Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kundheli: જગદીશ ત્રિવેદીએ એક જ દિવસે ત્રણ શાળાનાં ખાતમુહૂર્ત કર્યાં

    August 3, 2026

    બોસ્ટન યુનિવર્સિટીમાં તેમના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ અને શિક્ષણ લોનનો ઉપયોગ થતો હતો,Deepak

    August 3, 2026

    Amreli: હનીટ્રેપના ગુન્હાના આરોપીઓને પકડી પાડતી લાઠી પોલીસ

    August 3, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kundheli: જગદીશ ત્રિવેદીએ એક જ દિવસે ત્રણ શાળાનાં ખાતમુહૂર્ત કર્યાં
    • બોસ્ટન યુનિવર્સિટીમાં તેમના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ અને શિક્ષણ લોનનો ઉપયોગ થતો હતો,Deepak
    • Amreli: હનીટ્રેપના ગુન્હાના આરોપીઓને પકડી પાડતી લાઠી પોલીસ
    • Jamnagarમાં મહિલાને પથ્થર મારી જીવલેણ હુમલો, વૃદ્ધાને માથામાં ગંભીર ઇજા
    • દતિયા ફટકોઃ Narottamના આંસુએ આશુતોષના સપના ધોઈ નાખ્યા
    • Jamnagar શહેર-જિલ્લામાં જુગારધામો પર પોલીસના ચાર દરોડા, પાંચ મહિલાઓ સહિત ૩૦ જુગારીઓ ઝડપાયા
    • America and Iran વચ્ચે બેઠક થશે, હોર્મુઝ સ્ટ્રેટ ઉપર પરમાણુ કરારનો સંકેત મળે છે
    • Jamnagar શહેર અને લાલપુરમાં જુગારના બે અડ્ડા પર પોલીસના દરોડા, ૧૨ જુગારીઓ ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 3
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarમાં મહિલાને પથ્થર મારી જીવલેણ હુમલો, વૃદ્ધાને માથામાં ગંભીર ઇજા
    જામનગર

    Jamnagarમાં મહિલાને પથ્થર મારી જીવલેણ હુમલો, વૃદ્ધાને માથામાં ગંભીર ઇજા

    Vikram RavalBy Vikram RavalAugust 3, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૩

    Jamnagar શહેરના લાલપુર બાયપાસ વિસ્તારમાં આવેલી બુદ્ધનગર વસાહતમાં જૂની અદાવતના ખાર રાખી મહિલા અને તેની માતા પર હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે સિટી ’એ’ ડિવિઝન પોલીસ મથકે બે શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

    ફરિયાદ મુજબ, લક્ષ્મીબેન હરીશભાઈ સાગઠીયા (ઉ.વ. ૬૦), રહે. બુદ્ધનગર, લાલપુર બાયપાસ, જામનગરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના ભાણેજ સુજલ અને આરોપી મનસુખભાઈ બગડાના પુત્ર મેહુલ વચ્ચે મિત્રતા હતી. થોડા દિવસો અગાઉ મેહુલ અને ફરિયાદીની દીકરી કંકુબેન વચ્ચે બોલાચાલી થઈ હતી. તેનો ખાર રાખી શનિવારે રાત્રે મનસુખભાઈ દેવશીભાઈ બગડા તથા તેના પુત્ર નીલેષભાઈ મનસુખભાઈ બગડાએ ફરિયાદી અને તેમની દીકરીને ગાળો આપી હતી.

    આ દરમિયાન નીલેષભાઈએ પોતાની છત પરથી મોટો પથ્થર ફેંકી ફરિયાદીના માથામાં માર્યો હતો. હુમલામાં લક્ષ્મીબેનને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને તેમને અંદાજે ૧૭ ટાંકા આવ્યા હોવાનું તેમજ માથામાં ફ્રેક્ચર થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
    આ બનાવ અંગે સિટી ’એ’ ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૧૮(૨), ૩૫૨, ૫૪ તેમજ જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleદતિયા ફટકોઃ Narottamના આંસુએ આશુતોષના સપના ધોઈ નાખ્યા
    Next Article Amreli: હનીટ્રેપના ગુન્હાના આરોપીઓને પકડી પાડતી લાઠી પોલીસ
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar શહેર-જિલ્લામાં જુગારધામો પર પોલીસના ચાર દરોડા, પાંચ મહિલાઓ સહિત ૩૦ જુગારીઓ ઝડપાયા

    August 3, 2026
    જામનગર

    Jamnagar શહેર અને લાલપુરમાં જુગારના બે અડ્ડા પર પોલીસના દરોડા, ૧૨ જુગારીઓ ઝડપાયા

    August 3, 2026
    જામનગર

    Jamnagarમાં સગીરા પર દુષ્કર્મ, સગીર શખ્સ વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધાયો

    August 3, 2026
    જામનગર

    ગ્લાસગો Commonwealth Games ૨૦૨૬ માં ભારતે યાદગાર પ્રદર્શન કર્યું

    August 3, 2026
    જામનગર

    Jamnagar: ડેન્ટલ કોલેજ કૌભાંડ, કોન્ટ્રાક્ટ કર્મીની જામીન અરજી નામંજૂર

    August 1, 2026
    જામનગર

    Jamnagar: ખેડૂતને ફ્રી મૂવી જોવા ’એપીકે’ ફાઇલ ડાઉનલોડ કરવી ભારે પડી

    August 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,480
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,610
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,230
    લાઈવ રેટ્સ • અપડેટ: 03-08-2026 20:07
    Categories
    Latest News

    Kundheli: જગદીશ ત્રિવેદીએ એક જ દિવસે ત્રણ શાળાનાં ખાતમુહૂર્ત કર્યાં

    August 3, 2026

    બોસ્ટન યુનિવર્સિટીમાં તેમના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ અને શિક્ષણ લોનનો ઉપયોગ થતો હતો,Deepak

    August 3, 2026

    Amreli: હનીટ્રેપના ગુન્હાના આરોપીઓને પકડી પાડતી લાઠી પોલીસ

    August 3, 2026

    દતિયા ફટકોઃ Narottamના આંસુએ આશુતોષના સપના ધોઈ નાખ્યા

    August 3, 2026

    Jamnagar શહેર-જિલ્લામાં જુગારધામો પર પોલીસના ચાર દરોડા, પાંચ મહિલાઓ સહિત ૩૦ જુગારીઓ ઝડપાયા

    August 3, 2026

    America and Iran વચ્ચે બેઠક થશે, હોર્મુઝ સ્ટ્રેટ ઉપર પરમાણુ કરારનો સંકેત મળે છે

    August 3, 2026
    Search
    Main News

    બોસ્ટન યુનિવર્સિટીમાં તેમના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ અને શિક્ષણ લોનનો ઉપયોગ થતો હતો,Deepak

    August 3, 2026

    દતિયા ફટકોઃ Narottamના આંસુએ આશુતોષના સપના ધોઈ નાખ્યા

    August 3, 2026

    America and Iran વચ્ચે બેઠક થશે, હોર્મુઝ સ્ટ્રેટ ઉપર પરમાણુ કરારનો સંકેત મળે છે

    August 3, 2026

    હમાસ ગાઝામાં પોતાનો પગપેસારો ફરીથી સ્થાપિત કરવાની તૈયારી કરી રહ્યું છે, હથિયારો છોડવાની નહીં,Netanyahu

    August 3, 2026

    Pakistan માં શાંતિ રેલી દરમિયાન થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ૧૪ લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા

    August 3, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kundheli: જગદીશ ત્રિવેદીએ એક જ દિવસે ત્રણ શાળાનાં ખાતમુહૂર્ત કર્યાં

    August 3, 2026

    બોસ્ટન યુનિવર્સિટીમાં તેમના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ અને શિક્ષણ લોનનો ઉપયોગ થતો હતો,Deepak

    August 3, 2026

    Amreli: હનીટ્રેપના ગુન્હાના આરોપીઓને પકડી પાડતી લાઠી પોલીસ

    August 3, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.