Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    સ્માર્ટ મીટર અપનાવવામાં Rajkot જિલ્લાની નોંધપાત્ર સિદ્ધિ ૪૨ હજારથી વધુ ગ્રાહકો જોડાયા

    September 14, 2026

    Kotda Sangani પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: માત્ર બે કલાકમાં ૩ ઈંચ ધોધમાર વરસાદ

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો
    • સ્માર્ટ મીટર અપનાવવામાં Rajkot જિલ્લાની નોંધપાત્ર સિદ્ધિ ૪૨ હજારથી વધુ ગ્રાહકો જોડાયા
    • Kotda Sangani પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: માત્ર બે કલાકમાં ૩ ઈંચ ધોધમાર વરસાદ
    • VVP Engineering Collegeમાં ૮૦૦થી વધુ નવા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે પ્રવેશોત્સવ યોજાયો
    • શ્રધ્ધાના દેવ Ganesh Chaturthiના પાવન પર્વોત્સવના આરંભે
    • Amreli રાજુલા પાણી-પાણી, બજારોમાં નદી વહી !
    • Rajkot: લોનનો ચેક બાઉન્સ થતા ડિફોલ્ટરને એક વર્ષની સજા
    • Rajkot: ભાયાસર ગામે યુવકે અગમ્ય કારણોસર એસિડ પી કર્યો આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarમાં મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
    જામનગર

    Jamnagarમાં મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    Vikram RavalBy Vikram RavalSeptember 14, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar તા.૧૪ઃ

    જામનગરના હાલાર હાઉસ વિસ્તારમાં રહેતી ૩૨ વર્ષીય મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં સારવાર મળે તે પહેલાં તેનું મોત નીપજ્યું હતું.પોલીસના જણાવ્યા મુજબ, હાલાર હાઉસ પાસે સ્ટાર એપાર્ટમેન્ટમાં રહેતા રમેશભાઈ બાબુભાઈ ગરસાણીયાએ જાણ કરતાં સીટી-બી ડિવિઝન પોલીસ મથકમાં અપમૃત્યુની નોંધ કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ, તેમના પત્ની મીનાબેન રમેશભાઈ ગરસાણીયા (ઉ.વ.૩૨)એ તા.૧૩ના સાંજે પોતાના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી.ઝેરી દવાની અસર થતાં મીનાબેનનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સીટી-બી ડિવિઝન પોલીસે બી.એન.એસ.એસ.ની કલમ ૧૯૪ મુજબ અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleWankanerના રાતીદેવરી ગામે અન્યના ઝઘડામાં વૃદ્ધને ઈજા, બે વિરુદ્ધ ફરિયાદ
    Next Article Jamnagar: ગણપતિ મંડપ બાંધવાના કામ દરમિયાન યુવાન પર લોખંડના પાઈપથી હુમલો
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં બે સ્થળેથી દારૂ ઝડપાયો, એક શખ્સ ફરાર

    September 14, 2026
    જામનગર

    Jamnagarમાં કાલાવડ નાકા પાસે યુવકને ચાર શખ્સોએ ઢીકાપાટુનો માર મારી હાથમાં ફ્રેક્ચર કર્યું

    September 14, 2026
    જામનગર

    Jamnagarના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના ૧૧૨ના બે પોલીસ જવાનોને સસ્પેન્ડ કરાતાં ચકચાર

    September 14, 2026
    જામનગર

    Jamnagar: ગણપતિ મંડપ બાંધવાના કામ દરમિયાન યુવાન પર લોખંડના પાઈપથી હુમલો

    September 14, 2026
    જામનગર

    RSPL ( ઘડી) વેલ્ફેર ફાઉન્ડેશન અંતર્ગત સંચાલિત એલડીએ સ્કૂલના વિદ્યાર્થીઓની શાનદાર સિદ્ધિ

    September 14, 2026
    જામનગર

    Jamnagar મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂા. ૩૯૯.૩૧ કરોડના કામોને મંજૂરી

    September 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,040
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,370
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,820
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-09-2026 22:02
    Categories
    Latest News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    સ્માર્ટ મીટર અપનાવવામાં Rajkot જિલ્લાની નોંધપાત્ર સિદ્ધિ ૪૨ હજારથી વધુ ગ્રાહકો જોડાયા

    September 14, 2026

    Kotda Sangani પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: માત્ર બે કલાકમાં ૩ ઈંચ ધોધમાર વરસાદ

    September 14, 2026

    VVP Engineering Collegeમાં ૮૦૦થી વધુ નવા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે પ્રવેશોત્સવ યોજાયો

    September 14, 2026

    શ્રધ્ધાના દેવ Ganesh Chaturthiના પાવન પર્વોત્સવના આરંભે

    September 14, 2026

    Amreli રાજુલા પાણી-પાણી, બજારોમાં નદી વહી !

    September 14, 2026
    Search
    Main News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    સ્માર્ટ મીટર અપનાવવામાં Rajkot જિલ્લાની નોંધપાત્ર સિદ્ધિ ૪૨ હજારથી વધુ ગ્રાહકો જોડાયા

    September 14, 2026

    Kotda Sangani પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: માત્ર બે કલાકમાં ૩ ઈંચ ધોધમાર વરસાદ

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.