ્ન જોઈ રહ્યા છે

    August 19, 2026
    આંતરરાષ્ટ્રીય

    Central Africa રિપબ્લિકમાં સોનાની ખાણ ધસી પડતાં મોટો અકસ્માત સર્જાયો, ૩૦ કામદારો કાટમાળ નીચે દટાઈ ગયા

    August 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹159,000
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,750
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹237,180
    લાઈવ રેટ્સ • અપડેટ: 20-08-2026 16:30
    Categories
    Latest News

    Rajkot: 30 થી વધું દરોડામાં અનેક દેશી દારૂના ધંધાર્થી પકડાયા,મોટો જથ્થો ઝડપાયો

    August 20, 2026

    Junagadh: પવિત્ર શ્રાવણ માસમાં જુગારધામો ઉપર પોલીસના દરોડા: 14 શખ્સો પકડાયા

    August 20, 2026

    Junagadh: કેશોદમાં પત્નીની હત્યા બાદ પતિનો આપઘાત

    August 20, 2026

    Junagadh: મેંદરડાના ચિરોડા-ગુંદાળી રોડ પર કાર ઝાડ સાથે અથડાતા ભાઇ-બહેનના કરૂણ મોત

    August 20, 2026

    Junagadh: ઘોડાસરા કોલેજમાં ડો.સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથી નિમિતે વાર્તાલાપ યોજાયો

    August 20, 2026

    Junagadh: ક્રિષ્ના બોર્ડીંગ સ્કુલમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

    August 20, 2026
    Search
    Main News

    Ritabrata Banerjee બંગાળમાં વિરોધ પક્ષના નેતા તરીકે ચાલુ રહેશે,હાઈકોર્ટ બે મહિનામાં નિર્ણય લેશે

    August 19, 2026

    Union Minister Kiren Rijiju એ અરુણાચલ પ્રદેશમાં ૬૦ કિલોમીટર ઘૂસણખોરી કરવાના ચીનના દાવાને ફગાવી દીધો

    August 19, 2026

    રાજદના નેતા Tejashwi Yadav ની રાજભવન કૂચ દરમિયાન અટકાયત બાદ મુક્તી “હું જેલથી ડરતો નથી

    August 19, 2026

    US President Donald Trump કેનેડાથી આવતા માલ પર પ્રસ્તાવિત ૫૦ ટકા ટેરિફ ત્રણ દિવસ માટે મુલતવી રાખ્યો

    August 19, 2026

    America એ હોર્મુઝ સ્ટ્રેટ પર દાવો કર્યો, ઈરાને ટ્રમ્પની મજાક ઉડાવી, કહ્યું કે તેઓ ૭,૦૦૦ માઈલ દૂરથી સ્વપ્ન જોઈ રહ્યા છે

    August 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: 30 થી વધું દરોડામાં અનેક દેશી દારૂના ધંધાર્થી પકડાયા,મોટો જથ્થો ઝડપાયો

    August 20, 2026

    Junagadh: પવિત્ર શ્રાવણ માસમાં જુગારધામો ઉપર પોલીસના દરોડા: 14 શખ્સો પકડાયા

    August 20, 2026

    Junagadh: કેશોદમાં પત્નીની હત્યા બાદ પતિનો આપઘાત

    August 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.